શોધખોળ કરો

દીપિકા પાદુકોણને શું છે હાર્ટની બીમારી, કઇ સમસ્યા સર્જાતા હોસ્પિટલમાં થઇ હતી એડમિટ

Deepika Heart Problem: અભિનેત્રી દીપિકા પાદુકોણને હ્રદયની બીમારીના કારણે તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. જાણો શું છે દીપિકાને હૃદયની બીમારી અને કેટલી ખતરનાક છે?

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ હ્રદયની બીમારીથી પીડિત છે. થોડા દિવસો પહેલા શૂટિંગ દરમિયાન દીપિકા પાદુકોણની તબિયત અચાનક બગડી હતી, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેના હૃદયના ધબકારા વધી ગયા હતા, જેના કારણે તે નર્વસ થઈ ગઇ હતી

ડોક્ટરોએ દીપિકાના ઘણા ટેસ્ટ કર્યા, જે બાદ તેને સ્વસ્થ થતાં ઘરે મોકલી દેવામાં આવી. દીપિકા પાદુકોણ અત્યારે તો  સ્વસ્થ  છે પણ શું તમે જાણો છો કે દીપિકા પાદુકોણને શું થયું? તેના ધબકારા અચાનક કેમ વધી ગયા?

દીપિકા પાદુકોણમાં હાર્ટ એરિથમિયાના લક્ષણો જોવા મળ્યા છે. કારણ કે આ પહેલીવાર નથી જ્યારે દીપિકા પાદુકોણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોય. હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે આખરે આ રોગ શું છે? ચાલો જાણીએ.

શું છે હાર્ટ Arrhythmia

માનવ હૃદયમાં ધબકારાનો એક રેટ અને રિધમ  હોય છે અને જો તે લયમાં ખલેલ પહોંચે તો તેને હાર્ટ એરિથમિયા કહેવાય છે. આ એક પ્રકારનો હાર્ટ ડિસઓર્ડર છે. હૃદયના આ દર અને લય પાછળ ઇલેક્ટ્કકલ ઇમ્પલ્સ હોય  છે, જે વિદ્યુત આવેગનું સંચાલન કરે છે. હવે આ હૃદયના વિદ્યુત આવેગ છે, તેઓ નિર્ધારિત માર્ગમાંથી પસાર થાય છે.આ સિગ્નલ Heart Musclesની એક્ટિવિટીને કોર્ડિનેટ કરે છે. જે લયબદ્ધ કરે છે. આ લયમાં મુશ્કેલી આવતા એરિધમિયાની સમસ્યા થાય છે.

હાર્ટ એરિથમિયાનો ભય શું છે

હાર્ટ એરિથમિયા મોટાભાગના કિસ્સાઓમાં નુકસાન પહોંચાડતું નથી. પરંતુ જ્યારે આ સમસ્યા મગજ, ફેફસાં, હૃદય કે અન્ય આવશ્યક અંગોમાં લોહીના પ્રવાહમાં સમસ્યા સર્જે છે ત્યારે તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

હાર્ટ Arrhythmiaના લક્ષણો

  • હૃદયના ધબકારા ચૂકી જાય છે
  • ગરદન અથવા છાતીમાં ફફડાટ
  • હાર્ટ રેટ ઝડપી અથવા ધીમો
  • છાતીનો દુખાવો
  • શ્વસન તકલીફ
  • મૂર્છા અને થાક
  • પુષ્કળ પરસેવો

હાર્ટ અરિધિમયા થવાનું કારણ

હાર્ટ એરિથમિયા રોગ થવા પાછળ ઘણા કારણો છે. તેનું કારણ હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન, કસરત, તણાવ કે ટેન્શનથી લઈને એલર્જી, શરદી વગેરે હોઈ શકે છે.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: નવરાત્રિના પ્રથમ દિવસે રાજ્યમાં કેવું રહેશે વેધર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

GST 2.0 આજથી લાગુ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, જાણો કઈ-કઈ વસ્તુઓ થઈ સસ્તી?

IND vs PAK: ભારતીય ખેલાડીઓએ ફરી પાકિસ્તાનીઓ સાથે ન મિલાવ્યા હાથ, 'ગન સેલિબ્રેશન'નો જીતથી આપ્યો જવાબ

Amazon અને Flipkart પર શરૂ થયો સેલ, આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે શાનદાર ડિસ્કાઉન્ટ
Amazon અને Flipkart પર શરૂ થયો સેલ, આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે શાનદાર ડિસ્કાઉન્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'નર્કની ગલી' પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : ભૂમાફિયાઓએ ભગવાનને પણ ન છોડ્યા !
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રિ પહેલા સૂર્યગ્રહણ, ગરબા પર વરસાદનું ગ્રહણ
Harsh Sanghavi : મોડી રાત સુધી ખેલૈયાઓ રમી શકશે ગરબા, પોલીસ દખલ નહીં કરે
PM Modi To Address Nation : દેશમાં બચત ઉત્સવની વડાપ્રધાન મોદીની જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: નવરાત્રિના પ્રથમ દિવસે રાજ્યમાં કેવું રહેશે વેધર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: નવરાત્રિના પ્રથમ દિવસે રાજ્યમાં કેવું રહેશે વેધર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
GST 2.0 આજથી લાગુ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, જાણો કઈ-કઈ વસ્તુઓ થઈ સસ્તી?
GST 2.0 આજથી લાગુ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, જાણો કઈ-કઈ વસ્તુઓ થઈ સસ્તી?
IND vs PAK: ભારતીય ખેલાડીઓએ ફરી પાકિસ્તાનીઓ સાથે ન મિલાવ્યા હાથ, 'ગન સેલિબ્રેશન'નો જીતથી આપ્યો જવાબ
IND vs PAK: ભારતીય ખેલાડીઓએ ફરી પાકિસ્તાનીઓ સાથે ન મિલાવ્યા હાથ, 'ગન સેલિબ્રેશન'નો જીતથી આપ્યો જવાબ
Amazon અને Flipkart પર શરૂ થયો સેલ, આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે શાનદાર ડિસ્કાઉન્ટ
Amazon અને Flipkart પર શરૂ થયો સેલ, આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે શાનદાર ડિસ્કાઉન્ટ
હવે WhatsApp પર કોઈના જરૂરી મેસેજનો જવાબ આપવાનું નહીં ભૂલો, આવી ગયું નવું ફીચર

Palestine: બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઈનને આપી માન્યતા, ઈઝરાયલે કર્યો વિરોધ

IND vs PAK: અભિષેક શર્મા અને શુભમન ગિલની વિસ્ફોટક બેટિંગથી ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું

'જ્યારે લીડ 3-0 અથવા 10-1 હોય તો તેને રાઈવલરી કહેવાય નહીં...', રિપોર્ટરના સવાલ પર સૂર્યકુમારનો જવાબ

Embed widget