શોધખોળ કરો

Health : ગુણોનો ભંડાર સફરજન આ સમયે ખાશો તો જ મળશે તેનો 100 ટકા ફાયદો, જાણો ફ્રૂટ ખાવાનો સાચો સમય

સફરજન ખાવાથી પાચન પ્રક્રિયા પર અસર પડે છે.સફરજનમાં ફ્રુક્ટોઝ અને શુગર વધુ માત્રામાં હોય છે. જમ્યા પછી તરત જ તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે, જાણીએ સફરજનના સેવનના સાચો સમય ક્યો છે.

Best Time To Eat Apple:  "An apple a day keeps the doctor away" એક કહેવત છે કે રોજ સફરજન ખાવાથી ડોક્ટરની જરૂર નથી પડતી. અને આ એકદમ સાચું છે! સફરજનમાં વિટામિન્સ, એન્ટિઓક્સિડન્ટ્સ, ફાઈબર અને વિવિધ પ્રકારના મિનરલ્સ મળી આવે છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે દિવસભરમાં અમુક સમય એવા હોય છે જ્યારે સફરજનનું સેવન ન કરવું જોઈએ. તેનાથી નુકસાન પણ થઈ શકે છે. ચાલો જાણીએ કે, આખા દિવસમાં કયા કયા સમય છે જ્યારે સફરજન ખાવાનું ટાળવું જોઈએ.

રાત્રે સૂતા પહેલા

રાત્રે સફરજન ખાવાથી પેટ ભારે થઈ શકે છે અને ઊંઘમાં ખલેલ પડી શકે છે. સફરજનમાં શર્કરા અને ફ્રુક્ટોઝ હોય છે, જે તમારા શરીરને સક્રિય રાખે છે. જેના કારણે ઊંઘમાં તકલીફ થાય છે. સફરજનમાં ઉચ્ચ ફાઈબર હોય છે. રાત્રે ખાવાથી કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. ગરમ દૂધ સાથે સફરજન ખાવાથી પેટ ભારે થઈ શકે છે જે તમારી ઊંઘ બગાડે છે. સફરજન એસિડિટીનું કારણ બની શકે છે.

જમ્યા બાદ તરત  ન ખાશો

સફરજન ખાવાથી પાચન પ્રક્રિયા પર અસર પડે છે.સફરજનમાં ફ્રુક્ટોઝ અને શુગર વધુ માત્રામાં હોય છે. જમ્યા પછી તરત જ તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે. સફરજનમાં રહેલું એસિડ ખોરાકના પાચનને ધીમું કરી શકે છે અને અપચોનું કારણ બને છે. તેથી, સફરજનનું સેવન ભોજન કર્યાના ઓછામાં ઓછા 1-2 કલાક પછી કરવું જોઈએ. આ પાચન તંત્ર માટે સારું રહેશે.                                                                                       

સાંજના સમયે ન ખાશો

સાંજે સફરજન ખાવાથી રાત્રે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.સાંજે સફરજનમાં રહેલ શુગર અને ફ્રુક્ટોઝ તમારી ઊંઘ બગાડી શકે છે. તે તમને સક્રિય રાખે છે. સાંજે સફરજન ખાવાથી એસિડિટી, ગેસ કે પેટમાં દુખાવો થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget