શોધખોળ કરો

Health: દરરોજ એક કેળું ખાવાથી શરીરને થાય છે અનેક ફાયદા, જાણો

ઉનાળાની ઋતુમાં કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. દરરોજ એક પાકેલું કેળું ખાવાથી ડિહાઈડ્રેશન અટકે છે.

Banana Eating Benefits:ઉનાળાની ઋતુમાં કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. દરરોજ એક પાકેલું કેળું ખાવાથી ડિહાઈડ્રેશન અટકે છે. કેળા ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.

 કેળું એક એવું ફળ છે, જે  આપણે વધુ બોડી બનાવવા માટે સેવન કરી છીએ.  જેઓ એથલીટ બનવા માંગે છે અથવા ખૂબ જ પાતળા છે અને ચરબી વધારવા માંગે છે, તેમને કેળા ખાવાની વધુ સલાહ આપવામાં આવે છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે કેળા માત્ર વજન વધારવામાં અને મસલ્સ બનાવવામાં મદદ કરે છે. જોકે એવું બિલકુલ નથી. કેળાના સેવનના બીજા પણ અન્ય ફાયદા છે. જાણીએ

શરીરના તાપમાન નિયમન કરે છે

 કેળા એક એવું જ ફળ છે, જે લગભગ આખું વર્ષ મળે છે. તે ઉનાળા અને શિયાળા ચોમાસું દરેક ઋતુમાં મળે છે. કેળાં  શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા માટે તમે દરરોજ એક કે બે કેળા પણ ખાઈ શકો છો. તે શરીરમાં વધુ અને વધુ પાણી જાળવી રાખવામાં મદદરૂપ છે.

  હાર્ટબર્નથી રાહત

 હાર્ટબર્નની સમસ્યાને દૂર કરવામાં કેળા ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે પણ તમને હાર્ટબર્ન થાય, પેટમાં એસિડિટી થાય, તો તમારે કેળું ખાવું જોઈએ. કેળા એન્ટાસિડ્સના કુદરતી વિકલ્પ તરીકે કામ કરે છે.

  તણાવ દૂર કરવામાં મદદરૂપ

જે લોકો વધુ માનસિક થાક અને તણાવ અનુભવે છે, તેઓએ તેમના રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો જોઈએ. કેળા બ્લડપ્રેશરને યોગ્ય રાખવામાં મદદ કરે છે, પાચનક્રિયાને યોગ્ય બનાવે છે. કેળામાં ટ્રિપ્ટોફન હોય છે, જે તમારા સ્નાયુઓને રિલેક્સ  કરવામાં મદદ કરે છે.

 લૂઝ મોશન અટકાવે છે

લૂઝ મોશનની સમસ્યામાં પણ કેળાનું સેવન રાહત આપે છે. કેળા ખાવાથી પાચનતંત્ર સૂ રહે છે.   લૂઝ મોશનના ઈલાજમાં કેળા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, જો તમને લૂઝ મોશનની સાથે પેટમાં દુખાવો થતો હોય, તો તમારે કેળા ખાવાનું ટાળવું જોઈએ

 કબજિયાત દૂર કરવામાં મદદરૂપ

જ્યાં એક તરફ કેળા ખાવાથી લૂઝ મોશન મટે છે તો બીજી તરફ કેળા કબજિયાત મટાડવામાં પણ મદદરૂપ છે. કેળામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તે આંતરડામાં લુબ્રિકન્ટ તરીકે પણ કામ કરે છે. તેનાથી પેટ સાફ કરવામાં સરળતા રહે છે અને કબજિયાત દૂર થાય છે. જો કે દિવસમાં એક કે બેથી વધુ કેળા  ન ખાવા જોઇએ

Disclaimer: આ લેખમાં દર્શાવેલ  પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Embed widget