શોધખોળ કરો

Research:શું આપ પણ પેરાસિટામોલનું કરો છો સેવન, તો સાવધાન, સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો નુકસાન

એડિનબર્ગ યુનિવર્સિટીના તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વધુ પડતા પેરાસિટામોલનું સેવન કરવાથી લીવરને ગંભીર નુકસાન થાય છે.

Research:એડિનબર્ગ યુનિવર્સિટીના તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, પેઈનકિલર અને પેરાસીટામોલનો વધુ પડતો ઉપયોગ લીવર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે પેઈનકિલરનો વધુ પડતો ઉપયોગ લિવર માટે કેટલો ખતરનાક છે. હાલમાં જ ઉંદરો પર એક સંશોધન કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે વધુ પડતી દવાનો ઉપયોગ શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. જેની સારવાર ભવિષ્યમાં મુશ્કેલ છે.

ઓર્ગન ફેલ્યોર

પેઇનકિલર્સ અને પેરાસિટામોલ દવાઓ શરીર પર ખૂબ જ ખતરનાક અસર કરે છે. એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ તેમના સંશોધનમાં જણાવ્યું હતું કે પેરાસિટામોલ માનવ અને ઉંદર બંનેના લીવર, પેશીઓ અને કોષોને ખૂબ અસર કરે છે. આ દવાઓનો વધુ પડતો ઉપયોગ પણ ઓર્ગન ફેલ્યોર તરફ દોરી શકે છે.

ટાઇટ જંકશન કોશિકા  દિવાલના કોષો વચ્ચેના ખાસ જોડાણો છે જે જ્યારે તૂટે છે, ત્યારે યકૃતના કોષોની રચનાને નુકસાન થાય છે. તેઓ કોષના કાર્યને નબળી પાડે છે અને સેલ મૃત્યુનું કારણ પણ બને છે.

પેરાસીટામોલ દવા

સંશોધકો હવે પ્રાણી પરીક્ષણના વિકલ્પ તરીકે માનવ યકૃતના કોષોનો ઉપયોગ કરવાની વિશ્વસનીય રીત વિકસાવવાનું લક્ષ્ય રાખે છે. તે પછી તેઓ જોશે કે પેરાસિટામોલના વિવિધ ડોઝ કેટલા સમયમાં કેવી રીતે લીવરમાં ઝેરી અસર કરે છે. સાયન્ટિફિક રિપોર્ટ્સે આ અભ્યાસ પ્રકાશિત કર્યો છે, જેમાં સ્કોટિશ નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન સર્વિસ અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ અને ઓસ્લોના સંશોધકો સામેલ હતા.

પેરાસીટામોલ એ વિશ્વની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી  પેઇનકિલર છે, કારણ કે તે સસ્તી, સલામત અને અસરકારક છે. જો કે, આ દવા યકતને નુકસાન કરતી હોવાથી એક મોટી સમસ્યા રૂપ પણ છે. જેથી પેરાસિટામોલનો ઉપયોગ આડેધડ અને ડોક્ટરની સલાહ વિના  ન કરવો જોઇએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                                                  

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget