શોધખોળ કરો

Health Tips: સવારમાં તમારો મૂડ બનાવતી ચા બની શકે છે મોતનું કારણ, જાણો તેનું કારણ

Health Tips: આજકાલ, ચા દરેક જગ્યાએ ડિસ્પોઝેબલ અથવા પ્લાસ્ટિકના ગ્લાસમાં પીરસવામાં આવે છે. ડિસ્પોઝેબલ કે થર્મોકોલના કપનો ઉપયોગ માત્ર દુકાનોમાં જ નહીં પરંતુ ઘરોમાં પણ વધ્યો છે.

ડિસ્પોઝેબલ કપમાં ચા પીવી ખૂબ જ જોખમી છે. કેન્સર પણ થઈ શકે છે.

1/5
દેશમાં ચાના શોખીન લોકોની કોઈ કમી નથી. મોટાભાગના લોકો દિવસમાં ઘણી વખત ચાની ચૂસકી લે છે. શાળા-કોલેજ હોય ​​કે રસ્તાની બાજુની દુકાન હોય કે ઓફિસની બહારના સ્ટોલ હોય, આપણે ચા પીવા જઈએ છીએ.

2/5
જ્યાં દુકાનદાર ડિસ્પોઝેબલ ગ્લાસ (Disposable Glass) કે કપમાં ચા પીરસે છે. આપણે પણ વાતો કરતા કરતા  ચા પીતા હોઈએ છીએ, એ જાણ્યા વિના કે તે કેટલું જોખમી હોઈ શકે છે. હા, ડિસ્પોઝેબલ કપ કે ગ્લાસમાં ગરમ ​​ચા પીવી ખતરનાક બની શકે છે.

3/5
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ડિસ્પોઝેબલ પોલિસ્ટરીનથી બનેલું છે. જ્યારે ગરમ ચા પીવામાં આવે છે, ત્યારે તેની સાથે હાનિકારક પદાર્થો શરીરમાં પ્રવેશ કરે છે, જે કેન્સરનું જોખમ વધારી શકે છે.

4/5
ચા પીવાથી બિનજરૂરી થાક, એકાગ્રતાનો અભાવ, હોર્મોનલ અસંતુલન વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. ડિસ્પોઝેબલ કપમાં ચા પીવાથી કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે.

5/5
ડોક્ટર્સનું કહેવું છે કે ડિસ્પોઝેબલ ગ્લાસમાં મેટ્રોસમાઈન, બિસ્ફેનોલ એ અને અન્ય ઘણા રસાયણો હોય છે, જે શરીર માટે જોખમી છે. જેના કારણે થાક, એકાગ્રતાનો અભાવ, બ્લડપ્રેશર, શુગર, થાઈરોઈડ જેવી બીમારીઓનો ખતરો વધી જાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ

Health Tips: શું તમે પણ ડિસ્પોઝેબલ કપમાં ચાની ચૂસકી લો છો? તેની ગંભીર અસર જાણશો તો હોંશ ઉડી જશે

અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો

Embed widget