શોધખોળ કરો

Health Tips : : સવારે ખાલી પેટે મસાલેદાર નાસ્તો કરો છો તો સાવધાન, જાણો નુકસાન

Health Tips : નાસ્તો મહત્વપૂર્ણ છે. આનાથી આપણને આખો દિવસ એનર્જી મળે છે, જે આપણું કામ સરળ બનાવે છે. પરંતુ સવારના નાસ્તામાં સામેલ ખોટા ખોરાક આપણા સ્વાસ્થ્યને પણ બગાડી શકે છે.

Health Tips :નાસ્તો  મહત્વપૂર્ણ છે. આનાથી આપણને આખો દિવસ એનર્જી મળે છે, જે આપણું કામ સરળ બનાવે છે. પરંતુ સવારના નાસ્તામાં સામેલ ખોટા ખોરાક આપણા સ્વાસ્થ્યને પણ બગાડી શકે છે.

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે આપણી પાચન તંત્ર અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું મૂળ છે. જો સમયસર તેની કાળજી લેવામાં ન આવે તો તે લાંબી સમસ્યાઓનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે આપણામાંથી મોટાભાગના લોકો સવારની શરૂઆત ખોટી રીતે કરે છે, જેના કારણે આપણું પાચન ખરાબ થાય છે.

આપણે જાણીએ છીએ કે, ફળો સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે, પરંતુ તેને ખાલી પેટ ન ખાઓ. ફાઈબરથી ભરપૂર સાઇટ્રસ ફળો જેવા કે સંતરા, અનાનસ, કીવી, લીંબુ અને જામફળ સવારે ખાલી પેટ ખાવાથી તમારું પેટમાં બળતરા થાય  છે. તે માત્ર તમારા ચયાપચયને ધીમું નથી કરતું, પરંતુ આખો દિવસ તમારું પેટ અસ્વસ્થ રહેશે.

ખાલી પેટે કાચા શાકભાજી ખાવાનું ટાળો. શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે આપણા પેટ માટે પચવામાં મુશ્કેલ હોય છે. નાસ્તામાં કાચા શાકભાજીનું સેવન કરવાથી ગેસ, પેટના દુખાવાથી તમારો આખો દિવસ બગાડી શકે છે. સવારે ખાલી પેટે સલાડ ન ખાઓ, તે લંચ અથવા ડિનર  પહેલા લેવું વધુ સારું છે.

કેક, પિઝા, પેસ્ટ્રીઝ ભલે ભાવતી હોય  પરંતુ સવારના નાસ્તામાં તેને ખાવું યોગ્ય નથી. આવા ખોરાકમાં આથો હોય છે, જે ખાલી પેટને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ગેસ જેવી સમસ્યા શરૂ થાય છે. તો આવી વસ્તુઓને દિવસના પહેલા ભોજનમાં સામેલ કરવાની ભૂલ ન કરો.

સવારે ખાલી પેટે મસાલેદાર ખાદ્યપદાર્થો ખાવાથી તમારા પેટમાં  બળતરા થા  છે અને સવારે મળ પસાર કરવામાં મુશ્કેલી થઈ શકે છે. એટલા માટે સવારના નાસ્તામાં મસાલેદાર ખોરાક ખાવો તે યોગ્ય નથી. તેનાથી આખો દિવસ તમારું પેટ ખરાબ રહેશે. એસિડિટી સાથે પેટમાં દુખાવો પણ થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત

જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો

આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
Petrol Diesel Expiry Date: શું પેટ્રોલ-ડીઝલની પણ હોય છે એક્સપાયરી? જાણો ક્યાં સમય સુધી કરી શકો છો સ્ટોર

Tata Punch CNG કે Hyundai Exter CNG,7 લાખના બજેટમાં કઈ કાર ખરીદવી બેસ્ટ? જાણો ફિચર્સ

TECH EXPLAINED: શું હોય RAM? જાણો કેવી રીતે તેની અછતથી વધશે સ્માર્ટફોનની કિંમત

Shani Shingnapur Mandir: ભારતનું એક અનોખું ગામ, જ્યાં ક્યારેય નથી થતી ચોરી, હંમેશા તાળા વગર રહે છે ઘર અને બેંક

Embed widget