શોધખોળ કરો

Weight Loss: દહીં અને છાશ એક નેચરલ સુપરફૂડ છે, સેવનથી શરીરને થાય છે આ ફાયદા

ડાયટમાં થોડા ફેરફાર કરવાથી સ્પાઇસી, ઓઇલી અને અનહેલ્થી ફૂડને ડાયટમાંથી દૂર કરીને આપ સરળતાથી વજન ઉતારી શકો છો.

Weight Loss:ડાયટમાં થોડા ફેરફાર કરવાથી સ્પાઇસી, ઓઇલી અને અનહેલ્થી ફૂડને ડાયટમાંથી દૂર કરીને આપ સરળતાથી વજન ઉતારી શકો છો.

આપ વજન ઉતારવા માંગતાં હો તો આપ ડાયટમાં ફાઇબર યુક્ત ફૂડને સામેલ કરીને વજન સરળતાથી ઉતારી શકો છો. મેદસ્વીતા દૂર કરવાની આ ખૂબ જ સરળ રીત છે. બસ જરૂર છે ડાયટમાં થોડા ફેરફાર કરવાથી સ્પાઇસી, ઓઇલી અને અનહેલ્થી ફૂડને ડાયટમાંથી દૂર કરીને આપ સરળતાથી વજન ઉતારી શકો છો.

 જો આપ પાતળા થવા ઇચ્છતા હો તો ડાયટમાં છાશને અવશ્ય સામેલ કરો. છાશમાં હેલ્થી બેક્ટરિયા, કાર્બોહાઇડ્રઇટ અને લેક્ટોઝ હોય છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ફિગર મેઇન્ટેન્ટ કરવા માટે આપ પ્લેન કે મશાલા છાશ પી શકો છો.

દહીં પણ વજન ઓછું કરે છે. ગરમીમાં દહી શરીરને પોષણ આપે છે આ સાથે વજન ઘટાડવામાં પણ કારગર છે. દહીં ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. તેમજ ઓવરઇટિંગથી પણ બચી શકાય છે. દહી, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી12,  મેગ્નશિયમનો ખજાનો છે. દહીથી પેટ હળવું રહે છે.

ગરમીના દિવસમાં લીંબુનો વધુમાં વધુ કરવો જોઇએ.ગરમીથી બચવા માટે આપે રોજ લીંબુ પાણી પીવું જોઇએ. તેનાથી શરીરને ઊર્જા મળે છે.  વજન પણ ઓછું થાય છે. લીંબુમાં થિયામિન, રિબોફ્લોવિન, વિટામિન ઇ,  વિટામીન બી6, ફોલેટ જેવા વિટામીન હોય છે. જે વજન ઓછું કરે છે.

 બદામને સુપરફૂડ માનવામાં આવે છે. જેનાથી ભૂખ નથી લાગતી. બદામના સેવનથી ઝડપથી વજન ઘટાડી શકાય છે. તેમાં એક્સ્ટ્રા ફેટ ઝડપથી ઘટે છે. બદામમાં વિટામિન ઇ, ફાઇબર, ઓમેગો 6, ફેટી એસિડ  અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જો કે ગરમીમાં તેને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવી જોઇએ.

આ સિવાય આપ ડાયયમાં શુગરયુક્ત ચીજોને દૂર કરીને સલાડ , ગ્રીન વેજિટેબલ અને ફ્રૂટને સામેલ કરીને પણ વજન મેઇન્ટેઇન કરી શકો છો. ઘઉંની આઇટમને ડાયટમાંથી દૂર કરવાથી વજન ઉતારવમાં ઘણી  મદદ મળે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો

Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ

Embed widget