શોધખોળ કરો

Cardio For Belly Fat: પેટની ચરબી ઘટાડવા માટે કરો આ બેસ્ટ કાર્ડિયો એક્સરસાઇઝ,ઝડપથી મળશે રિઝલ્ટ

Cardio For Belly Fat: તરવું એ શરીરની સંપૂર્ણ કસરત છે, જેમાં પેટના સ્નાયુઓ સહિત તમારા તમામ સ્નાયુઓને કસરત મળે અને તે ટોન થાય છે.

Cardio For Belly Fat:તરવું એ શરીરની સંપૂર્ણ કસરત છે, જેમાં પેટના સ્નાયુઓ સહિત તમારા તમામ સ્નાયુઓને કસરત મળે અને તે  ટોન થાય છે.

પેટની ચરબી હઠીલી  હોઈ શકે છે અને તેથી તેને ઘટાડવું મુશ્કેલ છે. જો કે, કાર્ડિયો એક્સરસાઇઝ  અસરકારક સાબિત થઈ શકે છે. રનિંગ, સાયકલિંગ અથવા સ્વિમિંગ જેવી કાર્ડિયો કસરતો હૃદયના ધબકારામાં વધારો કરીને અને બળતણ તરીકે ચરબીના ઉપયોગને પ્રોત્સાહન આપીને કેલરી બર્ન કરવામાં અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. તંદુરસ્ત આહાર સાથે નિયમિત કાર્ડિયો કસરત પેટની ચરબી સહિતના શરીરની ચરબી ઘટાડી શકે છે.

રનિંગ

દોડવું એ એક ઉત્તમ કસરત છે.  જે તમારા કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારે છે. જ્યારે તમે દોડો છો, ત્યારે તમારું શરીર બળતણ તરીકે સંગ્રહિત ચરબીનો ઉપયોગ કરે છે, જેના કારણે વજન ઘટે છે.  આ સિવાય દોડવાથી પેટને ટોન કરવામાં પણ મદદ મળે છે, જેનાથી તમે પાતળા દેખાશો.

સાયકલિંગ

સાયક્લિંગ પણ પેટની ચરબી ઉતારવા માટે ઉત્તમ એક્સરસાઇઝ છે. આ કવાયત કેલરી બર્ન કરવા અને પેટની ચરબીને ટ્રીગર કરવાની  એક સરસ રીત છે. દોડવા ઉપરાંત, સાયકલિંગ એ કાર્ડિયો એક્સરસાઇઝનું બીજું એક મોટું  વિકલ્પ  છે જે પેટની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે.  નિયમિત 30 મિનિટનું સાયક્લિગ પણ આપના બેલિફેટને ઘટાડવામાં કારગર છે.

તરવું

સ્વિમિંગથી આખા શરીરને કસરત મળે  છે, જે પાણીનો પ્રતિરોધ  તરીકે ઉપયોગ કરે છે, જે પેટની માંસપેશી અને શરીના  બધા સ્નાયુઓને ટોન કરૃવા પર પણ કામ  છે. તમે વિવિધ સ્ટ્રોકને શામેલ કરી શકો છો, જે શરીરમાં વિવિધ સ્નાયુના સમૂહને  લક્ષિત કરવામાં મદદ કરે છે.  . બટરફ્લાય સ્ટ્રોક સૌથી ઉતમ સ્વિમિંગ મૂવમેન્ટ  છે.

દોરડું કુદવુ

દોરડું કૂદવું પણ એક સારી  કાર્ડિયો એક્સરસાઇઝ  છે જે કેલરી ઘટાડવામાં અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. તે ફક્ત તમારા પેટના વિસ્તારના સ્નાયુઓને જ નહીં, પણ શરીરમાં કુલ ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. આટલું જ નહી દોરડુ કુદવાથી બહુ થોડા સમયમાં રિઝલ્ટ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રાજકીય પક્ષોની ચેલેન્જ વોરની નાટકબાજી: ધારાસભ્ય કાંતિ અમૃતિયાની વધુ એક ચેલેન્જ - 'છ મહિનામાં તમામ કામો....’
રાજકીય પક્ષોની ચેલેન્જ વોરની નાટકબાજી: ધારાસભ્ય કાંતિ અમૃતિયાની વધુ એક ચેલેન્જ - 'છ મહિનામાં તમામ કામો....’
અનંત-રાધિકાના લગ્ને ફેલાવી એક  અનોખી ચમક, શ્રદ્ધા-સંસ્કૃતિ અને વૈશ્વિક રાજદ્વારીનો જોવા મળ્યો સંગમ
અનંત-રાધિકાના લગ્ને ફેલાવી એક અનોખી ચમક, શ્રદ્ધા-સંસ્કૃતિ અને વૈશ્વિક રાજદ્વારીનો જોવા મળ્યો સંગમ
Supreme Court: ત્રિરંગાના રાજકીય અને ધાર્મિક ઉપયોગ પર રોક માટે સુપ્રીમ કોર્ટમાં અરજી, આ દિવસે સુનાવણી થશે
Supreme Court: ત્રિરંગાના રાજકીય અને ધાર્મિક ઉપયોગ પર રોક માટે સુપ્રીમ કોર્ટમાં અરજી, આ દિવસે સુનાવણી થશે
અમદાવાદ વિમાન દુર્ઘટના સમયે પાઇલટ્સ વચ્ચે થયેલ ચોંકાવનારી વાતચીતની વિગતો થઈ જાહેર, ટેકઓફ પછી તરત જ બંને...
અમદાવાદ વિમાન દુર્ઘટના સમયે પાઇલટ્સ વચ્ચે થયેલ ચોંકાવનારી વાતચીતની વિગતો થઈ જાહેર, ટેકઓફ પછી તરત જ બંને...
Advertisement

વિડિઓઝ

Kanti Amrutiya: રાજીનામાના ચેલેન્જના ડ્રામા વચ્ચે abp અસ્મિતા પર કાંતિ અમૃતિયાની ચેલેન્જ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લેન ક્રેશનું સત્ય શું?
Hun To Bolish : હું તો બોલીશ : સુખી કેનાલમાં કોણ થયું દુઃખી?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીઓ જશે જેલમાં?
CR Patil: દોષિતોને કોઈપણ રીતે નહીં છોડાય: ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સી.આર પાટીલનું નિવેદન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકીય પક્ષોની ચેલેન્જ વોરની નાટકબાજી: ધારાસભ્ય કાંતિ અમૃતિયાની વધુ એક ચેલેન્જ - 'છ મહિનામાં તમામ કામો....’
રાજકીય પક્ષોની ચેલેન્જ વોરની નાટકબાજી: ધારાસભ્ય કાંતિ અમૃતિયાની વધુ એક ચેલેન્જ - 'છ મહિનામાં તમામ કામો....’
અનંત-રાધિકાના લગ્ને ફેલાવી એક  અનોખી ચમક, શ્રદ્ધા-સંસ્કૃતિ અને વૈશ્વિક રાજદ્વારીનો જોવા મળ્યો સંગમ
અનંત-રાધિકાના લગ્ને ફેલાવી એક અનોખી ચમક, શ્રદ્ધા-સંસ્કૃતિ અને વૈશ્વિક રાજદ્વારીનો જોવા મળ્યો સંગમ
Supreme Court: ત્રિરંગાના રાજકીય અને ધાર્મિક ઉપયોગ પર રોક માટે સુપ્રીમ કોર્ટમાં અરજી, આ દિવસે સુનાવણી થશે
Supreme Court: ત્રિરંગાના રાજકીય અને ધાર્મિક ઉપયોગ પર રોક માટે સુપ્રીમ કોર્ટમાં અરજી, આ દિવસે સુનાવણી થશે
અમદાવાદ વિમાન દુર્ઘટના સમયે પાઇલટ્સ વચ્ચે થયેલ ચોંકાવનારી વાતચીતની વિગતો થઈ જાહેર, ટેકઓફ પછી તરત જ બંને...
અમદાવાદ વિમાન દુર્ઘટના સમયે પાઇલટ્સ વચ્ચે થયેલ ચોંકાવનારી વાતચીતની વિગતો થઈ જાહેર, ટેકઓફ પછી તરત જ બંને...
વિમાનનું ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ શું છે? જાણો તે કેવી રીતે અમદાવાદ પ્લેન ક્રેશનું કારણ બની શકે છે
વિમાનનું ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ શું છે? જાણો તે કેવી રીતે અમદાવાદ પ્લેન ક્રેશનું કારણ બની શકે છે
ગોપાલ ઈટાલિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે કે નહીં ? ઈસુદાન ગઢવીની મોટી જાહેરાત 
ગોપાલ ઈટાલિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે કે નહીં ? ઈસુદાન ગઢવીની મોટી જાહેરાત 
સિવિલ હોસ્પિટલ અમદાવાદે પાર કર્યો 200 અંગદાનનો માઇલસ્ટોન
સિવિલ હોસ્પિટલ અમદાવાદે પાર કર્યો 200 અંગદાનનો માઇલસ્ટોન
Gujarat Rain: વીજળીના કડાકા સાથે આજે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદનું એલર્ટ 
Gujarat Rain: વીજળીના કડાકા સાથે આજે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદનું એલર્ટ 
Embed widget