શોધખોળ કરો

Health Tips: સાવધાન, હાર્ટ બર્ન એ એસિડીટી જ નહિ પરંતુ આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાના પણ હોઇ શકે છે સંકેત

 જો તમને વારંવાર ચક્કર આવતા રહે છે, તો આ સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે ચક્કર આવવા કે હાર્ટબર્ન પણ   હૃદયની સમસ્યાઓ સાથે સંકળાયેલું હોઈ શકે છે.

Health Tips:હૃદય શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે. આ સ્થિતિમાં હૃદય સંબંધિત કોઇપણ સમસ્યા મહામુશ્કેલી નોતરી શકે છે.હૃદય સંબંધિત કોઇ સમસ્યા કે હાર્ટ બ્લોકેઝમાં આપ હવે આ લક્ષણોનો અનુભવ કરી શકો છો.

હૃદયને સ્વસ્થ રાખવું આપણા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તે આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. આજની અવ્યવસ્થિત જીવનશૈલીના કારણે લોકો વિવિધ પ્રકારની હૃદયની બીમારીઓનો સામનો કરી રહ્યા છે. આજના યુગમાં યુવાનો સૌથી વધુ હાર્ટ એટેકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.અને તેનું સૌથી મોટું કારણ હૃદયની ચેતાઓમાં બ્લોકેજ છે. જેને હાર્ટ બ્લોકેજ તરીકે ઓળખવામાં આવે છે. તેને એટ્રિઓવેન્ટ્રિક્યુલર બ્લોક અથવા કંડક્શ  ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને આ સમસ્યા થાય છે, ત્યારે તેને સૌથી પહેલા સંકેત મળવા લાગે છે. હાર્ટ બ્લોકેજના કેટલાક લક્ષણો દેખાવા લાગે છે. જાણીએ શું છે આ લક્ષણો

છાતીમાં દુખાવો

જો આપને છાતીમાં દુખાવાના બદલે ખૂબ જ બળતરા થતી હોય એટલે કે હાર્ટ બર્ન થતું હોય તો આ પણ હાર્ટ અટેકના જ સંકેત કેટલીક વખત હોઇ શકે છે. છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકની નસ બ્લોકનું સૌથી પહેલું લક્ષણ હોઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ બ્લોકેજની સમસ્યા હોય છે, ત્યારે તેને સૌથી પહેલા છાતીમાં દુખાવો થાય છે, તેથી છાતીના દુખાવાની અવગણના ન કરવી જોઈએ.

ચક્કર આવવા

 જો તમને વારંવાર ચક્કર આવતા રહે છે, તો આ સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે ચક્કર આવવાનું કારણ  હૃદયની સમસ્યાઓ સાથે સંકળાયેલું હોઈ શકે છે. જો તમને ચક્કર આવ્યા પછી બેહોશ થઈ જાય તો સમજવું કે હૃદયની નસ બંધ થઈ ગઈ છે.

કામ કર્યા વિના થાક

 જો તમે ખૂબ જ ઓછું કામ કરવા છતાં પણ થાક લાગે છે.  તો તે હૃદયની નસ બ્લોક થવાનું લક્ષણ હોઈ શકે છે. કારણ કે જ્યારે હાર્ટ બ્લોકેજ થાય છે ત્યારે તમારે સખત થાકમાંથી પસાર થવું પડે છે. આરામ કર્યા પછી પણ તમને થાક લાગે છે.

ઉબકા-ઉલ્ટી

 ઉબકા-ઉલ્ટી પણ હાર્ટ બ્લોકનું લક્ષણ હોઈ શકે છે. ઘણા લોકો ઉબકા આવવાની સમસ્યાને સામાન્ય માને છે અને તેની અવગણના કરે છે.

શ્વાસ લેવામાં તકલીફ

 હૃદયની નસ બ્લોક થઈ જાય ત્યારે તમને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોનો સામનો કરવો પડી શકે છે. જો હ્રદયમાં સહેજ પણ ગરબડ હોય તો તમારે આવા લક્ષણોનો અનુભવ કરવો પડી શકે છે.

અનિયમિત ધબકારા

 અનિયમિત ધબકારા, ધબકારા વધી જવા  એ હાર્ટ બ્લોકેજની નિશાની છે. હાર્ટ બ્લોકેજને કારણે તમે અનિયમિત ધબકારા જેવા લક્ષણોનો અનુભવ કરી શકો છો, પરંતુ આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે બ્લોકેજ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?Kutch Suicide Case : કચ્છના BSFના મહિલા જવાને કરી લીધો આપઘાત, કારણ અકબંધChaitar Vasava : AAP MLA ચૈતર વસાવાનો બુટલેગર સાથે ડાન્સ!  વીડિયો મુદ્દે શું કર્યો મોટો ધડાકો?PM Modi Visit Lion Safari at Gir National Park : PM મોદીએ માણી જંગલ સફારીની મજા, કરી ફોટોગ્રાફી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Embed widget