શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Cold wave ની ઝપેટમાં આવવાથી બચવું છે ? આ પગલાંઓનું કરો પાલન

Cold Wave: હાલ ગુજરાતના મોટા શહેરોમાં વહેલી સવારે અને સાંજ બાદ ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થઈ જાય છે. 

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની સંભાવના છે. રાજ્યમાં ઠંડીને કારણે જનજીવન પર પણ અસર પડી રહી છે. ગુજરાતના મોટા શહેરોમાં વહેલી સવારે અને સાંજ બાદ ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થઈ જાય છે.  આ દરમિયાન હવામાન વિભાગે ઠંડીને લઈ મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી યથાવત રહેશે. આગામી એક દિવસ બાદ ઠંડી વધવાની શક્યતા છે. 2 થી 4 ડિગ્રી આવતીકાલે વધી શકે છે. નલિયામાં ગઈ કાલે 2 ડિગ્રી તાપમાન નોધાયું હતું. કચ્છ ડિસ્ટ્રીકટમાં કોલ્ડ વેવ ફરી વળી છે. અમદાવાદ 7.6 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું. જ્યારે ગાંધીનગરમાં 5.3 . સુરતમાં 12.2, રાજકોટમાં 7.3 અને વડોદરામાં 10.4 ડિગ્રી નોંધાયું છે. પોરબંદરમાં 6.2, સુરેન્દ્રનગરમાં 8.7, મહુવામાં 9.5,  ડીસામાં 7 ડિગ્રી  તાપમાન નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરને કારણે રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર થયો છે.

ઠંડીના આગમન પહેલા શું કરશો

  • શિયાળાના કપડાંનો પૂરતો સ્ટોક કરો. કપડાંના બહુવિધ સ્તરો વધુ મદદરૂપ છે.
  • કટોકટીનો પુરવઠો રાખોઃ જેમકે ખોરાક, પાણી, ઈંધણ, બેટરી, ચાર્જર, ઈમરજન્સી લાઇટ અને દવાઓ
  • દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી કરો, જેથી ઠંડા પવન ઘરમાં ન આવે.

Cold wave ની ઝપેટમાં આવવાથી બચવું છે ? આ પગલાંઓનું કરો પાલન

 ઠંડીના મોજા દરમિયાન શું કરશો

  • શક્ય તેટલું ઘરની અંદર રહો અને ઠંડા પવન, વરસાદ, બરફના સંપર્કમાં આવવાથી બચવા માટે મુસાફરી ઓછી કરો.
  • ઢીલા ફિટિંગના બહુવિધ સ્તરો પહેરો, હલકા-ભારે કપડાંના એક સ્તરને બદલે બહારથી વિન્ડપ્રૂફ, નાયલોન, કોટન અને અંદરના ગરમ ઉનના કપડાં પહેરો. ચુસ્ત કપડાં રક્ત પરિભ્રમણ ઘટાડે છે, તેમને ટાળો.
  • તમારી જાતને શુષ્ક રાથો,. જો ભોનું હોય તો તમારું માથું, ગરદન, હાથ અને અંગૂઠાને પૂરતા પ્રમાણમાં ઢાંકો. શરીરના આ ભાગોમાંથી મોટાભાગની ગરમીનું નુકસાન થાય છે. ભીના કપડાં તરત બદલો.
  • શિયાળામાં તમારા ફેફસાને સુરક્ષિત રાખવા મોં અને નાકને ઢાંકો. કોવિડ-1 અને અન્ય શ્વસન ચેપથી બચાવવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરો.
  • ગરમીના નુકસાનને રોકવા માટે કેપ, ટોપી અને મફલરનો ઉપયોગ કરો. ઈન્સ્યુલેટેડ-વોટરપ્રૂફ શૂઝ પહેરો. તમારાના માથાના ઢાંકો. કારણકરે શરીરની મોટાભાગની ગરમી માથાના ઉપરના ભાગમાંથી જતી હોય છે.
  • સ્વસ્થ ખોરાક લો.
  • પૂરતી રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામિન સીથી ભરપૂર ફળો અને શાકભાજી ખાવ.
  • નિયમિત પણે ગરમ પ્રવાહી પીવો. ઠંડી સામે લડવા માટે શરીરની ગરમી જાળવી રાખશે.
  • તેલ, પેટ્રોલિયમ જેલી અથવા બોડી ક્રીમ વડે નિયમિત ત્વચાને મોઈશ્ચરાઇઝ કરો
  • વૃદ્ધ લોકો, નવજાત શિશુઓ તથા બાળકોની સંભાળ રાખો.
  • જરૂરિયાત મુડબ આવશ્યક પુરવઠો સ્ટોર કરો. પર્યાપ્ત પાણીનો સંગ્રહ કરો. કારણકે પાઇપો જામી શકે છે.
  • ઉર્જા બચાવો, જરૂરી હોય ત્યારે જ રૂમને ગરમ કરવા માટે રૂમ હીટરનો ઉપયોગ કરો. રૂમ હીટરનો ઉપયોગ કરતાં પહેલા યોગ્ય વેન્ટિલેશનની ખાતરી કરો.
  • ગરમી પેદા કરવા માટે કોલસાને ઘરની અંદર સળગાવશો નહીં. જો તમારે કોલસો અથવા લાકડા સળગાવવા હોય તો તો યોગ્ય ચીમની રાખો. જેથી ધુમાડો નીકળી જાય. બંધ જગ્યાઓમાં કોલસો બાળવો ખતરનાક બની શકે છે, તેનાથી કાર્બન મોનોક્સાઇડ ઉતપન્ન થઈ શકે છે. જે ખૂબ ઝેરી છે અને રૂમમાં રહેલા વ્યક્તિઓને મારી શકે છે.
  • ઠંડીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાનું ટાળો.
  • દારૂ ન પીવો. તે તમારા શરીરનું તાપમના ઘટાડ છે. દારૂનું સેવન રક્ત વાહિનીઓને સાંકડી કરે છે, ખાસ કરીને હાથમાંની, જે હાયપોથર્મિયાનું જોખમ વધારી શકે છે.
  • ધ્રુજારીને અવગણશો નહી. તે પ્રથમ સંકેત છે કે શરીર ગરમી ગુમાવી રહ્યું છે. આ લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ઘરની અંદર જતા રહો.
  • જ્યાં સુધી અસરગ્રસ્ત વ્યકિત સંપૂર્ણપણે સજાગ ન હોય ત્યાં સુધી તેને કોઈપણ પ્રવાહી આપશો નહીં.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

LPG Cylinder Price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારોUSA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંGandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
ICC Chairman: હવે વિશ્વભરમાં વાગશે ક્રિકેટનો ડંકો,ICCના ચેરમેન બનતા જ જય શાહ એક્શનમાં
ICC Chairman: હવે વિશ્વભરમાં વાગશે ક્રિકેટનો ડંકો,ICCના ચેરમેન બનતા જ જય શાહ એક્શનમાં
Ration Card ekyc: આ રીતે રાશનકાર્ડ eKYC ઘરે બેઠા કરો, જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration Card ekyc: આ રીતે રાશનકાર્ડ eKYC ઘરે બેઠા કરો, જાણો એકદમ સરળ પ્રોસેસ
TRAI Rule: OTP સાથે જોડાયેલા નવા નિયમ આજથી લાગૂ, Jio Airtel BSNL અને Vi યૂઝર્સ ધ્યાન આપે
TRAI Rule: OTP સાથે જોડાયેલા નવા નિયમ આજથી લાગૂ, Jio Airtel BSNL અને Vi યૂઝર્સ ધ્યાન આપે
Embed widget