શોધખોળ કરો

કોરોનાના નવા વેરિયેન્ટના એક સપ્તાહમાં થયા બમણા કેસ, જાણો આ વેરિઅન્ટ કેમ ખતરનાક છે?

ખૂબ જ ઓછા સમયમાં, કોરોનાનો નવો વેરિયન્ટ  પિરોલા, યુકે, યુએસ, ડેનમાર્ક, દક્ષિણ આફ્રિકા અને ઇઝરાયેલ જેવા ઘણા દેશોમાં પહોંચી ગયું છે. નવા વેરિઅન્ટના કેસ માત્ર એક અઠવાડિયામાં વિશ્વભરમાં બમણા થઈ ગયા છે.

 કોરોનાના નવા વેરિઅન્ટની દસ્તકથી વૈજ્ઞાનિકો પરેશાન છે. ઓમિક્રોનના નવા પ્રકારો જેમ કે એરિસ (EG.5) અને પિરોલા (BA.2.86)માં વધુ પરિવર્તન જોવા મળ્યું છે. જેના કારણે ચેપનું પ્રમાણ ઘણું વધારે છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પિરોલામાં 30 થી વધુ મ્યુટેશન જોવા મળ્યા છે, જે ચિંતાનો વિષય છે. તાજેતરના અહેવાલો અનુસાર, ખૂબ જ ટૂંકા ગાળામાં પિરોલા યુકે, યુએસ, ડેનમાર્ક, દક્ષિણ આફ્રિકા અને ઇઝરાયેલ જેવા ઘણા દેશોમાં પહોંચી ગયો છે. નવા વેરિઅન્ટના કેસ માત્ર એક અઠવાડિયામાં વિશ્વભરમાં બમણા થઈ ગયા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ તેને વધુ ખતરનાક માની રહ્યા છે. દરેક દેશને એલર્ટ રહેવાની જરૂર છે. આવો જાણીએ કે નવું વેરિઅન્ટ કેટલું ખતરનાક છે, શું ફરીથી માસ્ક પહેરવાની જરૂર પડી શકે છે..

વેરિઅન્ટ કેમ ખતરનાક છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા વેરિઅન્ટને લઈને હજુ સુધી કોઈ નક્કર દાવો કરવામાં આવ્યો નથી, પરંતુ પ્રારંભિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, કોરોનાનું વર્તમાન પ્રકાર વધુ ચેપી હોઈ શકે છે. પિરોલા એ ઓમિક્રોનનું એક પ્રકાર છે, જેમાંથી અન્ય પેટા પ્રકાર EG.5.1 અગાઉ જોવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઓમિક્રોન વેરિઅન્ટની પ્રકૃતિને કારણે નવા સબ-વેરિઅન્ટ્સ વિશે ઓછી ચિંતા છે કારણ કે તે  કે તેઓ કોઈ મોટી બીમારીનું કારણ બની શકે તેવી શક્યા ઓછી  છે. જો કે, આને રોકવા માટે પગલાં લેવા જોઈએ.

 નિષ્ણાતો શું કહે છે

નવા પ્રકારો અંગે એક તબીબી અહેવાલમાં જણાવ્યું હતું, કે આ નવા પ્રકારોમાં પરિવર્તનની સંખ્યા ઘણી વધારે છે. ડેલ્ટાના પ્રારંભિક પ્રકારોમાં સમાન સંખ્યામાં પરિવર્તન જોવા મળ્યું હતું. તમને જણાવી દઈએ કે મ્યુટેશનની સંખ્યામાં વધારો થવાને કારણે રસીની અસર ઓછી થઈ શકે છે.

 પિરોલા વેરિઅન્ટના લક્ષણો

મીડિયા અહેવાલો અનુસાર, સામાન્ય રીતે BA.2.86 થી સંક્રમિત લોકોમાં માત્ર તાવ અને સામાન્ય શરદી-ફલૂ જેવા રોગોના લક્ષણો જોવા મળે છે. કેટલાક લોકોને ઉધરસ, થાક, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો, ભૂખ ન લાગવી, નેત્રસ્તર દાહ, ચકામા, ઝાડા અને શ્વાસની તકલીફ હોય છે. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે પિરોલા અન્ય વેરિઅન્ટ્સ કરતાં વધુ ખતરનાક છે કે કેમ. રોગ નિયંત્રણ કેન્દ્ર (CDC) માને છે કે, જો કે BA.2.86 વેરિઅન્ટ વેક્સિનેટ લોકોને પણ સંક્રમિત કરી શકે છે.

 શું મારે ફરીથી માસ્કનો સમય આવશે?

નવા વેરિઅન્ટથી વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, જે દેશોમાં ચેપ વધી રહ્યો છે ત્યાં કોવિડના નિયમોનું પાલન કરવું જોઈએ. જ્યાં છેલ્લા એક મહિનામાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે, તેને જોતા તેનાથી બચવાના તમામ પ્રયાસો કરવા જોઈએ. અમેરિકામાં કેટલીક જગ્યાએ માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

World Vegan Day: વીગન ડાયેટ શું છે અને તેમાં શું ખાવામાં આવે છે? જાણો ફાયદા
World Vegan Day: વીગન ડાયેટ શું છે અને તેમાં શું ખાવામાં આવે છે? જાણો ફાયદા
સાવધાન! સ્વસ્થ અને ફિટ લોકોને પણ થઈ શકે છે ગંભીર ડેન્ગ્યુ, જાણો લક્ષણો અને બચાવ
સાવધાન! સ્વસ્થ અને ફિટ લોકોને પણ થઈ શકે છે ગંભીર ડેન્ગ્યુ, જાણો લક્ષણો અને બચાવ
Brain Stroke: ઊંઘમાં જ કેવી રીતે આવી જાય છે સ્ટ્રોક, આ લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ
Brain Stroke: ઊંઘમાં જ કેવી રીતે આવી જાય છે સ્ટ્રોક, આ લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
V2H Technology: શું ઈલેક્ટ્રોનિક કારથી ઘરના પંખા અને લાઈટ ચલાવી શકાય, જાણીલો જવાબ?
V2H Technology: શું ઈલેક્ટ્રોનિક કારથી ઘરના પંખા અને લાઈટ ચલાવી શકાય, જાણીલો જવાબ?
રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો

Embed widget