શોધખોળ કરો

Weight Loss Tips:વજન ઉતારવા માટે કારગર છે, ડ્રિન્ક, બસ સપ્તાહમાં માત્ર એકવાર કરો સેવન

Weight Loss Juice and Smoothie: એક્સરસાઇઝ અને યોગ, ડાયટિંગ બાદ પણ આપનું વજન ઓછું ન થતું હોય તો આ વેઇટ લોસ ડ્રિન્ક ડાયટમાં અવશ્ય સામેલ કરો. તેનાથી આપનું વજન ઝડપથી ઉતરશે.

 જો આપની કેલેરી ઇનટેક વધુ છે. તો આપ ઝડપથી મેદસ્વી બનતા જશો. વધુ માત્રામાં કેલેરી લેવાથી શરીરમાં ફેટ જમા થાય છે. તો આ સ્થિતિમાં આપને વજન ઓછું કરવું હોય તો આપ જ્યુસ અને સ્મૂધી પી શકો છો. તેનાથી ઝડપથી વજન ઉતરે છે. આજે અમે આપને આવા જ એક
અદભૂત વેઇટ લોસ ડ્રિન્ક વિશે બતાવી રહ્યાં છીએ. જે શરીરની ચરબીને પીગળાવી દેશે.

ખરાબ લાઇફસ્ટાઇલ અને ખરાબ આહાર શૈલીના કારણે વજન ઝડપથી વધે છે. કેટલીક વખત એક્સરસાઇઝ, યોગ, ડાયટિંગ અને ઘરેલુ નુસખાથી પણ વજન ઓછું થતું નથી. વજન ઉતારવા માટે સૌથી જરૂરી છે ડાયટમાં બદલાવ કરવો. ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઇએ. જેમાં કેલેરી
ઓછી હોય. વધુ કેલેરી લેવાથી શરીરમાં ફેટ જમા થાય છે. આ સ્થિતિમાં આપને ડાયટમાં જ્યૂસ અને સ્મધૂને સામેલ કરવી જોઇએ. આવું જ એક વેઇટ લોસનું અદભૂત ડ્રિન્કની રેસીપી સમજીએ..

વેઇટ લોસ ડ્રિન્ક બનાવવાની રેસિપી
માટે 100 ગ્રામ કાકડી લો.100 ગ્રામ પાલક, 150 ગ્રામ અનાનસ,અડધી ચમચી છીણેલો આદું, 15-20 ફુદીનાના પાન, અડધું લીંબુ લો, હવે કાકડી, પાલક, અનાનસને નાના નાના ટૂકડામાં કાપી લો. હવે છોડી પાણી નાખીને તેને ગ્રાઇન્ડ કરો. તૈયાર છે આપની વેઇટ લોસ સ્મૂધી,.
આ સ્મૂધીને સપ્તાહમાં બેથી ત્રણ વખત પીવાની આદત પાડો.

 વેઇટ લોસમાં આ ડ્રિન્ક કેવી રીતે કરશે કામઆ ડ્રિન્કના ફાયદાની વાત કરીએ તો, તેનાથી શરીરમાં આળસ અને સુસ્તી દૂર થાય છે. આ ડ્રિન્કમાં એવા ગુણ છે. જે બોડીને ડિટોક્સ કરે છે. તેનાથી શરીરના વિષાક્ત તત્વ દૂર થાય છે. આ ડ્રિન્ક એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે.
જે ઇમ્યૂનિટીને પણ બૂસ્ટ કરે છે. તેનાથી બોડી હાઇડ્રેઇટ રહે છે. આ ડ્રિન્કમાં મેટાબોલિઝમ તેજ થાય છે.વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget