શોધખોળ કરો

માટીના વાસણમાં દહીં જમાવવાના છે ફાયદા, સ્ટીલના બદલે આ રીતે જમાવો દહીં

દહીંનો સ્વાદ આપણને બધાને આકર્ષે છે, તેથી જ આપણે તેને દરેક ભોજન સાથે ખાવાનું પસંદ કરીએ છીએ અને તેને વિવિધ વાનગીઓમાં સામેલ કરવાનું ભૂલતા નથી.

દહીંનો સ્વાદ આપણને બધાને આકર્ષે છે, તેથી જ આપણે તેને દરેક ભોજન સાથે ખાવાનું પસંદ કરીએ છીએ અને તેને વિવિધ વાનગીઓમાં સામેલ કરવાનું ભૂલતા નથી. દહીંના ઘણા ફાયદા છે, તે આપણા પેટને ઠંડુ રાખે છે અને પાચન સંબંધી સમસ્યાઓથી બચાવે છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. પરંતુ શું તમે દહીંને માટીના વાસણમાં સ્ટોર કરો છો કે પછી સ્ટીલના બાઉલનો ઉપયોગ કરવાનું પસંદ કરો છો. માટીમાં જમાવવાના ફાયદા જાણી લો...........

પહેલાના જમાનામાં આપણા ઘરોમાં માટીના વાસણમાં દહીં જમાવવામાં આવતું હતુ., પરંતુ બદલાતા સમયમાં સ્ટીલના વાસણોએ તેનું સ્થાન લીધું છે. આજકાલ ઘણા લોકો ઘરે પણ દહીં બનાવવાની તસ્દી લેતા નથી, તેના બદલે તેઓ તેને બજારમાંથી ખરીદે છે. આવો જાણીએ કે જો આપ માટીના વાસણમાં દહીં મુકો તો શું ફાયદા છે.

દહીં ઝડપથી સેટ થાય છે

ઉનાળામાં, દહીં સરળતાથી અને ખૂબ જ ઝડપથી સેટ થઈ જાય છે, પરંતુ તે શિયાળામાં મોડું થાય છે કારણ કે તેને ખાસ તાપમાનની જરૂર હોય છે. જો તમે માટીના વાસણમાં દહીં રાખો છો, તો તે દહીંને ઇન્સ્યુલેટ કરશે અને શિયાળાની ઋતુમાં પણ તે ઝડપથી સેટ થઈ જશે.

દહીં જાડું થાય છે

માટીના વાસણમાં દહીં રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે દહીંને ઘટ્ટ કરે છે, કારણ કે માટીના વાસણો પાણીને શોષી લે છે, જેના કારણે દહીં ઘટ્ટ થવા લાગે છે. તેનાથી વિપરીત, જો તમે સ્ટીલ અથવા એલ્યુમિનિયમના બાઉલમાં દહીં મૂકો છો, તો આવું થતું નથી.

કુદરતી ખનિજો ઉપલબ્ધ થશે

જો તમે સ્ટીલ અથવા એલ્યુમિનિયમને બદલે માટીના વાસણમાં દહીં મૂકો છો, તો શરીરના કુદરતી ખનિજો ઉપલબ્ધ થશે, જેમાં આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમનો સમાવેશ થાય છે.

માટી સુગંધ આવે છે

તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે પણ માટીના વાસણમાં દહીં રાખવામાં આવે છે, ત્યારે તેમાંથી માટી પણ સુગંધ આવે છે.  જેના કારણે દહીંનો ટેસ્ટ વધુ સારો થઈ જાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget