શોધખોળ કરો

વેઇટ લોસ માટે હોટ યોગા કરો છો? તો સાવધાન તેનાથી સ્વાસ્થ્યને થઇ શકે છે આ નુકસાન

હોટ યોગમાં આપને બંધ જગ્યાએ કરવો પડે છે, જેના કારણે શરીરનું મોશ્ચર ઓછું થવા લાગે છે. હોટ યોગાથી શરીરને અન્ય રીતે પણ નુકસાન થાય છે, જાણીએ હોય યોગથી કેમ અને શું નુકસાન થાય છે.

Health tips: કેટલીક એક્સરસાઇઝની સાથે ડાયટ પણ એવા હોય છે કે જેનાથી અજાણતાં જ સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જેમ કે મોટાભાગના લોકો સવારે વહેલા ઊઠીને લીંબુ પાણી પીવે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે સારું નથી.ખાલી પેટે લીંબુ પાણી પીવાથી એસિડિટી થઈ શકે છે, તેના બદલે તમે ગરમ પાણી પી શકો છો. આવા બીજા ઘણા હેલ્થ ટ્રેન્ડ છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, તો ચાલો જાણીએ આ હેલ્થ ટ્રેન્ડ વિશે.

 ઠંડા સ્મૂધી ન પીવો

 જો તમે ઠંડાઈમાં વધુ બરફ પીતા હોવ તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આમ કરવાથી પેટમાં દુખાવો થાય છે અને શરદી થવાની શક્યતા  રહે છે.  સમાન પ્રકૃતિ ધરાવતા  ફળોની સ્મૂધી બનાવો.  કેળા સાથે અન્ય કોઈ ફળ ભેળવવાની જરૂર નથી, કારણ કે, આયુર્વેદ અનુસાર, તે રોગોનું જોખમ વધારે છે.

હોટ યોગા ન કરો

 હોટ યોગમાં આપને  બંધ જગ્યાએ  કરવો પડે છે, જેના કારણે શરીરનું મોશ્ચર ઓછું થવા લાગે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો વર્કઆઉટ અથવા સિમ્પલ યોગ કરવું વધુ સારું રહેશે. એક્સપર્ટના મતે હોટ યોગનો ટ્રેન્ડ ઘણા લોકોએ અપનાવ્યો હતો પરંતુ તેનું પરિણામ માત્ર ડિહાઇડ્રેશન અને માથાનો દુખાવો જ હોય છે.

કાચા ફળોનો રસ ન પીવો

 જો તમે કાચા ફળોનો રસ પીવો છો, તો  બ્લોટિંગ અને ન્યુટ્રીશિયનની કમી થાય છે.  તેનાથી બચવા માટે તમારે ફળને સ્ટીમ કરીને પછી જ્યુસ પીવું જોઇએ.  જો આપ કાચા ફળનો સીધો જ્યુસ બનાવી લો તો બ્લોટિંગ અને  ઉલ્ટી થવાની શક્યતાઓ વધી જાય છે.

 સવારે ખાલી પેટે લીંબુનું શરબત ન પીવો

 જો તમે સવારે ઉઠીને ખાલી પેટે લીંબુનું શરબત પીવો છો, તો તેનાથી તમારા પેટમાં બળતરા, એસિડિટી અને તમારા દાંતને નુકસાન થઈ શકે છે. જો આપ  વજન ઘટાડવા માટે લીંબુનો સેવન કરતા હો તો  સવારે ઉઠ્યા પછી ગરમ હુફાળું પાણી પીવાનો આગ્રહ રાખો.

 ભૂખ્યા ન રહેવું

જો આપ  ઉપવાસ રાખો છો અથવા માત્ર એક જ સમયે ભોજન લો છો તો  આવી સ્થિતિમાં તમારો પીરિયડ્સ મિસ થઇ જાય છે.  વાળ તૂટે છે અથવા ખરવા લાગે છે અને શરીરમાં નબળાઈ આવે છે. વધુ દિવસો ભૂખ્યા રહેવા કે ઉપવાસ કરવાને બદલે વધુ વર્કઆઉટ કરવાનો પ્રયાસ કરો.

Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget