શોધખોળ કરો

Health Benefits: શું ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ કેન્સરના કોષોના વિકાસને રોકે છે? જાણો શું કહે છે રિસર્ચના તારણ

Health Benefits: ઓટોફેજી પર જાપાની વૈજ્ઞાનિક યોશિનોરી ઓહસુમી દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. તેઓએ દર્શાવ્યું કે આ પ્રક્રિયા કેન્સર વિરોધી અસરો ધરાવે છે અને ન્યુરોડિજનરેટિવ રોગોને રોકવામાં મદદ કરી શકે છે.

Health Benefits:ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, 24 કલાક સુધી ન ખાવાથી શરીરમાં ઘણા સકારાત્મક ફેરફારો થાય છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ પદ્ધતિથી કેન્સરનું જોખમ પણ ટાળી શકાય છે?

24 કલાક કંઈ ન ખાવાથી શું ફાયદો?

24  કલાક કંઈ ન ખાવાની રીતને એક પ્રકારનું  ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન શરીરને ચોક્કસ સમય માટે ખોરાકથી દૂર રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં, શરીરમાં હાજર ગ્લુકોઝ અને ચરબીનો ઉપયોગ ઉર્જા માટે થાય છે, જે ઘણી જૈવિક અને ચયાપચય પ્રક્રિયાઓ શરૂ કરે છે. 24 કલાક કલાક કંઈ ન ખાવાથી શરીરમાં ઓટોફેજી નામની કોષીય સફાઈ પ્રક્રિયા શરૂ થાય છે. આ પ્રક્રિયામાં, કોષો શરીરમાં હાજર ક્ષતિગ્રસ્ત અને બિનજરૂરી ઘટકોને તોડી નાખે છે અને તેનો ફરીથી ઉપયોગ કરે છે. આનાથી નવા કોષો બને છે.

જાપાની વૈજ્ઞાનિક યોશિનોરી ઓહસુમીએ ઓટોફેજી પર સંશોધન કર્યું હતું, જેના માટે તેમને 2016 માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેઓએ દર્શાવ્યું કે આ પ્રક્રિયા કેન્સર વિરોધી અસરો ધરાવે છે અને ન્યુરોડિજનરેટિવ રોગોને રોકવામાં મદદ કરી શકે છે.

આ બાબતોમાં તમને આરામ મળે છે

ક્રોનિક ઇન્ફ્લેમેશન (લાંબા ગાળાનો સોજો હૃદય રોગ, કેન્સર અને અલ્ઝાઇમર જેવા રોગોનું મુખ્ય કારણ છે. 24 કલાક સુધી કંઈ ન ખાવાથી CRP અને IL-6 જેવા સોજા  માર્કર્સ ઓછા થાય છે, જેનાથી શરીરમાં સોજાનું  સ્તર ઘટે છે.  તે ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે, જે બ્લડસુગરના  સ્તરને નિયંત્રણમાં રાખે છે. તે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે, જે અમુક પ્રકારના કેન્સર સાથે જોડાયેલું છે.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ દરમિયાન, કેલરીનું સેવન મર્યાદિત હોય છે, જેના કારણે શરીરમાં હાજર ચરબીનો ઉપયોગ ઉર્જા માટે થાય છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે. ઉપવાસ મગજની કાર્ય પ્રક્રિયામાં પણ સુધારો કરે છે, જેનાથી ધ્યાન, એકાગ્રતા અને યાદશક્તિમાં સુધારો થાય છે.

કેન્સરના જોખમ પર ફાસ્ટિંગની અસર

કેન્સર એ સમગ્ર વિશ્વમાં મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ છે. ઘણા અભ્યાસોએ ઉપવાસ અને કેન્સર વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે. જર્મન સંશોધન સંસ્થાઓ અને ઇટાલિયન વૈજ્ઞાનિક ડૉ. વોલ્ટર લોન્ગો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉપવાસ કેન્સરના કોષોના વિકાસને ધીમો કરી શકે છે. ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ લિમ્ફોમાના વિકાસને ઘટાડી શકે છે., ઓટોફેજી પ્રક્રિયા પણ કેન્સર કોષોના વિકાસને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

વિડિઓઝ

Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
શું તમારુ WhatsApp હેક થયું છે? જાણો તેને રિકવર કરવાની ટીપ્સ અને બચવાના ઉપાય
શું તમારુ WhatsApp હેક થયું છે? જાણો તેને રિકવર કરવાની ટીપ્સ અને બચવાના ઉપાય
Embed widget