શોધખોળ કરો

Health Tips: અકાળે મૃત્યુથી બચાવે છે બટેકા, જાણો નવા સંશોધનમાં શું થયો મોટો ખુલાસો?

Health Tips: તાજેતરના સંશોધનો દર્શાવે છે કે બટાકા ખાવાથી મૃત્યુનું જોખમ ઓછું થઈ શકે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...

Health Tips: બટાટા એ એક લોકપ્રિય શાકભાજી છે. લોકો ઘણીવાર બટાકા સાથે અનેક પ્રકારના પ્રયોગો કરતા હોય છે. ઘણા લોકો તેને લીલા શાકભાજી સાથે ખાવાનું પસંદ કરે છે અને કેટલાકને નોન-વેજ સાથે પણ. પરંતુ સમયની સાથે સાથે બટાટાએ પણ સમાજમાં પોતાની એક વિશેષ પ્રતિષ્ઠા બનાવી છે.

બટાકામાં કાર્બોહાઇડ્રેટ્સ અને સ્ટાર્ચ ભરપૂર માત્રામાં હોય છે. બટાકા વિશે એક વાત વારંવાર કહેવામાં આવે છે કે તે બ્લડ શુગર વધારવાની સાથે વજન પણ વધારે છે. યુએસ હાર્વર્ડ ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અનુસાર, "બટેકા અને તેના જેવા ઝડપી પચતા, ઉચ્ચ કાર્બોહાઇડ્રેટવાળા ખોરાક સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધારે છે. પરંતુ તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ સૂચવવામાં આવ્યું છે કે વધુ બટાકા ખાવાથી ખરેખર મૃત્યુદરનું જોખમ ઘટી જાય છે?

સંશોધકે તેમાં 77 હજારથી વધુ લોકોને સામેલ કર્યા હતા

જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, બટેકા ખાવાથી હૃદય રોગનો ખતરો ઓછો થઈ જાય છે. તે જ સમયે, મૃત્યુનું જોખમ પણ ઓછું થાય છે. આ વિશેષ સંશોધન 1974 થી 1988 સુધીના ત્રણ દાયકાથી વધુ સમય સુધી નોર્વેજીયન લોકોના વિશાળ જૂથ પર હાથ ધરવામાં આવ્યું હતું. સંશોધકોએ 77,297 પુખ્ત વયના લોકોનો ડેટા એકત્રિત કર્યો અને તેમને ત્રણ આરોગ્ય તપાસ કરાવ્યા. તેઓએ બટાકાની માત્રાને સમજવા માટે તેમના આહારના સેવન વિશે માહિતી એકત્રિત કરી.

એરિક ક્રિસ્ટોફર આર્નેસન, જેમણે તેમની ટીમ સાથે સંશોધનનું નેતૃત્વ કર્યું હતું, તેમણે જોયું કે જે લોકો સૌથી વધુ બટાકા ખાય છે. પ્રતિ સપ્તાહ 14 કે,  તેથી વધુ - તે બધામાં મૃત્યુનું જોખમ અન્ય લોકોની તુલનામાં થોડું ઓછું હતું જે લોકો ઓછા બટેકા ખાતા હતા. દર અઠવાડિયે 6 અથવા ઓછા. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે બટાકાના વધુ સેવનથી હૃદય રોગ, કોરોનરી ધમની બિમારી (એક પ્રકારનો હૃદય રોગ) અને હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ પણ થોડું ઓછું થાય છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો...

જો તમે રોજ એક કિલો ખાંડ ખાશો તો તમને ડાયાબિટીસ થશે?

Chest Pain: શા માટે આપણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરીએ છીએ, શું તે હાર્ટ એટેકની નિશાની નથી?

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Embed widget