શોધખોળ કરો

Stress: સ્ટ્રેસમાં શરીરમાં જોવા મળે છે આ લક્ષણો, જાણો તણાવમુક્ત રહેવાના ઉપાયો?

લોકોની સહનશીલતાનો અંત આવ્યો છે અને મૂડ સ્વિંગ વધી ગયો છે

Stressful Life: આ સમયે મોટાભાગના લોકોના જીવનમાં તણાવનું વર્ચસ્વ હોય છે. તેનું કારણ છે ઝડપી જીવન અને ક્યારેય સમાપ્ત ન થતી ઇચ્છાઓનું લિસ્ટ. વધુને વધુ પૈસા કમાવવાની લાલસામાં માણસે જીવનની શાંતિ ગુમાવી દીધી છે. આ જ કારણ છે કે આજકાલ મોટાભાગના લોકો તણાવમાં જોવા મળે છે.

લોકોની સહનશીલતાનો અંત આવ્યો છે અને મૂડ સ્વિંગ વધી ગયો છે. આ સ્થિતિ સામાન્ય રીતે ત્યારે જ આવે છે જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી તણાવમાં હોય. અહીં જાણો, તમે ગંભીર તણાવના લક્ષણોને કેવી રીતે ઓળખી શકો છો.

તણાવના મુખ્ય લક્ષણો

કોઇ કામમાં ધ્યાન ન લાગવું.

માથાનો દુખાવો.

પીઠનો દુખાવો.

ઝડપી શ્વાસ લેવો.

યાદશક્તિ ઓછી થવી

કબજિયાત

સેક્સની ઇચ્છા ઓછી થવી

કેવી રીતે રહેશો તણાવ મુક્ત

પહેલા તણાવના કારણોને ઓળખો

કામ પરથી થોડા દિવસની રજા લો

પોતાની સાથે સમય પસાર કરો

તમને શેનાથી ખુશી મળે છે તે ઓળખો

ટૂંકા પ્રવાસ પર જાવ

ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો

વૉક કરો.

એકલા સમય પસાર કરો અને પોતાની લાઇફને મેનેજ કરવાનો પ્રયાસ કરો

ફાસ્ટ ફૂડ ઓછું ખાવ અને લીલા શાકભાજી વધુ ખાઓ

સ્ટ્રેસની સારવાર

જો ઉપરોક્ત પદ્ધતિઓ અનુસર્યા પછી પણ તમને રાહત ન મળે તો ચિંતા કરવાની જરૂર નથી. તેમને અપનાવતા રહો અને સારા મનોચિકિત્સકને મળો. કારણ કે ઘણી વખત તણાવનું કારણ શરીરમાં હેપ્પી હોર્મોન્સના સ્ત્રાવની ઉણપ પણ હોય છે.

ઘણાં વિવિધ કારણોને લીધે શરીરમાં ડોપામાઇન અને સેરાટોનિન જેવા હેપી હોર્મોન્સનો સ્ત્રાવ ઓછો થાય છે, જેના કારણે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું પ્રમાણ વધે છે અને વ્યક્તિ ગંભીર તણાવમાં જાય છે. તેની સારવાર દવાઓ અને ઉપચાર દ્વારા શક્ય છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવા પ્રકારે કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

PIB Fact Check: શું સરકાર 'મહિલા સ્વરોજગાર યોજના' હેઠળ મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે? જાણો સત્ય

KBC 14: અમિતાભ બચ્ચને એડ એજન્સીઓ સાથેના કામની વ્યથા વર્ણવી, કહ્યું - મોટો એક્ટર હોય તો પણ....

આ કારણથી Vijay Devarakonda ચંપલ પહેરીને કરી રહ્યો છે Liger ફિલ્મનું પ્રમોશન, કારણ છે રસપ્રદ...

Exam: 42 વર્ષની માં અને 24 વર્ષના દીકરાએ એકસાથે પાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા, દીકરો બોલ્યો- વિચાર્યુ ન હતુ...........

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
Embed widget