શોધખોળ કરો

Health tips: આ ચીજોને ભરપેટ ખાઇને પથરીના જોખમને ટાળી શકો છો, જાણો એક્સ્પર્ટે શું આપી સલાહ

કિડની આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. જો બંને કિડની કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિ 24 કલાક પણ જીવિત રહી શકતી નથી. તેથી, કિડનીને સુરક્ષિત રાખવી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

કિડની આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. જો બંને કિડની કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિ 24 કલાક પણ જીવિત રહી શકતી નથી. તેથી, કિડનીને સુરક્ષિત રાખવી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કિડનીનું મુખ્ય કાર્ય લોહીમાંથી નકામા પદાર્થ અને વધારાના પ્રવાહીને ફિલ્ટર કરીને લોહીને સાફ કરવાનું છે. જે યુરીન દ્વારા નકામા પદાર્થને દૂર કરવાનું  કામ કરે છે.

કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે તેને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે. કિડની સંબંધિત રોગોથી બચવા માટે કિડનીને હંમેશા સાફ રાખવી જરૂરી છે. કિડની એક રીતે ફિલ્ટર તરીકે કામ કરે છે. તે લોહીમાં રહેલા તમામ ઝેરી તત્વોને ફિલ્ટર કરીને પેશાબ દ્વારા બહાર કાઢે છે. તે લોહીને શુદ્ધ કરે છે અને સંતુલિત કરે છે.

વધુ પાણી પીવો

 કિડનીના સ્વાસ્થ્ય માટે પાણીથી મોટું કોઈ શસ્ત્ર નથી. સામાન્ય રીતે જોવામાં આવે છે કે ,જે લોકો ઓછું પાણી પીવે છે તેમને કિડની સ્ટોનની સમસ્યા હોય છે. નિષ્ણાતોના મતે, વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. આના કારણે કિડનીમાં ટોક્સિન નહીં બને. પૂરતું પાણી પીવાથી કિડની સ્ટોન બનવાનું જોખમ ઘણું ઓછું થશે.

ફ્રોઝન  ફૂડ ન ખાઓ

 રાજમાને અંગ્રેજીમાં કીડની બીન્સ કહે છે. આ કારણોસર રાજમાને કિડનીના સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે. તેમાં દ્રાવ્ય ફાયબર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. રાજમામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સનું સ્તર પણ ઘણું ઓછું હોય છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બનાવે છે. તેમાં વિટામીન B ભરપૂર માત્રામાં હોય છે, જે કિડની સ્ટોન બનવાનું જોખમ ઘટાડે છે. તે એકંદરે કિડનીની તંદુરસ્તીને જાળવી રાખે છે.

ચણાની દાળ

પ્રોટીન, આયર્ન, વિટામિન બી, કેલ્શિયમ, પોલિફીનોલ્સ, ફ્લેબેનોઇડ્સ વગેરેથી ભરપૂર છે. તેની મૂત્રવર્ધક પ્રકૃતિને લીધે, ડોકટરો ઘણીવાર કિડની સ્ટોનના દર્દીઓને કુલ્થી દાળ ખાવાની પણ  ભલામણ કરે છે.

પાઈનેપલ

 પાઈનેપલ કિડનીના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે. તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જે કિડની સંબંધિત બીમારીઓને ઓછી કરવામાં મદદ કરે છે.

પાલક

પાલક કિડની માટે ફાયદાકારક છે. આ લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન A, C, K, આયર્ન, મેગ્નેશિયમ અને ફોલેટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. પાલકમાં જોવા મળતું બીટા કેરોટીન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આહારમાં પાલકનો સમાવેશ કરીને કિડનીને સ્વસ્થ રાખી શકાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Embed widget