શોધખોળ કરો

Health Tips: શું સાંજે જીમમાં જવાથી નુકસાન થઈ શકે છે? જાણો સત્ય શું છે

Health Tips: જીમમાં જવાથી તમારી ફિટનેસ સારી સ્થિતિમાં રહે છે. કેટલાક લોકો સવારના બદલે સાંજે જિમ જવાનું પસંદ કરે છે. કેટલાક લોકોનું માનવું છે કે આ સમયે જીમ જવાથી ઘણા ગેરફાયદા થઈ શકે છે. જાણો શું કહે છે નિષ્ણાતો.

Evening GYM Good or Bad : ઘણા લોકો તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે અને આ ઝડપી ગતિશીલ જીવનમાં પોતાને ફિટ રાખવા માટે દરરોજ જીમમાં જાય છે. જીમમાં આવવું અને વર્કઆઉટ કરવાથી તમારું શરીર તો બને જ છે સાથે સાથે તમારી શક્તિ પણ વધે છે. કેટલાક લોકો સવારે અને કેટલાક સાંજે જિમ જાય છે. જો કે, કેટલાક લોકોનું માનવું છે કે સાંજે જિમ જવાથી ઘણા નુકસાન થાય છે, આવી સ્થિતિમાં જિમ જવાનો યોગ્ય સમય સવારનો છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ મામલામાં કેટલું સત્ય છે અને તેનાથી સંબંધિત તથ્યો…

Myth : શું સાંજે જીમમાં જવું નુકસાનકારક છે?

Fact :સાંજે જીમમાં જવાથી કોઈ નુકસાન થતું નથી, બલ્કે તે તમારા શરીર અને માનસિક સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે જિમ પહેલા ભારે વસ્તુઓ ન ખાવી જોઈએ અને વર્કઆઉટ પછી પૂરતો આરામ કરવો જોઈએ.

Myth : સાંજે જીમમાં જવાથી ઊંઘ આવે છે?

Fact : નિષ્ણાતોના મતે, સાંજે જિમ જવાથી એડ્રેનાલિનનું સ્તર વધી શકે છે, જે ઊંઘને ​​અસર કરી શકે છે, પરંતુ, જો તમે જીમના 2-3 કલાક પહેલાં વર્કઆઉટ કરો છો, તો તમને ઊંઘમાં કોઈ સમસ્યા નહીં આવે.

Myth : સાંજે જીમમાં જવાથી સ્નાયુઓમાં દુખાવો થાય છે?

Fact:  એ વાત સાચી છે કે વર્કઆઉટ કરવાથી માંસપેશીઓમાં દુખાવો થાય છે, પરંતુ આ દુખાવો સાંજે કે સવારે ગમે ત્યારે જીમમાં જવાથી થઈ શકે છે. પીડાનું કારણ વર્કઆઉટની પદ્ધતિ છે.

Myth : સાંજે જીમમાં જવાથી પાચનતંત્રને નુકસાન થાય છે?

Fact : નિષ્ણાતો કહે છે કે સાંજે જિમ જવાથી પાચનતંત્ર પર કોઈ નકારાત્મક અસર થતી નથી. જો કે, જો તમે જિમ પહેલા ભારે ખોરાક ખાશો તો તમને પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સાંજે જિમ જવાના ફાયદા શું છે

1. સાંજે જિમ જવાથી તણાવ ઓછો કરવામાં મદદ મળે છે.

2. ઊંઘની ગુણવત્તા સુધરે છે.

3. સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

4. વજન ઓછું થાય છે.

5. સાંજે વર્કઆઉટ કરવાથી સકારાત્મકતા વધે છે. તેનાથી મૂડ સુધરે છે અને આળસ દૂર થાય છે.

6. સવારે ઉઠીને જીમમાં જવા માટે મર્યાદિત સમય જ મળે છે, કારણ કે આ સમયે ઓફિસ, કોલેજ જવાનું હોય છે. સાંજે કોઈ સમય પ્રતિબંધ નથી અને તમે આરામથી કસરત કરી શકો છો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો:

Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ

Technology: 1 હજાર રુપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ અદ્ભુત ઇલેક્ટ્રિક બ્લેન્કેટ્સ,ઠંડીમાં કરાવશે ગરમીનો અહેસાસ

Embed widget