શોધખોળ કરો

Miscarriage Recovery Tips : ગર્ભપાત બાદ ઝડપથી રિકવરી માટે આ પ્રોપર ડાયટ પ્લાનને કરો ફોલો

શાકભાજીમાં વિટામિન, મિનરલ,એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પોષક તત્વની કમીને દૂર કરવા માટે પાલક, લીલા વટાણા, સહિતના લીલાં શાકભાજી લેવાની આદત પાડો.

Miscarriage Recovery Tips :મિસકેરેજની પરિસ્થિતિ ખરેખર ખૂબ જ પીડાદાયક હોય છે. કારણ કે દરેક સ્ત્રી માટે મા બનવાનો અહેસાસ ખૂબ ખાસ હોય છે. જો કે મિસકેરેજ બાદ મહિલાઓ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ નબળી પડી જાય છે. આ સ્થિતિમાં તેને ભાવનાત્મક સપોર્ટની સાથે શરીરને પોષણયુક્ત આહારની પણ જરૂર રહે છે.

મિસકેરેજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન્સની ઉણપ થઇ જાય છે.  આવી સ્થિતિમાં, આપને સ્વસ્થ અને પૌષ્ટિક આહાર લેવાની જરૂર છે. જેથી તમારું શરીર ઝડપથી રિકવર થઇ શકે.

આયરનની ઉણપ
મિસકેરેજ દરમિયાન ખૂબ જ બ્લિડિંગ થતું હોવાથી આયરનની કમી થઇ જાય છે. તેના કારણે એનેમિયાની સમસ્યા થઇ શકે છે. આયરનની પૂર્તિ માટે, સોયાબીન, દાળ, લીલા શાકભાજી, ડાર્ક ચોકલેટનું સેવન કરો.

કેલ્શિયમની ઉણપ
ગર્ભપાત બાદ હાંડકાં અને માંસપેશીઓને સ્વસ્થ રાખવા પણ જરૂરી છે.આ માટે સોયાબી, ટોફુ, ભીંડી, બ્રોકલી, ડ્રાય ફ્રૂટ, દૂધ લઇ શકાય.

ગર્ભપાત બાદ જંક ફૂડ અવોઇડ કરો

ગર્ભપાત બાદ જંક ફૂડ અને સ્ટ્રીટ ફૂડ ખાવાનું તદન બંધ કરી દેવું જોઇએ. આ સિવાય હાઇ ગ્લાઇસેમિક ઇન્ડેક્સવાળી મીઠી ચીજોને અવોડઇ કરવી જોઇએ. કેન્ડી. કોર્હોનેટ ડ્રિન્ક્સ ન પીવો, તેના કારણે બ્લડશુગર અપ-ડાઉન થાય છે. દૂધ, પનીર સહિતની ડેરી પ્રોડક્ટનું ખાસ સેવન કરો.

Diet Chart: શું આપ જાણો છે કે, બેલેસ્ડ ડાયટ શું છે?

શાકભાજીમાં વિટામિન, મિનરલ,એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પોષક તત્વની કમીને દૂર કરવા માટે પાલક, લીલા વટાણા, સહિતના લીલાં શાકભાજી લેવાની આદત પાડો. પાલક, કેળા, બીન્સ, બ્રોકલીને ડાયટમાં અવશ્ય સામેલ કરો, જો આપને ગ્રીન વેજિટેબલ પસંદ ન હોય તો  તેને સૂપ કે સલાડ અથવા તો પ્યૂરી, જૂસ અથવા સ્મૂધીના રૂપે તેને ખાઇ શકો છો.

પ્રોટીન  ખાસ જરૂરી છે,ઇજા પર રૂઝ માટે અને માંસપેશીઓને મજબૂત બનાવવા માટે પ્રોટીનની જરૂરત હોય છે. પ્રોટીન બે પ્રકારના હોય છે. એનિમલ બેસ્ડ પ્રોટીનની કેટેગરીમાં રેડ મીટ, બીફ મીટ સામેલ છે. તો પ્લાન્ટ બેઇઝ્ડ નટસ,બીન્સ, સોયા પ્રોડક્ડસ સામેલ છે.    

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યોSanyukt Vimochan 2024:  પોરબંદરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કરતબનું પ્રદર્શનKhyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાંથી સુરતની સનસાઈન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડGir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget