શોધખોળ કરો

Health Tips: ડ્રાય કફના કારણે થઇ શકે છે આ સમસ્યા, આ સરળ ઉપાય છે કારગર, અજમાવવાથી થાય છે ફાયદો

Dry Cought Home Remedies: સૂકી ઉધરસ થવી ખૂબ જ સામાન્ય બાબત છે. અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે સૂકી ખાંસીથી પણ છુટકારો મેળવી શકો છો.

Dry Cought Home Remedies: સૂકી ઉધરસ થવી ખૂબ જ સામાન્ય બાબત છે. અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે સૂકી ખાંસીથી પણ છુટકારો મેળવી શકો છો.

બદલાતી ઋતુમાં સૂકી ઉધરસ થવી ખૂબ જ સામાન્ય બાબત છે. ખોરાકમાં થોડી બેદરકારીના કારણે આ સમસ્યા થઇ શકે છે.  હવે ચોમાસાની  ઋતુ પણ શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં સૂકી ખાંસી થવી સામાન્ય છે. આવી સ્થિતિમાં  કેટલાક ઘરેલું ઉપચાર વિશે જણાવીશું, જેને અપનાવીને આપ સૂકી ખાંસીથી પણ છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ કેવી રીતે.

શું હોય છે ડ્રાય કફ

સૂકી ઉધરસ દરમિયાન ગળામાંથી કફ આવતો નથી. તેના બદલે, ગળામાં શુષ્કતાના ખાંસી આવે છે. સૂકી ઉધરસ  રાત્રે વધુ આવે છે. કારણ કે શ્વાસની  નળી અને ગળામાં સોજો આવવાને કારણે સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ કારણે, વારંવાર ધ્રુ  તીવ્ર ઉધરસ શરૂ થાય છે.

સૂકી ઉધરસથી છૂટકારો મેળવવાનો ઉપાય

જ્યારે સૂકી ઉધરસ થાય છે, તો તરત જ બે ચમચી મધમાં અડધી ચમચી  જેઠીમધનું ચૂર્ણ  ભેળવીને ધીમે-ધીમે ચાટીને ખાઓ, આમ કરવાથી આપને  સૂકી ઉધરસમાં તરત જ રાહત મળશે. આ પ્રયોગ જમ્યા બાદ કરવો.

સૂકી ઉધરસમાં  ગરમ પાણીમાં મધ ઉમેરીને પીવાથી પણ રાહત મળે છે. ઉપરાંત ગરમ દૂધમાં સૂંઠનો પાઉડર ઉમેરીને પીવાથી પણ રાહત મળે છે.

Superfood For Women:  સુંદરતા વધારતા આ ફૂડને ડાયટમાં કરો સામેલ, ફિટ રાખવાની સાથે બ્યુટી વધારશે આ સુપર ફૂડ

  • બ્યુટી અને ફિટનેસ વધારવામાં કારગર છે આ ફૂડ
  • ટામેટાંમાં લાઈકોપીન નામનું પોષક તત્વ હોય છે
  • જે સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે.
  • ટામેટાં એન્ટી એજિંગ તત્વોથી ભરપૂર છે 
  • જે વધતી ઉંમરની સ્કિન પર અસરને ઓછી કરે છે
  • જે હૃદયની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.
  • બેરીઝમાં ફોલિક એસિડનો સારો સ્ત્રોત છે.
  • ગર્ભાવસ્થામાં બેરી ખાવાની સલાહ અપાઇ છે
  • સ્ત્રીઓમાં કેલ્શિયમ - વિટામિન ડીની ઉણપ વધુ રહે છે
  • મહિલાઓએ આહારમાં દૂધ અવશ્ય સામેલ કરવું 
  • તેનાથી અંડાશયની ગાંઠોનું જોખમ પણ ઓછું થાય છે.
  • દહીં વજાઇનલ ઇન્ફેકશનના ખતરાને ટાળે છે. 
  • સોયાબીન પણ મહિલાની હેલ્થ માટે ફાયદાકારક  છે. 

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ
શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?
શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
'We Will Do It...', વડાપ્રધાન મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ, વિકસિત ભારત માટે આપ્યો નવો નારો
'We Will Do It...', વડાપ્રધાન મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ, વિકસિત ભારત માટે આપ્યો નવો નારો
Embed widget