શોધખોળ કરો

આપના બાળકની હાઇટ ઓછી છે ? તો ડાયટમાં આ ફૂડને અચૂકપણે કરો સામેલ

માતા-પિતા બાળકોના અન્ડર વેઇટ અને હાઇટથી પરેશાન હોય,છે. માતા પિતાને સમજાતું નથી કે, બાળકોને શું ખવડાવવામાં આવે જેથી તેની હાઇટ અને વેઇટને વધારી શકાય. જો આપની હાઇટ અને વેઇટ વધારવા આપ માંગતા હો તો આ ટિપ્સને ફોલો કરો

Parenting  tips:  માતા-પિતા  બાળકોના અન્ડર  વેઇટ અને હાઇટથી પરેશાન હોય,છે. માતા પિતાને સમજાતું નથી કે, બાળકોને શું ખવડાવવામાં આવે જેથી તેની હાઇટ અને વેઇટને વધારી શકાય. જો આપની હાઇટ અને વેઇટ વધારવા આપ માંગતા હો તો  આ ટિપ્સને ફોલો કરો

માતા-પિતા  બાળકોના અન્ડર  વેઇટ અને હાઇટથી પરેશાન હોય,છે. માતા પિતાને સમજાતું નથી કે, બાળકોને શું ખવડાવવામાં આવે જેથી તેની હાઇટ અને વેઇટને વધારી શકાય. જો આપની હાઇટ અને વેઇટ વધારવા આપ માંગતા હો તો  આ ટિપ્સને ફોલો કરો ડાયટિંગમાં ફેરફાર કરીને ફરીને અને કેટલીક કારગર ટિપ્સ ફોલો કરીને આપ વેઇટ-હાઇટને વધારી શકો છો.

કેળા

હાઇટ વધારવામા માટે કેળા ખૂબ જ ઉત્તમ ફળ છે. કેળામાં પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, વિટામીન સી અને વિટામીન બી 6 ભરપૂર માત્રામાં હોય છે. કેળામાં ભરપૂર માત્રામાં કેલેરીમાં હોય છે. જે વજન વધારવામાં મદદ કરે છે. ખાસ વાત તો એ છે બાળકોને કેળા પસંદ પણ હોય છે. આપ કેળાની મસળીને તેની સ્મૂધી અને શેક પણ બનાવી શકો છો. બનાના શેક પણ એક સારો ઓપ્શન છે.

ધી અને રાગી

આ 6થી7 મહિના બાદ બાળકની ડાયટમાં ઘીને સામેલ કરી શકો છો. બાળકો માટે ઘી ખૂબ જ જરૂરી છે. ઘીમાં અનેક પોષકતત્વો હોયછે. આપ બાળકને દલિયા, ખીચડી, દાળ, સૂપમાં પણ ધી નાખીને આપી શકો છો. બાળકનું વજન વધારવું હોય તો તેની ડાયટમાં રાગીને અવશ્ય સામેલ કરો. રાગીમાં કેલ્શિયમ, આયરન, પ્રોટીન, ખનીજ ભરપૂર માત્રામાં છે. રાગી ખાવાથી બાળકનું વજન વધે છે અને તે હેલ્ધી પણ રહેશેય

શક્કરિયા

બાળકનું વજન વધારવા માટે આપ શક્કરિયા પણ ખાઇ શકો છો. શક્કરિયામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી6, કોપર, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગેનીઝ હોય છે. શક્કરિયા ખાવા અને પચાવવામાં પણ સરળ હોય છે. શક્કરિયા ડાયટ્રી ફાઇબરથી ભરપૂર છે. આપ બાળકોને મેશ કરીને પ્યૂરી બનાવીને  અથવા સૂપ બનાવીને પણ બાળકોને આપી શકો છો.

દાળ

બાળકની વેઇટ –હાઇટ માટે અને યોગ્ય ગ્રોથ માટે તેના ડાયટમાં દાળને સામેલ કરો. દાળમાં પ્રોટીન, મેગ્નિશિયમ, કેલ્શિયમ, આયરન, ફાઇબર હોય છે. આપ 6 મહિનાથી જ બાળકને દાળ, દાળનું સૂપ આપી શકો છો. આપ બાળકને દાળની ખીચડી કે દલિયા પણ આપી શકો છો. તેનાથી બાળકો સારો વિકાસ થાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધAhmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફીBhavnagar Lion Threat : ભાવનગરના સોસિયા ગામમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget