શોધખોળ કરો

દવા વિના બેક પેઇનથી મળશે રાહત, બસ આ Essential Oilsનો આ રીતે કરો ઉપયોગ

 કમરના દુખાવાના બીજા ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે સ્નાયુઓમાં તણાવ, ડિસ્કની સમસ્યા, સંધિવા અથવા ઈજાથી થતો દુખાવો  વગેરે.

Back Pain Home Remedies: આપણી જીવનશૈલી સમય સાથે ખૂબ જ બદલાઇ છે.  હવે કામ માટે આપણે મજબુરીથી પણ દસ –દસ કલાક કોમ્પ્યુટર કે લેપટોપ સામે બેસી રહેવું પડે છે. એક પોઝિશનમાં કલાકો સુધી બેસવાથી બેક પેઇનની સમસ્યા થાય છે.  લેપટોપની સામે બેસી રહેવાથી શરીરને અનેક નુકસાન થાય છે, જેમાંથી કમરનો દુખાવો એકદમ સામાન્ય છે. કમરનો દુખાવો હવે નાની ઉંમરમાં જ લોકોને તેનો શિકાર બનાવે છે. કમરના દુખાવાની સમસ્યા હવે યુવાનોમાં પણ સામાન્ય બની રહી છે. જેના કારણે ભારે ચીજવસ્તુઓ ઉપાડવામાં અને ઉપર-નીચે થવામાં ઘણી મુશ્કેલી પડે છે.

 કમરના દુખાવાના બીજા ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે સ્નાયુઓમાં તણાવ, ડિસ્કની સમસ્યા, સંધિવા અથવા ઈજાથી થતો દુખાવો  વગેરે. પરંતુ જો લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે તમારી પીઠનો દુખાવો શરૂ થયો હોય, તો કેટલાક તેલની મદદથી તમે તેનાથી સરળતાથી રાહત મેળવી શકો છો. આ તેલથી માલિશ કરવાથી કમરના દુખાવામાં રાહત મળે.

પેપરમિન્ટ ઓઇલ

પીપરમિન્ટ ઓઈલને કમરના દુખાવામાં રાહત આપવા માટે શ્રેષ્ઠ તેલ માનવામાં આવે છે. તેમાં મેન્થોલ હોય છે, જે કમરના સ્નાયુઓને ઠંડક આપે છે. આ સ્નાયુઓને આરામ આપે છે અને પીડાથી રાહત આપે છે.

લવંડર ઓઇલ

લવંડર ઓઇલ  માલિશ કરવાથી પણ કમરના દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત તેની સુગંધ પણ મનને શાંતિ આપે છે અને તણાવ ઓછો કરે છે. લવંડર તેલ કમરના સ્નાયુઓને પણ રાહત આપે છે.

રોઝમેરી તેલ

રોઝમેરી તેલમાં સોજા  વિરોધી ગુણધર્મો હોય છે, જે સ્નાયુઓમાં દુખાવો ઘટાડે છે. તેને લગાવવાથી કમરનો દુખાવો દૂર થાય છે અને સ્નાયુઓને આરામ મળે છે.

કેમોમાઇલ ઓઇલ

કેમોલી ઓઇલ સોજાને ઓછો કરવામાં  મદદ કરે છે અને સ્નાયુઓની ખેંચાણથી રાહત આપે છે. તેને લગાવવાથી કમરના દુખાવામાં સરળતાથી રાહત મળે છે.           

અસેંશિયલ ઓઇલ

તમે આ અસેંશિયલ ઓઇલનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો, અથવા તેનાથી મસાજ કરીને અથવા તો  વેપર ડિફ્યુજરમાં નાખીને.  જો કે આપના કમરનો દુખાવો ગંભીર અને સતત રહેતો હોય તો સૌ પ્રથમ ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget