શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

Health Tips: ડ્રાય કફથી પરેશાન છો? આ ઘરેલુ ઉપાય અજમાવી જુઓ, થશે ફાયદો

મોનસૂન અને શિયાળા ઋતુમાં સૂકી ઉધરસ થવી ખૂબ જ સામાન્ય બાબત છે. અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે સૂકી ખાંસીથી પણ છુટકારો મેળવી શકો છો.

Dry Cought Home Remedies:  મોનસૂન અને વિન્ટરમાં સૂકી ઉધરસ થવી ખૂબ જ સામાન્ય બાબત છે. અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે સૂકી ખાંસીથી પણ છુટકારો મેળવી શકો છો.

બદલાતી ઋતુમાં સૂકી ઉધરસ થવી ખૂબ જ સામાન્ય બાબત છે. ખોરાકમાં થોડી બેદરકારીના કારણે આ સમસ્યા થઇ શકે છે.  હવે શિયાળાની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં સૂકી ખાંસી થવી સામાન્ય છે. આવી સ્થિતિમાં  કેટલાક ઘરેલું ઉપચાર વિશે જણાવીશું, જેને અપનાવીને આપ સૂકી ખાંસીથી પણ છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ કેવી રીતે.

શું હોય છે ડ્રાય કફ

સૂકી ઉધરસ દરમિયાન ગળામાંથી કફ આવતો નથી. તેના બદલે, ગળામાં શુષ્કતાના ખાંસી આવે છે. સૂકી ઉધરસ  રાત્રે વધુ આવે છે. કારણ કે શ્વાસની  નળી અને ગળામાં સોજો આવવાને કારણે સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ કારણે, વારંવાર ધ્રુ  તીવ્ર ઉધરસ શરૂ થાય છે.

સૂકી ઉધરસથી છૂટકારો મેળવવાનો ઉપાય

જ્યારે સૂકી ઉધરસ થાય છે, તો તરત જ બે ચમચી મધમાં અડધી ચમચી  જેઠીમધનું ચૂર્ણ  ભેળવીને ધીમે-ધીમે ચાટીને ખાઓ, આમ કરવાથી આપને  સૂકી ઉધરસમાં તરત જ રાહત મળશે. આ પ્રયોગ જમ્યા બાદ કરવો.

સૂકી ઉધરસમાં  ગરમ પાણીમાં મધ ઉમેરીને પીવાથી પણ રાહત મળે છે. ઉપરાંત ગરમ દૂધમાં સૂંઠનો પાઉડર ઉમેરીને પીવાથી પણ રાહત મળે છે.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી

Maharashtra Jharkhand Exit Polls Result 2024: પાંચ એક્ઝિટ પોલ, બે રાજ્ય અને 10 સૌથી મોટા ઉલટફેર, જુઓ Exit Poll પર રિપોર્ટ

CBSE Exam Datesheet 2025: CBSEએ જાહેર કરી 10 અને 12ની પરીક્ષાની તારીખ, અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ?

ABP Premium

વિડિઓઝ

Patan News:  પાટણની હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાંSomnath Koli Samaj Andolan: સરકારની ચિંતન શિબિર પહેલા સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યોHun To Bolish : હું તો બોલીશ : મહિલાઓને ખતરો કોનાથી?Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે, કોણ હારશે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
Maharashtra Jharkhand Exit Polls Result 2024: પાંચ એક્ઝિટ પોલ, બે રાજ્ય અને 10 સૌથી મોટા ઉલટફેર, જુઓ Exit Poll પર રિપોર્ટ
Maharashtra Jharkhand Exit Polls Result 2024: પાંચ એક્ઝિટ પોલ, બે રાજ્ય અને 10 સૌથી મોટા ઉલટફેર, જુઓ Exit Poll પર રિપોર્ટ
CBSE Exam Datesheet 2025: CBSEએ જાહેર કરી 10 અને 12ની પરીક્ષાની તારીખ, અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ?
CBSE Exam Datesheet 2025: CBSEએ જાહેર કરી 10 અને 12ની પરીક્ષાની તારીખ, અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ?
60 ચેનલ, 12થી વધુ ભાષા... Prasar Bharatiએ લોન્ચ કર્યું OTT પ્લેટફોર્મ, નેટફ્લિક્સ-જિયો સિનેમાને આપશે ટક્કર?

PM Modi: ડોમિનિકાના સર્વોચ્ચ સન્માન 'એવોર્ડ ઓફ ઓનર'થી સન્માનિત PM મોદી, કોરોનામાં ભારતે કરી હતી મદદ

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?

Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

Embed widget