શોધખોળ કરો

World obesity day 2023: વર્ષ 2035 સુધીમાં દુનિયાની અડધી વસ્તી મેદસ્વી થઈ શકે

 4 માર્ચે વર્લ્ડ ઓબેસિટી ડે  (world obesity day)ઉજવવામાં આવે છે.  આ લોકોમાં વધતી જતી સ્થૂળતાની બીમારી અંગે જાગૃતિ ફેલાવવા માટેની એક આંતરરાષ્ટ્રીય પહેલ છે.

World obesity day 2023:  4 માર્ચે વર્લ્ડ ઓબેસિટી ડે  (world obesity day)ઉજવવામાં આવે છે.  આ લોકોમાં વધતી જતી સ્થૂળતાની બીમારી અંગે જાગૃતિ ફેલાવવા માટેની એક આંતરરાષ્ટ્રીય પહેલ છે. એવામાં વર્લ્ડ ઓબેસિટી ડે પર પ્રકાશિત વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનનો નવો રિપોર્ટ સામે આવ્યો છે  જે અનુસાર વર્ષ 2035 સુધીમાં દુનિયાની અડધી વસ્તી મેદસ્વી થઈ શકે છે. એટલું જ નહીં આ રિપોર્ટમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે. સ્થૂળતા એટલાસ રિપોર્ટ વિશે વિગતવાર સમજીએ.

વર્ષ 2035 સુધીમાં અડધી વસ્તી મોટાપાનો શિકાર થઈ જશે

વર્લ્ડ ઓબેસિટી એટલાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2035 સુધીમાં વિશ્વની મોટી વસ્તી મોટાપાનો શિકાર થઈ જશે. લગભગ 51  ટકા લોકોનો વજન તેમની ઉંમરની સરખામણીમાં વધારે  હોય શકે છે.  તેમજ આ રિપોર્ટમાં ખાસ કરીને બાળકો અને કિશોરમાં વધતી સ્થૂળતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આવા લોકો ભવિષ્યમાં ડાયાબિટીસ અને હૃદય રોગનો શિકાર બની શકે છે.

આ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે 2035 સુધીમાં યુવા પેઢી પર મોટી અસર જોવા મળી શકે છે, જે  વર્ષ 2035 આવતા-આવતા ભયાનક બની શકે છે. આ સ્થિતિમાં, રિપોર્ટનું કહેવુ છે કે દુનિયાભરની સરકારો અને નીતિ નિર્માતાઓએ યુવા પેઢીના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. સિસ્ટમ અને મૂળ પરિબળોનું આંકલન  કરી  મોટા બદલાવ કરવાની કોશિશ કરવી જોઈએ.

સ્થૂળતા એક મેડિકલ શબ્દ છે જેનો ઉપયોગ શરીરમાં વધારાની ચરબી ધરાવતી વ્યક્તિના વર્ણન માટે કરવામાં આવે છે.  તેનું આંકલન બોડી માસ ઇન્ડેક્સની મદદથી કરવામાં આવે છે. તમારી BMI ઇન્ડેક્સને ચેક કરતા રહો,  કસરત અને ડાયેટની મદદથી સ્થૂળતાથી બચો. 

આપના વેઇટ મુજબ દિવસમાં કેટલું પાણી પીવું જોઇએ?

વજન પ્રમાણે પાણી પીવાનું સૂત્ર

પહેલા તમારું વજન માપો. વજન માપ્યા પછી, તેને 30 વડે વિભાજીત કરો. જે નંબર આવશે તે તમારા પીવાના પાણીની ગણતરી છે. ઉદાહરણ તરીકે, જો તમારું વજન 60 કિલો છે. 60 ને 30 વડે ભાગવાથી 2 મળે છે. આનો અર્થ એ છે કે તમારે સ્વસ્થ રહેવા માટે દરરોજ 2 લિટર પાણી પીવું જોઈએ.

આ ફોર્મ્યુલા વજન ઘટાડવામાં ફાયદાકારક છે

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે જો તમે યોગ્ય માત્રામાં પાણી પીશો તો તે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરશે. પાણીમાં કેલરી હોતી નથી. એટલે કે તમે જેટલું વધુ પાણી પીશો તેટલું ઓછું વજન ઘટશે અને શરીર હાઈડ્રેટ રહેશે.

કામ પાણીની જરૂરિયાત પર આધાર રાખે છે

જ્યારે વ્યક્તિ કામ કરે છે ત્યારે તેમાં આપણી ઉર્જા વપરાય છે. આ ઉર્જાનો વપરાશ કરવાથી આપણા શરીરમાં પાણીની કમી દૂર થાય છે. બીજી બાજુ, જો કોઈ વ્યક્તિ ખાલી બેઠું હોય અને કોઈ કામ ન કરી રહ્યો હોય, તો આટલી ઉર્જાનો બગાડ નહીં થાય અને પાણીની અછત પણ નહીં આવે. એટલા માટે તમારે તમારા કામને જોઈને પાણીનું સેવન કરવું જોઈએ. જો તમે સખત મહેનત કરો છો તો  તો દરરોજ 10 થી 15 ગ્લાસ પાણી પીવો, જ્યારે જો તમે વધારે કામ ન કરતા હોવ તો 6 ગ્લાસ પાણીમાં પણ તમારી રોજની જરૂરિયાત પૂરી થઈ જશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Crime: જુનાગઢમાં સરકારી અનાજની હેરાફેરી, દરોડા દરમિયાન 10 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો પકડાયો
Crime: જુનાગઢમાં સરકારી અનાજની હેરાફેરી, દરોડા દરમિયાન 10 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો પકડાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોતIndia Rain | Uttarakhand Flood | જળપ્રલય | છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત | ABP AsmitaSurat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગોMumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Crime: જુનાગઢમાં સરકારી અનાજની હેરાફેરી, દરોડા દરમિયાન 10 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો પકડાયો
Crime: જુનાગઢમાં સરકારી અનાજની હેરાફેરી, દરોડા દરમિયાન 10 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો પકડાયો
Dang Accident: ડાંગમાં દૂર્ઘટના, સાપુતારામાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત-22 લોકો ઘાયલ
Dang Accident: ડાંગમાં દૂર્ઘટના, સાપુતારામાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત-22 લોકો ઘાયલ
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
France Elections 2024 : ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટીની હારી, આખા દેશમાં ફેલાઇ હિંસા
France Elections 2024 : ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટીની હારી, આખા દેશમાં ફેલાઇ હિંસા
Alanna Panday Baby Boy: અલાના પાન્ડેએ આપ્યો દીકરાને જન્મ, એક્ટ્રેસ અનન્યા પાન્ડે બની માસી
Alanna Panday Baby Boy: અલાના પાન્ડેએ આપ્યો દીકરાને જન્મ, એક્ટ્રેસ અનન્યા પાન્ડે બની માસી
Embed widget