શોધખોળ કરો

Fruit Benefits: આ અમૃત ફળ આ જીવલેણ બીમારીનું જોખમ ઘટાડે છે, આ રીતે કરો સેવન

Health News : દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેના સેવનથી ઘણી બીમારીઓ દૂર થાય છે. રિસર્ચ મુજબ દરરોજ દ્રાક્ષ ખાવાથી આયુષ્ય લંબાય છે. આવો જાણીએ તેના વિશે

Health News : દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેના સેવનથી ઘણી બીમારીઓ દૂર થાય છે. રિસર્ચ મુજબ દરરોજ દ્રાક્ષ ખાવાથી આયુષ્ય લંબાય છે. આવો જાણીએ તેના વિશે

ઘણા લોકોને દ્રાક્ષનો ખાટો મીઠો સ્વાદ ગમે છે. ખાસ કરીને બાળકોને દ્રાક્ષ ખૂબ જ ભાવે  છે. સ્વાદની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તાજેતરના , સંશોધનનું તારણ છે કે, દ્રાક્ષનું નિયમિત સેવન લાંબા આયુષ્ય તરફ દોરી શકે છે. વાસ્તવમાં, તેમાં ઉચ્ચ ગુણવત્તાની ચરબી હોય છે, જે લીવર રોગના જોખમને ઘટાડી શકે છે. આ ઉપરાંત, તે ઘણા ગુણોથી ભરપૂર છે, દ્રાક્ષમાં  વિટામિન સી, વિટામિન એ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિઓક્સિડન્ટ્સ જેવા ઘણા જરૂરી પોષક તત્વો છે. આ ગુણધર્મો તમારી ઉંમર વધારવામાં અસરકારક છે.

ઈટ ધિસ નોટ ધેટમાં પ્રકાશિત અહેવાલો અનુસાર, દ્રાક્ષમાં સોજા  વિરોધી ગુણધર્મો અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે, જે તમારા શરીરને ફ્રી રેડિકલથી સુરક્ષિત કરી શકે છે. તેના સેવનથી શરીરમાં થતાં સોજાને ઓછો  કરી શકાય છે. ઉપરાંત, તે શરીરના કોષો અને ડીએનએને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

દ્રાક્ષ ખાવાના સ્વાસ્થ્ય લાભો

દિર્ઘ આયુષ્ચ આપશે
દ્રાક્ષનું સેવન કરવાથી તમારું આયુષ્ય લંબાઇ છે. સંશોધન મુજબ, દ્રાક્ષ અન્ય વસ્તુઓની તુલનામાં લગભગ 4 થી 5 વર્ષ આયુષ્ય વધારી શકે છે.

કેન્સરનું જોખમ ઓછું છે

દ્રાક્ષમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ તમારા શરીરને ફ્રી રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. આનાથી શરીરમાં કેન્સરના કોષોને વધતા અટકાવી શકાય છે, જેનાથી કેન્સરનું જોખમ ઘટી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે

દ્રાક્ષને વિટામિન સીનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે તે સંક્રમણ  સામે લડવામાં મદદ કરી શકે છે. આ સિવાય તે બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે. તેનાથી અનેક પ્રકારની નાની-મોટી બીમારીઓ દૂર થઈ શકે છે.

હાઈ બ્લડ પ્રેશર ઘટાડવું

દ્રાક્ષમાં સોડિયમની માત્રા ઓછી હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને નિયંત્રિત કરી શકે છે. જો તમને હાઈ બ્લડ પ્રેશર હોય તો તમે દ્રાક્ષનું સેવન કરી શકો છો. તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

હૃદય રોગ દૂર રાખો

દ્રાક્ષમાં સોડિયમ ઓછું હોય છે. તેની સાથે પોટેશિયમની માત્રા પણ ખૂબ સારી હોય છે, જે હૃદય સંબંધિત બીમારીઓને દૂર કરવામાં અસરકારક છે. આ સિવાય દ્રાક્ષનું નિયમિત સેવન કરવાથી પણ તમારા હાડકાં પણ  મજબૂત રહે છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડHarsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
IND vs AUS: ગાબા ટેસ્ટ નહીં રમે જસપ્રીત બુમરાહ ? ઓસ્ટ્રેલિયાના આ બોલરે કર્યો મોટો દાવો 
IND vs AUS: ગાબા ટેસ્ટ નહીં રમે જસપ્રીત બુમરાહ ? ઓસ્ટ્રેલિયાના આ બોલરે કર્યો મોટો દાવો 
Embed widget