શોધખોળ કરો

Weight Loss Tips: ઝડપથી વજન ઓછું કરવા ઇચ્છો છો? તો સવારે જરૂર કરો આ ત્રણ કામ, ફરક દેખાશે

Weight Loss Tips: જો તમે પણ તમારા વધતા વજનથી પરેશાન છો તો તમારે સવારે ઉઠીને આપને ત્રણ કામ કરવાની જરૂર છે. આમ કરવાથી આપનું વજન થોડા જ દિવસોમાં ઓછું થઈ જશે.

વજન ઘટાડવું એ સરળ કાર્ય નથી. તેના માટે સાતથી આઠ મહિનાનો સમય લાગી જાય છે.  ઓછા સમયમાં વજન કેવી રીતે ઘટાડવું તે દરેક લોકો જાણવા ઇચ્છે છે. જો તમે પણ આ જ સમસ્યાથી પરેશાન છો તો તો તમે સવારની કેટલીક દિનચર્યાઓને અનુસરીને તમારું વજન ઘટાડી શકો છો. અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે તમારું વજન જલ્દીથી ઓછું કરી શકો છો. ચાલો જાણીએ.

પાણીનું સેવન

 તમે તમારા દિવસની શરૂઆત બ્રશ કર્યા પછી પાણી પીને કરી શકો છો. સવારે ઉઠીને પાણી પીવાથી વેઇટ લોસમાં મદદ મળે છે.  આ સાથે, તે તમારા શરીરને ડિટોક્સિફાય પણ કરે છે. સવારે પાણી પીવાથી તમારું ખાવાનું ઓછું થશે અને વજન ઘટાડવામાં મદદ મળશે. જો તમે તમારા શરીરને હાઇડ્રેટ રાખશો તો તે તમારા શરીરને રોગોથી પણ બચાવશે. એટલા માટે તમે દરરોજ સવારે ઉઠો અને પાણી પીવાની ટેવ પાડો.

નાસ્તામાં લો પ્રોટીન –

જો તમારી સવારની શરૂઆત સારા આહારથી થાય છે, તો આખો દિવસ સ્વસ્થ રહેશે. તમારે નાસ્તામાં પ્રોટીનનું સેવન કરવું જોઈએ. પ્રોટીનના સેવનથી ભૂખ ઓછી લાગશે અને પેટ ભરેલું લાગશે. પ્રોટીનના સેવન માટે તમે ઈંડા,  ચિયા સીડ્સ અને કઠોળનું  સેવન કરી શકો છો.

વ્યાયામ

 તમારા શરીરને ફિટ રાખવા માટે વ્યાયામ ખૂબ જ જરૂરી છે. લોકો પોતાની સગવડતા મુજબ કસરત કરે છે પરંતુ સવારની કસરત શરીર માટે વધુ સારી છે. આ તમારા બ્લડ શુગર લેવલને દિવસભર સંતુલિત રાખે છે. વ્યાયામ તમારા મેટાબોલિઝમને પણ યોગ્ય રાખે છે. તમે ઘરે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ કરી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget