શોધખોળ કરો

Arms fat loss: હાથના ફેટને આ સરળ ટિપ્સ અપનાવી કહો અલવિદા કહો, ડાયટમાંથી દૂર કરો આ ફૂડસ

બેલી ફેટની જેમ હથા પર જામેલી ચરબી પણ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે કારણે કેટલીક ડિઝાઇનના આઉટફિટને અવોઇડ કરવા પડે છે. હાથનું ચરબી ધટાડવા માટે ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ સમજીએ.

Arms fat loss: બેલી ફેટની જેમ હથા પર જામેલી ચરબી પણ એક  સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે કારણે  કેટલીક ડિઝાઇનના  આઉટફિટને અવોઇડ કરવા પડે છે.  હાથનું ચરબી ધટાડવા માટે  ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ સમજીએ.

વધતા વજનને કારણે આપણા શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં હાથ પરનો ફેટ  સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે કારણે  કેટલીક ડિઝાઇનના  આઉટફિટને અવોઇડ કરવા પડે છે.. હાથમાં એટલી હઠીલી ચરબી જમા થાય છે કે તેને છુપાવી શકાતી નથી. કોઈપણ વ્યક્તિના વધતા વજનનું કારણ તેના આહાર અને જીવનશૈલી સાથે જોડાયેલું છે.

સ્વીટને અવોઇ કરો

 જો આપ  મીઠાઈના શોખીન છો તો તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે ખાંડનું સેવન આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું અસંતુલન ડાયાબિટીસનું મુખ્ય કારણ બની જાય છે, જેના કારણે શરીરનું વજન વધવા લાગે છે. ખાસ કરીને વધતા વજનની અસર આપણા હાથ અને પેટ પર થાય છે અને શરીરનું વજન સંપૂર્ણપણે આપણા નિયંત્રણની બહાર થઈ જાય છે. આ કારણથી આપણા શરીરનું વજન વધે છે અને સાથે જ તેની અસર આપણા હાથોમાં પણ જોવા મળે છે.

રિફાઇન્ડનું સેવન કરો

આપને  સાંભળીને નવાઈ લાગશે પરંતુ સત્ય એ છે કે મેંદામાંથી  બનેલી ખાદ્ય વસ્તુઓનું વધુ પડતું સેવન  સ્થૂળતાનું મોટું કારણ છે. રિફાઈન્ડ શરીરના અમુક ભાગોમાં ચરબીનું કારણ બની શકે છો,  ભોજનમાં બાજરી, મકાઈ, જવ અથવા જુવાર વગેરેનો સમાવેશ કરી શકો છો. તે સ્વસ્થ આહારનો એક ભાગ છે.

આ ખોરાકનું સેવન અવશ્ય કરો

આપણા દૈનિક આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ આપના શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે, તે આપણને અનિચ્છનીય ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.

હળદર

મસાલાઓમાં હળદર વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેનું સેવન કરવાથી તમે જલ્દી જ તમારા હાથના વધતા વજનથી છુટકારો મેળવી શકશો.

માલિશ

હાથની માલિશ કરવાથી અનિચ્છનીય ચરબી પણ દૂર થાય છે. આ માટે સરસવનું તેલ, તલનું તેલ, ચાઈનીઝ હળદરનું મિશ્રણ બનાવી તેના હાથની સારી રીતે માલિશ કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો

Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ

Embed widget