શોધખોળ કરો

Health Tips: શું આપ નાસ્તામાં રોજ બ્રેડ ખાવ છો? તો સાવધાન, સ્વાસ્થ્યને આ કારણે પહોંચાડે છે નુકસાન

Health Tips: નાસ્તાથી લઈને સાંજના ડિનર સુધી દરેક મેનુમાં બ્રેડનો સમાવેશ થાય છે પરંતુ બ્રેડ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ બ્રેડનું સેવન કેમ ન કરવું જોઈએ.

Disadvantages of Eating Bread: નાસ્તાથી લઈને સાંજના ડિનર સુધી દરેક મેનુમાં બ્રેડનો સમાવેશ થાય છે   પરંતુ બ્રેડ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ બ્રેડનું  સેવન કેમ ન કરવું જોઈએ.

નાસ્તાથી લઈને સાંજના ડિનર સુધી દરેક મેનુમાં બ્રેડનો સમાવેશ થાય છે. આ એટલા માટે છે કે, તે અભાવે ઇન્સ્ટન્ટ મળતું ફૂડ છે. ક્યારેક સેન્ડવિચ તો ક્યારેક બ્રેડ ટોસ્ટના રૂપમાં આહારમાં સામેલ કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો તેનાથી થતા નુકસાનથી અજાણ હોય છે. ખાસ કરીને વ્હાઈટ બ્રેડનું સેવન ન કરવું જોઈએ, જ્યારે તમે પોષક તત્વોની ઉણપને પૂરી કરવા ઈચ્છો છો તો તેના બદલે આખા અનાજની બ્રેડ ખાઓ. ચાલો અમે તમને અહીં જણાવીએ કે,રે બ્રેડનું સેવન કેમ ન કરવું જોઈએ..  તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક હોઈ શકે છે.

 નમકની માત્રા વધુ

મોટાભાગની બ્રેડમાં ઘણું મીઠું હોય છે. ખાસ કરીને માર્કેટ કે મોલમાંથી ખરીદાતી બ્રેડમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે. તેથી, જો તમે ઓછી બ્રેડ ખાઓ છો, તો તમારા શરીરમાં સોડિયમની માત્રા ખૂબ જ ઓછી થઈ જશે. જો કે બ્રેડના ટુકડાથી કોઈ નુકસાન નહીં થાય, પરંતુ તેનું વારંવાર સેવન કરવાથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.

વજન વધે છે

બ્રેડમાં કાર્બોહાઇડ્રેટ્સ, મીઠું અને શુદ્ધ ખાંડ હોય છે, તે સ્વાસ્થ્ય માટે સારું નથી. તેના નિયમિત સેવનથી તમારું વજન વધી શકે છે.આ સિવાય સફેદ બ્રેડ રિફાઈન્ડ લોટ અને ખાંડમાંથી બને છે. જેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે.આ ઉપરાંત તેનું સેવન કરવાથી તમારું વજન પણ ઝડપથી વધવા લાગે છે.

હાર્ટ માટે નુકસાનકારક

બ્રેડમાં વધુ માત્રામાં સોડિયમ હોવાના કારણે તે બ્લડપ્રેશર વધારે છે. બ્લડ પ્રેશર વધવાથી હાર્ટની બીમારીનું જોખમ વધે છે. તો બ્રેડનું વધુ સેવન કરવાથી શરીરમાં નમકની માત્રા પણ વધી જાચ છે. જે દરેક રીતે હાનિકારક છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget