શોધખોળ કરો

કાતિલ ઠંડીમાં વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, ડૉક્ટર પાસેથી જાણો કઈ રીતે કરશો બચાવ

છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકના કેસમાં ઝડપથી વધારો થયો છે. હૃદયને સ્વસ્થ રાખવું શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ  જરૂરી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકના કેસમાં ઝડપથી વધારો થયો છે. હૃદયને સ્વસ્થ રાખવું શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ  જરૂરી છે. જ્યારે હૃદયને લોહી અને ઓક્સિજનનો પુરવઠો મળતો બંધ થઈ જાય છે અથવા ઘટે છે, ત્યારે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. તેનું કારણ પણ ઠંડુ હવામાન અને વધતું પ્રદૂષણ છે. આ સિવાય શિયાળામાં એવા ઘણા કારણો છે જે હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. તબીબ પાસેથી જાણો ઠંડીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો ?

ઠંડીમાં રક્તવાહિનીઓ સંકોચાય છે

ડૉક્ટરના જણાવ્યા અનુસાર,  શિયાળામાં કેટલાક શારીરિક અને પર્યાવરણીય પરિબળોને કારણે હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. ઠંડીમાં રક્તવાહિનીઓ સંકોચાય છે, જેના કારણે બ્લડ પ્રેશર વધે છે અને તણાવ વધે છે. આ સિવાય શિયાળામાં ફ્લૂ જેવા શ્વસન સંક્રમણમાં પણ વધારો થાય છે, જેના કારણે રક્તવાહિનીઓમાં સોજો આવી શકે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. આ સિવાય જીવનશૈલીમાં બદલાવ પણ હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે

શિયાળામાં લોકો ઓછી શારીરિક પ્રવૃત્તિ કરે છે. પ્રદૂષણ અને ઠંડીના કારણે પ્રવાસ ઓછો થાય છે. શિયાળામાં લોકો વધુ કેલરીવાળો ખોરાક અને વધુ તળેલા ખોરાક ખાવા લાગે છે. આ સિવાય સૂર્યપ્રકાશની અછતને કારણે શરીરમાં વિટામિન ડીની કમી થવા લાગે છે. આ તમામ પરિબળો એકસાથે શરીર અને હૃદયના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આ તમામ પરિબળો એકસાથે શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આ સિઝન ખાસ કરીને એવા લોકો માટે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે જેઓ પહેલાથી જ કોઈ બીમારી અથવા હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડિત છે.

જો તમે હૃદય રોગથી બચવા માંગતા હોવ તો દરરોજ 30 થી 45 મિનિટ સુધી થોડી કસરત કરો. જો તમે પ્રદૂષણને કારણે બહાર જઈ શકતા નથી, તો ઘરે અથવા જીમમાં વર્કઆઉટ કરો. પુરી, પરાઠા અથવા જંક ફૂડ જેવી તેલયુક્ત વસ્તુઓ ખાવાનું ટાળો. મોસમી ફળો અને શાકભાજી ખાઓ. ખૂબ જ ઠંડા વાતાવરણમાં બહાર જવાનું ટાળો. નિયમિતપણે બ્લડ પ્રેશર તપાસતા રહો. જો તમે બીપી, શુગર કે અન્ય કોઈ રોગના દર્દી છો તો તેની દવાઓ રોજ લેવી જોઈએ. 

હાઈ બીપી, ધૂમ્રપાન અને હાઈ કોલેસ્ટ્રોલની સાથે-સાથે લાઈફસ્ટાઈલ સાથે સબંધિત અનેક એવા કારણ છે જેના કારણે હાર્ટ એટેક આવે છે. જેમ કે, ધૂમ્રપાન કરવાથી હાર્ટની આર્ટરી અને નસોને ભારે નુકશાન થાય છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયની ધમનીઓમાં ઘણી સમસ્યાઓ થાય છે. આ બધા સિવાય પણ એવા ઘણા કારણો છે જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.  

આ ફૂડ્સ તમારા લીવરને રાખે છે હેલ્ધી , ડાયેટમાં આજે જ કરો સામેલ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

શિયાળામાં અઠવાડિયે કેટલી વાર વાળ ધોવા જોઈએ? આ ભૂલોથી વધી શકે છે હેરફોલ
શિયાળામાં અઠવાડિયે કેટલી વાર વાળ ધોવા જોઈએ? આ ભૂલોથી વધી શકે છે હેરફોલ
World Vegan Day: વીગન ડાયેટ શું છે અને તેમાં શું ખાવામાં આવે છે? જાણો ફાયદા
World Vegan Day: વીગન ડાયેટ શું છે અને તેમાં શું ખાવામાં આવે છે? જાણો ફાયદા
સાવધાન! સ્વસ્થ અને ફિટ લોકોને પણ થઈ શકે છે ગંભીર ડેન્ગ્યુ, જાણો લક્ષણો અને બચાવ
સાવધાન! સ્વસ્થ અને ફિટ લોકોને પણ થઈ શકે છે ગંભીર ડેન્ગ્યુ, જાણો લક્ષણો અને બચાવ
Brain Stroke: ઊંઘમાં જ કેવી રીતે આવી જાય છે સ્ટ્રોક, આ લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ
Brain Stroke: ઊંઘમાં જ કેવી રીતે આવી જાય છે સ્ટ્રોક, આ લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
Embed widget