શોધખોળ કરો

Health: આ ફળોને હેલ્ધી સમજી બાળકોને આપવાની ન કરશો ભૂલ, જાણો નુકસાન

12 મહિનાની ઉંમર પહેલા બાળકોને ક્યારેય ખાટા ફળો ન ખવડાવવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર, આ ફળો એસિડિક હોય છે. જેના કારણે બાળકની ત્વચા પર ફોલ્લીઓ થઇ શકે છે.

Health:ફળ ખાવાથી તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. તે દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. બાળકોને નાની ઉંમરથી જ ફળો જેવી આરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાની ટેવ પાડવી જોઈએ. જો કે કેટલાક ફળો બાળકોના સ્વાસ્થ્ય માટે સારા ગણાતા નથી. આમાં ગ્રેપફ્રૂટનો પણ સમાવેશ થાય છે. ગ્રેપફ્રૂટને આરોગ્યપ્રદ ફળ માનવામાં આવે છે. જો કે બાળકોને આ ફળો ખવડાવતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અન્યથા તેઓને નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ બાળકોને ગ્રેપફ્રૂટ ક્યારે ખવડાવવું જોઈએ અને ક્યારે નહીં...

 બાળકોને ગ્રેપફ્રૂટ ખવડાવવું જોઈએ કે નહીં?

12 મહિનાની ઉંમર પહેલા બાળકોને ક્યારેય ખાટા ફળો ન ખવડાવવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર, આ ફળો એસિડિક હોય છે. જેના કારણે બાળકની ત્વચા પર ફોલ્લીઓ દેખાઈ શકે છે. જો કે, બાળરોગ નિષ્ણાતની સલાહ પર, 6 મહિના પછી બાળકોને ગ્રેપફ્રૂટ ખવડાવી શકાય છે.

 કયા બાળકોને ગ્રેપફ્રૂટ ન ખવડાવવા જોઈએ?

અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ અનુસાર, જો બાળક કેલ્શિયમ એન્ટિગોનિસ્ટ, સિસાપ્રાઈડ અને સાયક્લોસ્પોરીન જેવી દવાઓ લેતું હોય તો તેને ગ્રેપફ્રૂટ ન આપવી જોઈએ. કારણ કે ગ્રેપફ્રૂટ ખાવાથી દવાની અસર અને જૈવઉપલબ્ધતાને અસર થઈ શકે છે. જો તમારું બાળક કોઈ દવા લેતું હોય, તો બાળકોને ગ્રેપફ્રૂટ અથવા તેનાથી બનેલી કોઈપણ વસ્તુ ખવડાવતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.

 ગ્રેપફ્રૂટ કેટલું ફાયદાકારક છે?

ગ્રેપફ્રૂટના પલ્પમાં વિટામીન A અને Cની સાથે પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં લાઇકોપેનિયા અને નારીંગિન જેવા ઘણા ફાયટોકેમિકલ્સ જોવા મળે છે. તેથી, બાળકોનો આહાર સંતુલિત બનાવવા માટે, તેમને ગ્રેપફ્રૂટ આપી શકાય છે. ગ્રેપફ્રૂટમાં વધુ માત્રામાં પાણી અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ નાના બાળકોને ડિહાઇડ્રેશનથી બચાવે છે. પાણી અને ડાયેટરી ફાઈબરના કારણે આ ફળ બાળકોના આંતરડાને સક્રિય રાખવામાં અને પાચનક્રિયામાં મદદરૂપ છે. આ ઉપરાંત, તેમાં જોવા મળતા ફિનોલ અને ફ્લેવોન જેવા સંયોજનો આંતરડાના માઇક્રોબાયોટાને પ્રોત્સાહન આપવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.

 શું આપણે બાળકોને ફળોનો રસ આપી શકીએ?

અમેરિકન એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સ અનુસાર, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફળોનો રસ પીવો એ યોગ્ય નથી. તેમને માત્ર ગ્રેપફ્રૂટ જ નહીં, કોઈપણ ફળનો જ્યૂસ ન આપવો જોઈએ. ફળોને જ્યુસ કરતાં વધુ સારા માનવામાં આવે છેપરંતુ જ્યુસમાં  ખાંડનું પ્રમાણ વધુ હોવાથી દાંતમાં કેવિટી થવાનું જોખમ રહે છે. જેના કારણે ડાયેરિયાની સમસ્યા પણ થઈ શકે છે. તેથી, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને  ફળોનો રસ ન આપવો જોઇએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget