શોધખોળ કરો

Sugar Controlling Tips: બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ

અહીં આવા ઘણા ઘરેલું ઉપચાર છે, જેનો ઉપયોગ તમે તમારી અનુકૂળતા અનુસાર કરી શકો છો અને બ્લડ સુગરને નિયંત્રિત કરી શકો છો.

Tips to control diabetes:અહીં આવા ઘણા ઘરેલું ઉપચાર છે, જેનો ઉપયોગ તમે તમારી અનુકૂળતા અનુસાર કરી શકો છો અને બ્લડ સુગરને નિયંત્રિત કરી શકો છો.

સુગર એટલે કે ડાયાબિટીસ એ હવે સામાન્ય સમસ્યા બની ગઈ છે. વિશ્વમાં જે રોગોમાં સૌથી વધુ દર્દીઓ જોવા મળશે તેમાં શુગરનું નામ ટોચ પર  છે. જો કે આ રોગને આટલો ભયાનક બનાવવામાં આપણો હાથ છે. આપણે આપણું જીવન અને નિત્યક્રમ એવું બનાવી લીધું છે કે જાણે આપણે ડાયાબિટીસને હાથ લંબાવીને આવકારીએ છીએ.

સીટીંગ જોબ, ટાર્ગેટ પ્રેશર, વર્ક સ્ટ્રેસ વગેરેને કારણે આપણે હંમેશા માનસિક તણાવમાં રહીએ છીએ. સાથોસાથ કલાકોના બેસીને અને બિનઆરોગ્યપ્રદ આહાર લઇને લોકો મધુપ્રમહેને આમંત્રણ કરે છે. , એક વખત ડાયાબિટીસ થઇ જાય બાદ  અમુક આયુર્વેદિક દવાઓ સિવાય, અત્યારે એવી કોઈ પદ્ધતિ સંપૂર્ણપણે ભરોસાપાત્ર નથી, જેને અનુસરીને  આ બીમારીને સંપૂર્ણપણે  મટાડી શકાય. જો કે લાઇફસ્ટાઇલ અને ઇટિંગ હેબિટમાં સુધારો કરીને તેને નિયંત્રિત કરી શકાય છે. 

કયા ઘરગથ્થુ ઉપચારથી શુગર કંટ્રોલ થાય છે?

  • જાંબુના પાન
  • મેથી
  • બેલપત્ર
  • કારેલા
  • ત્રિફળા
  • હળદર પાવડર
  • શિલાજીત
  • લીમડાના પાન

ડાયાબિટીસથી બચવાના ઘરેલુ ઉપાયો શું છે

  • સવારે ખાલી પેટે જામુનના પાનની ચા પીવાથી સુગરને નિયંત્રિત કરી શકાય છે.
  • તમારે દરરોજ બિલ્વના પાનનો 20 મિલી રસ પીવો જોઇએ. . બેલના પાનને પીસીને ગાળી લો અને પછી આ રસને ચપટી મીઠું અને મરીના પાવડર સાથે પીવો.
  • દિવસમાં એકવાર મેથીની ચા પીવો અથવા મેથી પાવડરનો ઉપયોગ કરો. મેથીના દાણાને પીસીને તૈયાર કરેલું પાવડર દરરોજ સવારે પાણી સાથે લો. પરંતુ એક સમયે 6 મહિનાથી વધુ સમય સુધી તેનું સેવન ન કરવું જોઈએ.
  • દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાનને ચાવવાથી પણ બ્લડ સુગર નિયંત્રિત રહે છે. સુગરને કંટ્રોલ કરવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે આ એક વર્ષો જૂનો ઉપાય છે.
  • શિલાજીતનો ઉપયોગ ન માત્ર જાતીય શક્તિ વધારવા માટે થાય છે, પરંતુ તમે તેનો ઉપયોગ સુગરને નિયંત્રિત કરવા માટે પણ કરી શકો છો. શિલાજીતનો ઉપયોગ ચૂર્ણ અથવા કેપ્સ્યુલ, ટેબ્લેટ સ્વરૂપમાં કરી શકાય છે.
  • હળદર પાવડરનું દૂધ સાથે નિયમિત સેવન કરવાથી ન માત્ર તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, પરંતુ તે તમને ડાયાબિટીસની ખરાબ અસરોથી પણ બચાવે છે.
  • અડધી ચમચી ત્રિફળાનું ચૂર્ણ દિવસમાં બે વખત ગરમ પાણી સાથે લેવું. સવારે નાસ્તા પછી અને રાત્રે જમ્યા પછી તેનું સેવન કરી શકાય છે.
  • તમે કારેલાનો રસ પીવાથી તમારી વધેલા સુગર લેવલને ઘટાડી શકો છો. તે તમારા જીવનને સ્વસ્થ અને સુખી બનાવવામાં મદદ કરે છે.

શુગરને કંટ્રોલ કરવા માટે અહીં જણાવેલા તમામ ઉપાયો, તે બધા ખૂબ જ અસરકારક છે. પરંતુ તમારે હંમેશા અનુભવી આયુર્વેદિક ડૉક્ટરની દેખરેખ હેઠળ તેનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે દરેક વ્યક્તિના શરીરને અલગ-અલગ માત્રામાં દવાની જરૂર પડે છે. યોગ્ય માત્રામાં ન લેવાથી અને યોગ્ય રીતે દવા ન લેવાથી નુકસાન થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
Embed widget