શોધખોળ કરો

weight loss: પોર્શન કંટ્રોલને ધ્યાનમાં રાખીને આ રીતે ઘટાડો ફટાફટ વજન

What Is Portion Control: પોર્શન કંટ્રોલ એટલે કે તમે શું ખાઈ રહ્યા છો અને કેટલું ખાઇ રહયાં છો તેની ખાસ કાળજી લેવી.

What Is Portion Control: પોર્શન કંટ્રોલ એટલે કે તમે શું ખાઈ રહ્યા છો અને કેટલું ખાઇ રહયાં છો તેની ખાસ કાળજી લેવી.

આજે વજન વધવું એ મોટાભાગના લોકો માટે મોટી સમસ્યા બની ગઈ છે. લોકો પોતાની જાતને અરીસામાં જોઈને રોજેરોજ સભાન થવા લાગ્યા છે. જો કે વજન ઘટાડવાની ઘણી હેલ્ધી ટેકનિક છે, પરંતુ કેટલાક લોકો વજન ઘટાડવા માટે ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરતા જોવા મળે છે, જેમ કે ભોજન છોડવું, જરૂરીયાત કરતા ઓછું ભોજન લેવું અને હળવો નાસ્તો કરવો વગેરે. જો તમે પણ વજન ઘટાડવા માટે આ પદ્ધતિઓ અપનાવો છો, તો આજથી જ આ કરવાનું બંધ કરો અને 'પોર્શન કંટ્રોલ' પર ધ્યાન આપવાનું શરૂ કરો. હવે તમે વિચારતા હશો કે આ પોર્શન કંટ્રોલ શું છે. આવો જાણીએ તેના વિશે...

વાસ્તવમાં, પોર્શન કંટ્રોલનો અર્થ એ છે કે તમે શું ખાઓ છો કેટલી માત્રામાં ખાઓ છો. પોર્શન કન્ટ્રોલમા  કેલરીની માત્રા ઓછી હોવી જોઈએ અને આવશ્યક પોષક તત્વોની માત્રા વધારે હોવી જોઈએ. જ્યારે તમે ઓછી કેલરી લો છો, ત્યારે તમારું શરીર ઊર્જા માટે વધારાની ચરબીનો ઉપયોગ કરશે, જે વજન ઘટાડવામાં મદદ કરશે. પોર્શન કંટ્રોલનો અર્થ એ નથી કે તમે ઓછું ખોરાક લો અથવા એક સમયનું ભોજન છોડી દો, પરંતુ એનો અર્થ એ છે કે તમે એટલું બધું ખાઓ કે પેટ ભરાઈ ન જાય અને જરૂરી પોષક તત્વોનો પુરવઠો પણ તમારા શરીરમાં જાય.

પોર્શન કંટ્રોલની મદદથી તમે તમારું વજન સ્વસ્થ રીતે ઘટાડી શકશો. તમારા આહારમાં અત્યંત જરૂરી પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો અને કેલરીની માત્રા ઓછી રાખો. ખોરાકમાં  લીલા શાકભાજીનો સમાવેશ કરો. સમય પ્રમાણે ભોજન લેવું. તમને ખૂબ ભૂખ ન લાગે ત્યાં સુધી રાહ ન જુઓ. ભૂખ કરતાં ઓછો ખોરાક લો. જો તમે પેટ ભરીને ખાશો તો વજન વધવાનું જોખમ આપોઆપ ઊભું થઈ જશે.

ભારે રાત્રિભોજન ટાળો

આ સિવાય સાંજ પછી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાનું ટાળો અને રાત્રિભોજન શક્ય તેટલું હળવું રાખો. વધુ ભારે રાત્રિભોજન તમારા શરીરને બગાડે છે અને તેના કારણે ઘણી બીમારીઓનું જોખમ પણ વધી શકે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો પોર્શન કંટ્રોલનું ધ્યાન રાખો અને હંમેશા બહારની બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાનું ટાળો, જેમાં ખાંડ, મીઠું વધુ હોય છે. ખાસ કરીને નમક, ખાંડ અને મેંદાનું સેવન ટાળો ખાંડને બદલે મધનો ઉપયોગ હેલ્ધી છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
Embed widget