શોધખોળ કરો

મોશન સિકનેસ: શું આપને પણ ટ્રાવેલિંગ દરમિયાન સમસ્યા થાય છે, આ 5 ટિપ્સને ફોલો કરવાથી મળશે છૂટકારો

મોશન સિકનેસની સમસ્યા એકદમ સામાન્ય છે. ટ્રાવેલિંગ દરમિયાન જો આપના ગભરામણ સહિતની આ સમસ્યા થતી હોય તો આપ ટ્રાવેલની મજા નહીં લઇ શકો, આ સમસ્યાને કેટલીક ઉપાયથી દૂર કરી શકાય છે

Health tips: મોશન સિકનેસની સમસ્યા એકદમ સામાન્ય છે. તમારી ઓળખાણમાં એવા ઘણા લોકો હશે જેમને મુસાફરી દરમિયાન ઉલ્ટી અને ઉબકા ગભરામણ જેવી સમસ્યા ટ્રાવેલ દરમિયાન થાય છે.  જો કે મોશન સિકનેસ થવી એ કોઈ મોટી વાત નથી, પરંતુ આ સમસ્યાથી આપ સફરનો આનંદ ઉઠાવી શકતા નથી અને પ્રવાસ આપના માટે સજા બની જાય છે.

મોશન સિકનેસ એ કોઈ રોગ નથી. કેટલાક લોકોને મુસાફરી દરમિયાન આ સમસ્યા થાય છે, કારણ કે આવા સમયે તેમના મગજને નાક, કાન, ત્વચા અને આંખોમાંથી અલગ-અલગ સિગ્નલ મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સિગ્નલ મળતાની સાથે જ તેમની નર્વસ સિસ્ટમ ગૂંચવાઈ જાય છે. આ કારણે મગજ તરત જ પરિસ્થિતિને સમજી શકતું નથી, જેના કારણે મોશન સિકનેસના લક્ષણો આવવા લાગે છે.

ઉલ્ટી અને ગભરાટ સિવાય આ લક્ષણો જોવા મળે છે. જેમ કે

  • નિસ્તેજ ત્વચા થઇ જવી
  • પરસેવો થવો
  • ચક્કર આવવા
  • મોંમાં વધુ પડતી લાળ થવી
  • હાંફ ચઢવો
  • માથાનો દુખાવો થવો
  • ખૂબ ઊંઘ આવવી
  • વધુ થાકી જવું
  • ખાલી પેટે મુસાફરી ન કરો

આ ઉપાયથી મળશે રાહત

  •  મુસાફરી પહેલા કંઈ ન ખાવાથી ઉલ્ટી થઈ શકે છે. ચક્કર પણ આવી શકે છે. જો આ સમસ્યા સતાવતી હોય તો ખાલી પેટે પ્રવાસ કરવાની ભૂલ ન કરો. થોડું લાઇટ ફૂડ લઇને જ  ટ્રાવેલ કરો.
  • પાછળની સીટને અવોઇડ કરો
  • જો આપ બ સ જેવા વાહનોમાં ટ્રાવેલ કરતા હો તો  પાછળની સીટ પર બેસવાથી સ્પીડનો વધુ  અનુભવ કરસો જે મોશન સિકનેસનું કારણ બને છે.
  • મુસાફરી દરમિયાન ભીડથી બચો
  •  ભીડવાળા વાહનમાં મુસાફરી કરવાથી પણ આ સમસ્યા વધી શકે છે આપ વધુ ભીડ હોય તેવા વાહનમાં ટ્રાવેલ કરવાનું ટાળો
  • મુસાફરી દરમિયાન પુસ્તકો ન વાંચો
  •  મુસાફરી દરમિયાન કંઈપણ વાંચવાથી પણ મોશન સિકનેસ વધી જાય છે. મનને શાંત રાખવા માટે આંખોને પણ આરામ આપો. ટ્રાવેલમાં રીડિંગ ટાળો

લવિંગ, લીંબુ, તુલસી તમારી સાથે રાખોઃ

 ઉલ્ટી અને ગભરાટથી બચવા માટે તમે શેકેલા લવિંગ ખાઈ શકો છો. મુસાફરી દરમિયાન તુલસીના પાન ચાવવા એ પણ સારો ઉપાય છે. લીંબુ-ફૂદીનાનું પાણી એક બોટલમાં તમારી સાથે રાખો અને જ્યારે તમે બીમાર હોવ ત્યારે પાકેલા લીંબુની છાલને સૂંઘી શકો છો. લીંબુની એક ચીર મરી પાવડર અને નમક ભભરાવીને મોંમાં રાખવાથી પણ આ સમસ્યાથી બચી શકાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget