શોધખોળ કરો

HEALTH: જો ધુમ્રપાન છોડી દેવામાં આવે તો શરીરમાં જોવા મળે છે આ ફેરફાર

HEALTH: ધૂમ્રપાન અથવા સ્મોકિંગ એક એવી આદત છે કે તે તમારા સ્વાસ્થ્યને બગાડે છે. જેના કારણે કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો પણ વધી જાય છે.

HEALTH: ધૂમ્રપાન અથવા સ્મોકિંગ એક એવી આદત છે કે તે તમારા સ્વાસ્થ્યને બગાડે છે. જેના કારણે કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો પણ વધી જાય છે. આ સમસ્યાને ઉકેલવા અને માનવ શરીર માટે ધૂમ્રપાન કેટલું ખરાબ છે તે અંગે જાગૃતિ ફેલાવવા માટે WHO એ વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. સંયુક્ત રાષ્ટ્રની વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ તમાકુનું વ્યસન છોડવા માંગતા લોકો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં અનેક પ્રકારની પહેલની વાત કરવામાં આવી છે. 

ધૂમ્રપાન છોડ્યા પછી, શરીરમાં આવા કેટલાક ફેરફારો જોવા મળે છે:

સિગારેટ છોડ્યા પછી 4 થી 5 કલાકમાં શ્વાસમાં સારી સુગંધ આવવા લાગે છે. થોડુ ચીડિયાપણું અને બેચેની રહી શકે છે. પરંતુ આપણે આ પરિસ્થિતિને નિયંત્રિત કરી શકીએ છીએ.

હાર્ટ એટેકનું જોખમ ઓછું થવા લાગે છે. લોહીમાં કાર્બન મોનોક્સાઇડ ઘટે છે અને ઓક્સિજનનું સ્તર ઘણી હદ સુધી સુધરે છે.

7 દિવસની અંદર શરીરમાં વિટામિન સી અને અન્ય એન્ટીઓક્સીડેન્ટનું સ્તર વધી જાય છે. જે શરીરમાં ફ્રી રેડિકલને સાફ કરે છે અને હીલિંગમાં મદદ કરે છે. અને ગંધ અને સ્વાદની ક્ષમતા સુધરે છે.

2 અઠવાડિયાની અંદર, કસરત કરવાની ક્ષમતા સુધરે છે અને રક્ત પરિભ્રમણ અને ઓક્સિજનનું સ્તર સુધરે છે.

1 મહિના પછી, નિકોટીનની અસર ધીમે ધીમે ઓછી થશે અને તમે ઉર્જાવાન અનુભવશો. 

3 મહિનાની અંદર, કસરત કરવાની ક્ષમતા સુધરે છે અને ફેફસાં ટાર, લાળ અને ધૂળને બહાર કાઢીને કુદરતી રીતે સાજા થવા લાગે છે.

6 મહિનામાં કફ મટી જાય છે.

હૃદયરોગનું જોખમ 1 વર્ષમાં અડધું થઈ જાય છે. 10 વર્ષમાં કેન્સરનું જોખમ અડધુ થઈ જશે અને ફેફસાના તમામ અસામાન્ય કોષો સામાન્ય થઈ જશે.

WHO દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા

WHO એ ધૂમ્રપાન અને સિગારેટનું વ્યસન છોડવામાં મદદ કરવા માટે ફાર્માકોથેરાપી અને વર્તણૂકલક્ષી હસ્તક્ષેપનું સંયોજન સૂચવ્યું છે.  ધૂમ્રપાન છોડવા માટે જે ટ્રીટમેન્ટ આપવામાં આવશે અને તેનો ખર્ચ પણ ઓછા રૂપિયામાં લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. જેથી ગરીબ અને વિકાસશીલ દેશોના લોકો સુધી યોગ્ય સેવા પહોંચી શકે.સારવાર દરમિયાન વેરેનિકલાઇન, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી (NRT), બ્યુપ્રોપિયન અને સાઇટિસિન જેવી દવાઓનો ઉપયોગ કરવામાં આવશે.

WHO એ આરોગ્ય સંભાળ સેટિંગ્સમાં આરોગ્ય કર્મચારીઓની ભલામણો કરી છે. જેથી જ્યારે પણ કોઈ દર્દી આવે ત્યારે આરોગ્ય કર્મચારીઓ 30 સેકન્ડથી ત્રણ મિનિટ સુધી ત્યાં રહે અને તેમની સાથે વાત કરે. આ સિવાય WHOએ કહ્યું કે ટેક્સ્ટ મેસેજિંગ, સ્માર્ટફોન એપ્સ અને ઈન્ટરનેટ પ્રોગ્રામ જેવી ડિજિટલ વસ્તુઓનો ઉપયોગ કરીને આ મિશનને આગળ લઈ જવાના પ્રયાસો કરવામાં આવશે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો...

Health Tips: શું માઉથવોશ કરનારાઓને કેન્સરનું જોખમ વધારે છે? યુકેના ડોકટરોએ આપી ડરામણી ચેતાવણી

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

સાવધાન: જયપુરમાં નૂડલ્સ ખાધા બાદ એક બાળકીનું મૃત્યુ, મોટી બહેનની પણ તબિયત લથડી
સાવધાન: જયપુરમાં નૂડલ્સ ખાધા બાદ એક બાળકીનું મૃત્યુ, મોટી બહેનની પણ તબિયત લથડી
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
Morning Heart Attack Risk: સવારના સમયે જ કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? જાણો અસલી કારણ
Morning Heart Attack Risk: સવારના સમયે જ કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? જાણો અસલી કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Embed widget