શોધખોળ કરો

ગરમીમાં જો આ લક્ષણો દેખાય તો સાવધાન હોઇ શકે છે હીટ સ્ટ્રોકના લક્ષણો, જાણો એક્સ્પર્ટે શું આપી સલાહ

જ્યારે આ ગરમ હવા તમારા શરીરના સંપર્કમાં આવે છે, ત્યારે તે શરીરનું તાપમાન વધારી દે છે અને તેના કારણે ઘણી સમસ્યાઓ થવા લાગે છે. લાંબા સમય સુધી તડકામાં કામ કરવું અને શરીરમાં પાણીની ઉણપ હીટસ્ટ્રોકના મુખ્ય કારણો છે

ઉનાળા દરમિયાન આપણા દેશના ઘણા શહેરોમાં તાપમાન એટલું વધી જાય છે કે, ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. આ દિવસોમાં બપોરના સમયે બહાર ખૂબ જ જોરદાર ગરમ પવન ફૂંકાય છે, આ ગરમ પવનોને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો લૂનો માર સહન કરી જાય છે  પરંતુ મોટાભાગના લોકો આ પવનોને સહન કરવામાં અસમર્થ હોય છે અને તેમના સંપર્કમાં આવતાની સાથે જ બીમાર પડી જાય છે.

લૂ લાગવાના કારણો

જ્યારે આ ગરમ હવા તમારા શરીરના સંપર્કમાં આવે છે, ત્યારે તે શરીરનું તાપમાન વધારી દે છે અને તેના કારણે ઘણી સમસ્યાઓ થવા લાગે છે. લાંબા સમય સુધી તડકામાં કામ કરવું અને શરીરમાં પાણીની ઉણપ હીટસ્ટ્રોકના મુખ્ય કારણો છે. બાળકો અને વૃદ્ધોને સનસ્ટ્રોક થવાની સંભાવના વધુ હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં, લોકોને વહેલા ખ્યાલ પણ નથી આવતો કે તેમને હીટ સ્ટ્રોક થયો છે. જોકે, હીટસ્ટ્રોકના લક્ષણો જોઈને તેનો ચોક્કસ અંદાજ લગાવી શકાય છે. તેથી જ દરેક વ્યક્તિએ હીટસ્ટ્રોકના લક્ષણો વિશે સંપૂર્ણ રીતે જાગૃત રહેવું જોઈએ.

લૂ લાગવાના લક્ષણો

તીવ્ર માથાનો દુખાવો, ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ હીટસ્ટ્રોકને કારણે થવા લાગે છે. શરૂઆતમાં આ લક્ષણોની તીવ્રતા ઘણી ઓછી હોય છે પરંતુ સમય જતાં તે વધે છે. હીટ સ્ટ્રોકના કારણે અચાનક ખૂબ તાવ આવે છે અને શરીરમાં ગરમી વધી જાય છે. શરીરમાં ગરમીનું પ્રમાણ વધવા છતાં હીટ સ્ટ્રોક વખતે શરીરમાંથી પરસેવો નથી નીકળતો.

હીટ સ્ટ્રોક દરમિયાન ઉલ્ટી અને શરીરમાં તીવ્ર દુખાવો સામાન્ય છે. ઉલ્ટીને કારણે શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સંતુલન ખોરવાઈ જાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા અથવા શારીરિક રીતે નબળા લોકો પણ હીટ સ્ટ્રોકને કારણે બેભાન થઈ જાય છે.

હિટસ્ટ્રોકના ઘરેલુ ઉપાય

  • ઘર પર કેરીના પન્ના બનાવીને પીવો,લૂ બચવો આ ખૂબ જ અસરકાર ઉપાય છે,
  • ફુદીના અને કોથમીર બંને તાસીરે ઠંડા છે, બંનનું જ્યુસ બનાવીને પણ પી શકાય છે
  • દર્દીના પગના તળિયા પર દુધી ઘસવાથી પણ દર્દીના હિટ સ્ટ્રોકથી રાહત મળે છે
  • ખડી સાકર અને વરિયાળીમાં પાણી મિક્સ કરીને પીવાથી પણ હિટ સ્ટ્રોકથી રાહત મળે છે.
  • લૂ લાગી ગયા બાદ શરીરનું ટેમ્પરચર ઓછું કરવું જરૂરી છે નહિતો તો દર્દીનું મોત પણ થઇ શકે છ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget