શોધખોળ કરો

શું આપ પણ છો મોમોજનાં શોખિન, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી

મોમોઝ ખૂબ જ મસાલેદાર ચટણી સાથે ખાવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેની અસર તરત જ નથી દેખાતી પરંતુ લાંબાગાળે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. જે પાઇલ્સનું જોખમ વધારે છે.

મોમોઝ ખૂબ જ મસાલેદાર ચટણી સાથે ખાવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેની અસર તરત જ નથી દેખાતી પરંતુ લાંબાગાળે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

આજે ફાસ્ટ ફૂડનો ક્રેઝ લોકોમાં વધી રહ્યો છે. મોટાભાગની વ્યક્તિને ફાસ્ટ ફૂડની લત હોય છે. જેમાં મોમોઝ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હાલ માર્કેટમાં મોમોજની ડિમાન્ડ  વધી રહી છે. મોમોઝ ભારતના ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે મોમોજનું સેવન આપના  માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મોમોજ ખૂબ જ ઓછી કિંમતે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ સિવાય તમે તમારા ઘરે પણ સરળતાથી મોમો બનાવી શકો છો. આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના મોમો મળે છે જેમ કે વેજ મોમોજ, પનીર મોમો, સોયાબીન મોમોજ, નોન-વેજ મોમોજ, તેને તમે તેલમાં બાફી કે તળીને પણ ખાઈ શકો છો.

થઇ શકે નુકસાન
મોમોજ  ખૂબ જ મજેદાર ચટણી સાથે લઇ શકાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. તેનો ઉપયોગ લાંબા સમયે નુકસાનકારક સાબિત થાય છે અને બીમારીનું કારણ બની શકે છે.

લાલ મરચું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે. જો કે લાલ મરચું ત્યારે જ ફાયદાકારક છે. જ્યારે તેમાં કંઇ મિક્સ ન કર્યું હોય,. બજારમાં આવતું લાલ મરચું ખૂબ જ ખરાબ ગુણવત્તાવાળું હોય છે. જેનાથી પાઇલ્સનું જોખમ ઉંભુ થાય છે.ઉપરાંત મોમોજમાં મોનો-સોડિયમ ગ્લૂટામેટ મિકસ કરવામાં આવે છે. જે સફેદ ક્રિસ્ટલ પાવડરની જેવો હોય છે. જે મેદસ્વીતા વધારે છે અને નર્વસનેસ સિસ્ટમને પણ ડિસ્ટર્બ કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ

Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

Embed widget