શોધખોળ કરો

Food Side Effects: સાવધાન આ ફૂડનું સેવન કરશો તો ઉંમરથી વધુ વૃદ્ધ દેખાશો, 30ના 40ના દેખાશે

મોનાશ યુનિવર્સિટીના પોષણ, આહારશાસ્ત્ર અને ખોરાક વિભાગના ડો. બાર્બરા કાર્ડોસોએ જણાવ્યું હતું કે, આ અભ્યાસ દર્શાવે છે કે, આપણે શક્ય તેટલો સ્વસ્થ આહાર લેવો જોઈએ.આ અભ્યાસમાં અમેરિકામાં 20 થી 79 વર્ષની વયના 16,000 થી વધુ લોકોના આહાર અને આરોગ્યનો સર્વે કરવામાં આવ્યો હતો.

Food Side Effects: મોનાશ યુનિવર્સિટીના સંશોધકોએ તેમના નવા સંશોધનમાં શોધી કાઢ્યું છે કે, વધુ પડતું જંક ખાવાથી તમારી ઉંમર ઝડપથી વધી શકે છે. તેમાં તમે 30 વર્ષની ઉંમરે 40 દેખાઈ શકો છો. તેથી  મહત્વનું છે કે,  હેલ્થી ફૂડનું સેવન કરવું  સંશોધકોએ 16,000 થી વધુ લોકોના આહાર અને આરોગ્યનો સર્વે કર્યો હતો.

સ્વસ્થ રહેવા માટે એ જરૂરી છે કે, તમે તમારા આહારમાં સ્વસ્થ વસ્તુઓનો સમાવેશ કરો. આ તમારી ફિટનેસ જાળવી રાખશે તળેલા ખોરાક ખાવાથી તમે ઘણા રોગોનો શિકાર બની શકો છો. તાજેતરમાં, નવા અભ્યાસો દર્શાવે છે કે, જંકફૂડ  ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે વધુ પડતું જંક ફૂડ ખાવાથી જાંઘની ચરબી વધે છે. યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડાના અભ્યાસમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડને આંતરડાના કેન્સરના વધતા જોખમ સાથે જોડવામાં આવ્યું છે. જો કે હવે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે.

મોનાશ યુનિવર્સિટીના પોષણ, આહારશાસ્ત્ર અને ખોરાક વિભાગના ડો. બાર્બરા કાર્ડોસોએ જણાવ્યું હતું કે, આ અભ્યાસ દર્શાવે છે કે, આપણે શક્ય તેટલો સ્વસ્થ આહાર લેવો જોઈએ.આ અભ્યાસમાં અમેરિકામાં 20 થી 79 વર્ષની વયના 16,000 થી વધુ લોકોના આહાર અને આરોગ્યનો સર્વે કરવામાં આવ્યો હતો. નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વે (NHANES) ના ભાગ રૂપે 2003 અને 2010 વચ્ચે ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.

આ રીતે વધે છે  ઉંમર

સંશોધકોએ સહભાગીઓ દ્રારા ખાવામાં આવતા જંકફૂડનું આંકલન નોવા વર્ગીકરણ પ્રણાલીથી કરવામાં આવ્યું હતું.  જ્યારે આહારની ગુણવત્તાનું મૂલ્યાંકન અમેરિકન હાર્ટ એસોસિએશનના 2020 માર્ગદર્શિકા અને સ્વસ્થ આહાર સૂચકાંક 2015 દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોમાંથી મેળવવામાં આવતી ઊર્જામાં દર 10% વધારો જોવા મળ્યો હતો. સહભાગીઓ 0.21 વર્ષ મોટા હોવાનું જાણવા મળ્યું હતું.

સ્વસ્થ આહાર અપનાવવાની સલાહ

જે લોકો સૌથી વધુ જંક ફૂડ ખાય છે (68-100% ઉર્જા) તેઓ ઓછામાં ઓછા પ્રોસેસ્ડ ફૂડ (39% કે તેથી ઓછા) ખાનારા કરતા 0.86 વર્ષ મોટા હતા. જોકે, હેલ્ધી ડાયટ અપનાવ્યા બાદ આ અસર થોડી ઓછી જોવા મળી હતી. આ અભ્યાસ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો દ્વારા ઉદ્ભવતા જોખમોની લાંબી સૂચિમાં વધુ એક જોખમ ઉમેરે છે. આનાથી અનેક રોગોનો ખતરો વધી જાય છે. વૃદ્ધત્વ પ્રક્રિયાને પણ વેગ આપે છે. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક ઓછો ખાવાથી વૃદ્ધત્વ ધીમું થઈ શકે છે.

જંક ફૂડ ખાવાના અન્ય ગેરફાયદા

જો તમે વધુ પડતું જંક ફૂડ ખાઓ છો તો લોહીમાં શુગર લેવલ વધી જાય છે. આનાથી ડાયાબિટીસની સાથે-સાથે હ્રદયરોગનો ખતરો વધી જાય છે. વજન પણ વધે છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે. તેનાથી સારા કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે. શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધી શકે છે.

જંક ફૂડમાં રહેલી કેલરી વજનમાં ઝડપથી વધારો કરે છે. સ્થૂળતા શ્વાસ સંબંધી સમસ્યાઓ અને અસ્થમાને વધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. જેની અસર તમને સીડી ચડતી વખતે, વર્કઆઉટ કરતી વખતે, વૉકિંગ કરતી વખતે દેખાશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.