શોધખોળ કરો

Health Tips: આ લીવરની બીમારીમાં ભૂલથી પણ ખાશો આ 5 ચીજ તો રોગ જીવલેણ થશે સાબિત

Health Tips:નિષ્ણાતો કમળાના દર્દીઓને તેમના આહારમાંથી તળેલી અને મસાલેદાર વાનગીઓને બાકાત રાખવાની સલાહ આપે છે, કારણ કે તે ખરાબ રીતે  લીવરને પણ અસર કરે છે. કમળામાંથી ઝડપી રિકવરી માટે માટે શક્ય તેટલો સાદો ખોરાક લો.

Health Tips:કમળાની બીમારીની સૌથી વધુ અસર લીવર પર થાય છે. આ બીમારીમાં  વ્યક્તિની ત્વચા અને  આંખો પીળી થઇ જાય છે.  કમળો તમારા શરીરમાં હાજર પ્રવાહીને પણ બદલી શકે છે, જેમ કે પેશાબનો રંગ પણ પીળો થઈ જાય છે, તેથી જો તમને કમળો થયો હોય તો આ બીમારીમાં ખાસ કરીને ડાયટમાં ફેરફાર કરવો જરૂરી બની જાય છે.

કમળો એ લોહીમાં બિલીરૂબિન વધવાથી થતો રોગ છે. જેના કારણે દર્દીની ત્વચા અને આંખો પીળી પડવા લાગે છે, સાથે જ શરીરમાં લોહીની ઉણપ પણ થાય છે. આ રોગમાં ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું પડે છે કારણ કે કોઈપણ પ્રકારની બેદરકારી સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. જ્યારે કમળો થાય છે ત્યારે ડોકટરો અમુક પ્રકારની વસ્તુઓ ખાવાની મનાઈ ફરમાવે છે કારણ કે તે લીવરને ખરાબ રીતે અસર કરી શકે છે. તો કમળાથી ઝડપથી રિકવરી માટે શું ન ખાવું જોઇએ જાણીએ.

તળેલા ફૂડ

નિષ્ણાતો કમળાના દર્દીઓને તેમના આહારમાંથી તળેલી અને મસાલેદાર વાનગીઓને બાકાત રાખવાની સલાહ આપે છે, કારણ કે તે ખરાબ રીતે  લીવરને પણ અસર કરે છે. કમળામાંથી ઝડપી રિકવરી માટે માટે શક્ય તેટલો સાદો ખોરાક લો.

 ચા અને કોફી

ચા અને કોફીમાં કેફીન હોય  છે, જેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ખાસ કરીને કમળાના દર્દીઓ માટે, તેથી તેને ટાળો.

 જંક ફૂડ્સ

અલબત્ત, કમળો થવા પર વ્યક્તિને ખાવાનું મન થતું નથી, કોઇ ટેસ્ટ નથી આવતો જેથી લોકો ચટાકેદાર અને સ્પાઇસી જંકફૂડ ખાવાનું પણ શરૂ કરી દે છે, પરંતુ આ  બિલકુલ યોગ્ય નથી. કમળાના કેસમાં  જંક ફૂડનું સેવન સંદતપ બંધ કરવામાં આવે છે. કારણ કે તેમાં કોઈપણ પ્રકારના પોષક તત્વો નથી હોતા, જેના કારણે તે માત્ર ચરબી વધારવાનું કામ કરે છે.  કમળાના દર્દીએ ચરબી વધારતી વસ્તુઓ ન ખાવી જોઈએ.

ખાંડ

રિફાઈન્ડ સુગરમાં ફ્રુક્ટોઝ કોર્ન સીરપ ખૂબ જ હોય છે, જે લીવરમાં ફેટ સ્ટોર કરવાનું કામ કરે છે, તેથી કમળામાં મીઠી વસ્તુઓ ઓછી ખાઓ, કારણ કે તે વધુ ખાવાથી લીવરને પચવામાં મુશ્કેલી પડે છે.

 કેળા

કમળાના દર્દીઓએ કેળા ન ખાવા જોઈએ. આ એટલા માટે છે કારણ કે કેળામાં ફાઇબર વધુ હોય છે, જે પાચવમાં બહુ ભારે છે. ઉપરાંત તે  તમારા શરીરમાં બિલીરૂબિનનું સ્તર વધારવાનું પણ કામ કરે છે, જે કમળાને વધુ બૂસ્ટ કરે છે. જેથી કેળાને પણ કમળામા સદંતર અવોઇડ કરવા જોઇએ. આ પ્રકારે ડાયટ ફોલો કરવામાં આવે અને સાદો તેલ મસાલા વિનાનો અને સરળતાથી પચી જતો ખોરાક લેવામાં આવે તો કમળાથી ઝડપથી રિકવરી આવે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અચાનક આદમુપર એરબેઝ કેમ પહોંચ્યાં PM મોદી, પાકિસ્તાનને એક સંદેશ આપવાનો હતો ઉદેશ?
અચાનક આદમુપર એરબેઝ કેમ પહોંચ્યાં PM મોદી, પાકિસ્તાનને એક સંદેશ આપવાનો હતો ઉદેશ?
જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, આતંકી સંગઠનનો કમાન્ડર ઠાર
જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, આતંકી સંગઠનનો કમાન્ડર ઠાર
CBSE Board 12th Result 2025: ​CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ
CBSE Board 12th Result 2025: ​CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ
Cut Jobs: હવે આ મોટી કંપનીએ કરી છટ્ટણીની જાહેરાત, 20 હજાર કર્મચારીઓને છૂટા કરશે
Cut Jobs: હવે આ મોટી કંપનીએ કરી છટ્ટણીની જાહેરાત, 20 હજાર કર્મચારીઓને છૂટા કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Samuh Lagna Controversy: સમૂહ લગ્નમાં નકલી દાગીના મામલે સોરાણીનો ખુલાસોShare Market News : મંગળવારે શેરબજારમાં અમંગળ, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકોAmreli Madrasa Demolition: અમરેલીમાં મદરેસા પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ શું છે કારણ?Air India, IndiGo flights cancel today : અનેક શહેરોમાં એર ઇન્ડિયા-ઇન્ડિગોની ફ્લાઇટ રદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અચાનક આદમુપર એરબેઝ કેમ પહોંચ્યાં PM મોદી, પાકિસ્તાનને એક સંદેશ આપવાનો હતો ઉદેશ?
અચાનક આદમુપર એરબેઝ કેમ પહોંચ્યાં PM મોદી, પાકિસ્તાનને એક સંદેશ આપવાનો હતો ઉદેશ?
જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, આતંકી સંગઠનનો કમાન્ડર ઠાર
જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, આતંકી સંગઠનનો કમાન્ડર ઠાર
CBSE Board 12th Result 2025: ​CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ
CBSE Board 12th Result 2025: ​CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ
Cut Jobs: હવે આ મોટી કંપનીએ કરી છટ્ટણીની જાહેરાત, 20 હજાર કર્મચારીઓને છૂટા કરશે
Cut Jobs: હવે આ મોટી કંપનીએ કરી છટ્ટણીની જાહેરાત, 20 હજાર કર્મચારીઓને છૂટા કરશે
CBSE 10th Result 2025: CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, કેવી રીતે જાણી શકશો?
CBSE 10th Result 2025: CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, કેવી રીતે જાણી શકશો?
અંબાલાલની મોટી આગાહી, મે મહિનામાં આ તારીખે આંધી વંટોળ સાથે ખાબકશે વરસાદ
અંબાલાલની મોટી આગાહી, મે મહિનામાં આ તારીખે આંધી વંટોળ સાથે ખાબકશે વરસાદ
રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી, 14 સામે નોંધી ફરિયાદ
રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી, 14 સામે નોંધી ફરિયાદ
ભારતની કાર્યવાહીમાં પાકિસ્તાનના 11 જવાનો માર્યા ગયા, 78 ઇજાગ્રસ્ત, શાહબાઝ સરકારની કબૂલાત
ભારતની કાર્યવાહીમાં પાકિસ્તાનના 11 જવાનો માર્યા ગયા, 78 ઇજાગ્રસ્ત, શાહબાઝ સરકારની કબૂલાત
Embed widget