શોધખોળ કરો

health risks: શું આપ નિયમિત હળદરવાળા દૂધનું કરો છો સેવન, તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ

રોગપ્રતિકારક શક્તિ વધારી હોય કે  ચેપને દૂર રાખવો હોય આ  માટે હળદરનું સેવન ફાયદાકારક છે. પરંતુ જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તમને સમસ્યા પણ થઈ શકે છે.

Health risks:હળદરના સેવનથી અનેક પ્રકારના ફાયદા થાય છે. ખાસ કરીને  ઇન્ફેકશનથી બચવા માટે અને રોગપ્રતિકાર શક્તિને બૂસ્ટ કરવા માટે હળદરવાળા દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે

જે વસ્તુની ઇફેક્ટ છે તેની સાઇડ ઇફેક્ટ પણ છે, અતિરેક હંમેશા નુકસાન નોતરે છે. હળદરનું પણ વધુ સેવન કેટલીક મુશ્કેલી સર્જી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારી હોય કે  ચેપને દૂર રાખવો હોય આ  માટે હળદરનું સેવન ફાયદાકારક છે. પરંતુ જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તમને સમસ્યા પણ થઈ શકે છે.

જો કે હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન ફાયદાકારક છે, પરંતુ તેની વધુ માત્રા કિડનીના દર્દીને પરેશાન કરી શકે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે હળદર પથરી બનાવવાનું કામ કરે છે. જો તમે વધુ પડતી હળદર ખાતા હોવ તો પથરીની સમસ્યા વધુ ગંભીર બની જાય છે.

હળદર લોહીના ગંઠાઈ જવાની પ્રક્રિયાને ધીમી કરે છે. એટલા માટે જે લોકોને નાકમાંથી અચાનક કે સતત લોહી આવવાની સમસ્યા હોય તેમણે હળદરનું સેવન ન કરવું જોઈએ.

હળદરને ડાયાબિટીસની સમસ્યામાં ફાયદાકારક કહેવાય છે. પરંતુ તેને વધુ પ્રમાણમાં ખાવાથી લોહી વધુ પાતળું થવાની સમસ્યા વધી શકે છે.

હળદરના દૂધના ફાયદા

રોગપ્રતિકારક શક્તિમાં વધારો: હળદરનું દૂધ નિયમિતપણે પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગો સામે લડવામાં મદદ કરે છે. તેમાં એવા ઘણા એન્ટિવાયરલ ગુણો જોવા મળે છે જે લોકોને ઘણી બીમારીઓથી બચાવે છે.  હળદરવાળા દૂધનું નિયમિત સેવન પાચનતંત્રને મજબૂત બનાવે છે. હળદરમાં આવા ઘણા તત્વો જોવા મળે છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.હળદરવાળું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા એવા પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ અને ફિટ રાખે છે. તેનું નિયમિત સેવન હૃદયને સ્વસ્થ બનાવે છે.હળદરનું દૂધ વાયરલ ઇન્ફેકશનથી બચાવે છે.                                                 

આ પણ વાંચો

પ્રેગ્નન્સી બાદ શરીરને ફરી સુડોળ અને સુંદર બનાવવા માટે આ સર્જરી કારગર, જાણો ફાયદા

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ
Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget