શોધખોળ કરો

Health: કબજિયાત સહિત આ સમસ્યામાં કારગર છે કાકડી, આ રીતે કરો સેવન

કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે. કાકડીમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે જે તમારા પેટને સ્વસ્થ રાખે છે.

Side Effects of Cucumber: કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે. કાકડીમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે જે તમારા પેટને સ્વસ્થ રાખે છે.

સલાડમાં સૌથી પહેલા કાકડી યાદ આવે છે. લગ્ન હોય કે ઘરનું કોઈ પણ ફંક્શન, સલાડમાં કાકડી વગર ન થઈ શકે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે કાકડી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે જો તેને સમયસર ખાવામાં આવે તો . જો તમે તેને ખોટા સમયે ખાઈ રહ્યા છો, તો તેનાથી શરીરને નુકસાન પણ સહન કરવું પડી શકે છે. આજે તમને જણાવીશું કે કાકડી માત્ર ગેસ અને પેટ ફૂલી જવા જેવી અપચોની સમસ્યાને જ  નથી ઘટાડતું તેના બીજા અનેક ફાયદા પણ છે.

તમને જણાવી દઈએ કે કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે. કાકડીમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે જે તમારા પેટને સ્વસ્થ રાખે છે. કાકડી ખાવાની સલાહ હંમેશા દિવસ દરમિયાન એટલે કે બપોરે આપવામાં આવે છે. ઉનાળામાં કાકડી ખાવાના ઘણા ફાયદા છે. કાકડીને વિટામિન્સ, મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પાવરહાઉસ કહેવામાં આવે છે. તમે કાકડીને સલાડ, સેન્ડવીચ કે રાયતામાં ખાઈ શકો છો.

કાકડી ખાવનો યોગ્ય સમય

રાત્રે કાકડી ખાવાથી તમને નુકસાન થઈ શકે છે. આ સિવાય તમે કાકડીને સવારે કે દિવસ દરમિયાન સલાડ કે રાયતામાં ઉમેરીને ખાઈ શકો છો. જો તમે સવારે ન ખાતા હોવ તો બપોરના ભોજનમાં કાકડી અવશ્ય ખાઓ. જો તમે રાત્રે કાકડીનું સેવન કરો છો તો તે જીરા જેટલો જ ફાયદો આપે છે. રાત્રે કાકડી ખાવાથી પણ તમને ઘણી સમસ્યાઓ પણ  થઈ શકે છે.  

Eye Care Tips: આપ અન્ડર આઇ ક્રિમ યુઝ કરો છો તો પહેલા Cream સંબંધિત આ વાતો જાણો

આંખોની નીચે આઈ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. તેના ઉપયોગથી આંખોની આસપાસની ત્વચા ડ્રાઇ થતી નથી અને રિંકલ પણ નથી આવતા

એ સાચું છે કે આંખો એ ભગવાનની સૌથી સુંદર ભેટ છે. જેનાથી  માણસ દુનિયાને જુએ છે. આંખો ખૂબ નાજુક છે. તેથી જ તેમની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. શું તમે ક્યારેય અંડર આઈ ક્રીમનો ઉપયોગ કર્યો છે? આ ક્રીમનો ઉપયોગ આંખોની નીચે થાય છે. તેના ઉપયોગથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. આજે આ આર્ટીકલમાં અમે તમને અંડર આઈ ક્રીમ સંબંધિત તમામ મહત્વની બાબતો જણાવીશું.
 ક્યારે અને કેટલી વાર ક્રિમનો ઉપયોગ કરવો જોઇએ

દરેક સ્કિન કેર પ્રોડક્ટ યુઝ કરાવાનો એક સમય હોય છે.  આ અંડર આઈ ક્રીમ પર પણ લાગુ પડે છે. તમારે સવારે અને રાત્રે અન્ડર આઈ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.
ધ્યાનમાં રાખો કે તમારે સવાર અને રાત માટે અલગ-અલગ ફોર્મ્યુલાવાળી ક્રીમનો ઉપયોગ કરવો પડશે. રાત્રે સૂતા પહેલા લગભગ 15 મિનિટ પહેલા ક્રીમ લગાવો અને સવારે તે જ કરો. ચહેરાને સાફ કરવાનું ભૂલ્યા વિના ક્રીમનો ઉપયોગ કરશો નહીં.
ઉપરાંત, 20 વર્ષની ઉંમર પછી જ ક્રીમનો ઉપયોગ કરવાનું શરૂ કરો. જો આંખોની નીચેની સ્કિન ડ્રાય લાગે તો આપ તનો વારંવાર પણ ઉપયોગ કરી શકો છો. 
કેવી અન્ડર આઇક્રિમ ખરીદશો
તમને બજારમાં વિવિધ પ્રકારની અંડર આઈ ક્રિમ મળી જશે. જો કે તમારે એ જાણવું જરૂરી છે કે  કઈ ક્રીમ તમારા માટે યોગ્ય છે. એટલે કે ક્રીમમાં કયા ઘટકો હોવા જોઈએ જેનાથી ત્વચાને ફાયદો થાય.
તમારે તે અંડર આઈ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ જેમાં એસપીએફ ગુણવત્તા હોય. ઉપરાંત, હાઈડ્રોક્વિનોન ધરાવતી ક્રીમ પિગમેન્ટેશનને હળવા કરવામાં મદદ કરે છે.

ઉપયોગ કરવાની રીત 
આંખની નીચે ક્રીમ લગાવતી વખતે તમારે ખૂબ કાળજી લેવી જોઈએ. જો ક્રીમ આંખોની અંદર જાય છે, તો તે લાલ થવી, ખંજવાળ આવવાની સમસ્યા થઇ શકે છે. 
સૌ પ્રથમ ચહેરાને સારી રીતે સાફ કરો. આ માટે, તમે હળવા ક્લીંઝરનો ઉપયોગ કરી શકો છો, જેથી ચહેરા પરની ગંદકી સાફ થઈ જાય.
હવે આંગળીના ટેરવા પર ક્રીમનું એક ટીપું લગાવો અને આંખોની નીચે લગાવો.
ધ્યાન રાખો કે ક્રીમ પાંપણોની નીચે જ ન લગાવવી જોઈએ.
જો તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ હશે તો તે અંડર આઈ ક્રીમનો ઉપયોગ કરવાથી આ સમસ્યા ઓછી થશે.
આંખોની આસપાસ ઝીણી રેખાઓ દેખાવા લાગે છે. આ વધતી ઉંમરની નિશાની છે. આઇ ક્રીમના ઉપયોગથી ફાઇન લાઇન્સ ઓછી દેખાય છે, કારણ કે આ ક્રીમ ત્વચાને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે.
આઇ ક્રીમનો ઉપયોગ તમારી ત્વચાને ધૂળ અને ગંદકી જેવા બાહ્ય તત્વોથી સુરક્ષિત કરશે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget