શોધખોળ કરો

Hair Care: વાળ પર જાદૂનું કામ કરે છે ક્લોંજી, આ રીતે બનાવો હેર માસ્ક

Kalonji For Hair: કલોંજી વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વાળને કન્ડીશનીંગ કરવામાં મદદ કરે છે અને તૂટતા અટકાવે છે. ઉનાળામાં તમારે કલોંજીમાંથી બનેલો આ હેર માસ્ક જરૂર ટ્રાય કરવો જોઈએ.

ખાવાનો સ્વાદ વધારનાર કલોંજીનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ થાય છે. આયુર્વેદમાં કલોંજી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને લોકો વાળની ​​સમસ્યાને દૂર કરવા માટે કલોંજીનો ઉપયોગ કરે છે. કલોંજી ને કાળા બીજ કહે છે. કલોંજીનો ઉપયોગ સ્ટફ્ડ કારેલા કે અન્ય સ્ટફ્ડ શાકભાજીમાં થાય છે. લોકો અથાણું બનાવવામાં કલોંજીનો ઉપયોગ કરે  છે. કલોંજી આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ અને ફાઈબરથી ભરપૂર હોય છે. તેમાં લગભગ 15ટકા એમિનો એસિડ હોય છે જે વાળ અને ત્વચાને કોમળ બનાવે છે. શરીરમાં પ્રોટીનની ઉણપને કલોનીજીના સેવનથી પૂરી કરી શકાય છે. તે એક સારું એન્ટીઑકિસડન્ટ પણ છે. કલોંજી વાળ માટે કન્ડિશનરનું કામ કરે છે. તેનાથી વાળ તૂટવાની સમસ્યા ઓછી થાય છે. કલોંજી હેર પેક લગાવવાથી વાળ લાંબા થાય છે અને સ્કેલ્પ હેલ્ધી બને છે. જાણો વાળ માટે કલોંજી કેટલું ફાયદાકારક છે અને તેમાંથી હેર પેક કેવી રીતે બનાવી શકાય

વાળ માટે ફાયદાકારક કલોંજી

  • કલોંજીનો ઉપયોગ કરવાથી વાળમાં મોશ્ચર રહે છે, જેના કારણે વાળ ગ્લોઇંગ  દેખાય છે.
  •  કલોંજી વાળમાં ફ્રિઝિનેસની સમસ્યાને દૂર કરે છે.
  • તેમાં જોવા મળતું ફેટી એસિડ વાળને હાઇડ્રેટ રાખે છે.
  •  તેના ઉપયોગથી વાળ પ્રદૂષણ, સ્ટાઇલ અને હીટિંગ ટ્રીટમેન્ટની આડ અસરથી બચે છે.
  • સ્કેલ્પની સમસ્યા, ખોડો અને ખંજવાળ પણ તેનાથી દૂર થાય છે.

ક્લોંજી હેર ઓઇલ

આપ  કલોંજીમાંથી હેર ઓઈલ પણ બનાવી શકો છો. આ માટે 1 ટેબલસ્પૂન કલોંજી, 1/4 કપ કોઈપણ હેર ઓઈલ લો. ક્લોંજીને  થોડી પીસી લો અને પછી તેમાં તેલ ઉમેરો. હવે તેમાં રોઝમેરી એસેન્શિયલ ઓઇલના લગભગ 10 ટીપાં નાખો. હવે આ બધી વસ્તુઓને આખી રાત તેલમાં પલાળેલી રાખો.  સવારે વાળમાં તેલ લગાવતા પહેલા તેને ગરમ પાણીના બાઉલમાં રાખીને થોડું ગરમ ​​કરો. હવે તેલને ગરમ કરો અને તેને સ્કાલ્પ પર લગાવો અને હળવો મસાજ કરો. જ્યારે વાળ સુકાઈ જાય ત્યારે તેને એક વાર બ્રશ કરો જેથી વાળમાં અટવાયેલો કલોંજીનો પાવડર નીકળી જાય. બાદ  1 કલાક બાદ હેર વોશ કરી લો.

ક્લોંજી માસ્ક કેવી રીતે બનાવશો

કલોંજીમાંથી હેર માસ્ક બનાવવા માટે 1 ટેબલસ્પૂન કલોંજી પીસી લો અને પાઉડરને ચાળણીથી ચાળી લો. હવે તેમાં 2 ચમચી તાજી એલોવેરા જેલ ઉમેરો અને તેને પેસ્ટની જેમ બનાવો. હવે તૈયાર કરેલી પેસ્ટને 30 મિનિટ સુધી રાખો અને પછી તેને વાળમાં સારી રીતે લગાવો. પેક લગાવ્યાના 1 કલાક બાદ સાદા પાણીથી હેર વોશ કરી લો.  આ પ્રયોગ  તમારે અઠવાડિયામાં બે વાર લગાવવું. જેનું રિઝલ્ટ એક બે મહિનામાં જ દેખાશે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget