શોધખોળ કરો

Dieting Risk : સાવધાન લિકવિડ ડાયટ કરતી કેરળની યુવતીનું મૃત્યુ, ડાયટિંગ દરમિયાન આ ભૂલ જીવલેણ થશે સાબિત

Dieting Risk : શું આપ પણ વજન ઘટાડવા માટે લિકવિડ ડાયટ કરી રહ્યાં છો તો સાવધાન, લિકવિડ ડાયટ ક્યારેય મોતનું કારણ પણ બની શકે છે.કેરળની યુવતીએ ડાયટિંગના ચક્કરમાં જીવ ગુમાવ્યો

Dieting Risk : શું ડાયટિંગ કરવાથી કોઇનું મોત થઈ શકે છે? અજીબ લાગશે પરંતુ કેરળમાં કંઈક આવું જ બન્યું છે. જ્યાં એક 18 વર્ષની યુવતીનું પતળા થવાના ક્રેઝે  જીવન લઇ લીઘું,  કન્નુરના કુથુપરમ્બાની રહેવાસી શ્રીનંદામૃતકા શ્રીનંદા, ઓનલાઈન પ્લેટફોર્મ પર વીડિયો જોયા બાદ સ્ટ્રીક્ટ ડાયટ ફોલો કરતી હતી. તેણે ઘણા દિવસોથી ખાવાનું બંધ કરી દીધું હતું. વજન ઘટાડવા માટે તે સતત સખત કસરત કરતી હતી અને લિક્વિડ ડાયટ પર હતી. આ કારણે તેનું શરીર નબળું પડી ગયું હતું અને તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાઇ નહી.

ડાયટિંગથી કેવી રીતે મૃત્યુ થયું

ડોક્ટરોએ જણાવ્યું કે, આ યુવતીનું વજન માત્ર 24 કિલો હતું. તે એટલી નબળી પડી ગઈ હતી કે તે પથારીમાંથી ઊઠી પણ શકતી નહોતી. તેમનું શુગર લેવલ, સોડિયમ અને બ્લડ પ્રેશર સતત ઘટવા લાગ્યું. વેન્ટિલેટર પર પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો અને રવિવારે તેમનું મૃત્યુ થયું હતું.

 તબીબોના જણાવ્યા અનુસાર યુવતી એનોરેક્સિયા નામની બીમારીથી પીડિત હતી. આ એક પ્રકારનો માનસિક વિકાર છે, જેમાં વજન અને ખાવાની આદતોને લઈને ઘણી ચિંતા રહે છે. આ રોગથી પીડિત વ્યક્તિને લાગે છે કે તેનું વજન વધારે છે અને તેને ખાવાનું ટાળવું જોઈએ..

એનોરેક્સિયાના લક્ષણો શું છે                                                            

  1. સ્થૂળતા અને વજન વધવાથી હંમેશા ચિંતિત રહે છે
  2. શરીરના આકારમાં બગાડની ચિંતા રહેવી

 ઉંમર પ્રમાણે વજન જાળવવામાં અસમર્થતા

 આખો દિવસ ભૂખ્યું રહેવું ડાયટિંગ કરવું

 પીરિયડ્સ સમયસર ન આવવા

 પાર્ટીમાં મિત્રોથી અંતર રાખવું

 તમારું વજન વારંવાર તપાસતા રહવું

 વધુ પડતી કસરત કરવી

 એનોરેક્સિયાનો ખતરો 

ડૉક્ટર્સ કહે છે કે, એનોરેક્સિયા ડિસઓર્ડર યુવક  કરતાં છોકરીઓને વધુ અસર કરે છે. 13 થી 30 વર્ષની વય સુધી મહિલાઓમાં  વધુ જોખમ હોય છે.  95% સ્ત્રીઓ આ રોગથી પ્રભાવિત થાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget