શોધખોળ કરો

1 મહિનામાં મળી શકે છે Zero Figure, રોજ સવારે પીવાનું શરુ કરો આ ડ્રિંક 

એકવાર શરીરનું વજન વધી જાય પછી તેને ઓછું કરવું એક મોટો પડકાર બની જાય છે. આ માટે તમારે જિમ અને યોગ ક્લાસમાં કલાકો સુધી પરસેવો પાડવો પડશે.

Morning drink for weight loss : એકવાર શરીરનું વજન વધી જાય પછી તેને ઓછું કરવું એક મોટો પડકાર બની જાય છે. આ માટે તમારે જિમ અને યોગ ક્લાસમાં કલાકો સુધી પરસેવો પાડવો પડશે, તો જ ચરબી થોડી ઓછી થાય છે. તમને જણાવી દઈએ કે વજન ઘટાડવા માટે માત્ર જીમ અને યોગ પૂરતું નથી, પરંતુ આ માટે ડાયટમાં યોગ્ય વસ્તુઓનો સમાવેશ કરવો પણ જરૂરી છે. આવી સ્થિતિમાં, અહીં અમે તમને એવા સવારના પીણા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના સેવનથી તમારા શરીરનું વજન સરળતાથી જાળવી શકાય છે.

અહીં અમે તમને જીરાના પાણીમાં લીંબુ અને એક ચપટી મીઠું મિક્સ કરીને સવારે પીવાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જીરું, લીંબુ અને મીઠાના પાણીના ફાયદા-

આ પાણી શરીરને ડિટોક્સિફાય કરવામાં પાચન સુધારવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, આ પાણી તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. જો તમે તેને રોજ પીવાનું શરૂ કરો છો, તો તે તમારા શરીરમાંથી વધારાની ચરબી બર્ન કરશે જ પરંતુ એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

લીંબુ પાણી વિટામિન સીથી ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં શરદી-ખાંસી જેવા મોસમી રોગો તમારાથી દૂર રહે છે. આ મિશ્રણ શરીરને કુદરતી રીતે રક્ષણ આપે છે.

આ ડ્રિંક્સનું સેવન કરવાથી તમે ઉર્જાવાન રહેશો. તે તમારા શરીરને હાઇડ્રેટ પણ રાખે છે. તેનું સેવન શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. મીઠું શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને જાળવવામાં મદદ કરે છે. 

આ ઉપરાંત આ પાણી તમારા બીપીને પણ કંટ્રોલ કરે છે. જીરું અને લીંબુ શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારે છે. આ સિવાય આ પાણી તમારી ત્વચાને ચમકદાર રાખવામાં પણ મદદરૂપ છે.

જીરું, લીંબુ અને કાળા મીઠાનું પાણી કેવી રીતે બનાવવું

1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું ઉમેરો અને તેને આખી રાત પલાળી રાખો. સવારે તેને ગાળીને થોડું હૂંફાળું બનાવી લો, પછી તેમાં એક ચપટી કાળું મીઠું અથવા સેંઘા મીઠું અને લીંબુનો રસ ઉમેરીને ખાલી પેટ પીવો. જો તમે 1 મહિના સુધી આ ઉપાય અપનાવશો તો તમને ફરક લાગવા લાગશે. 

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Embed widget