શોધખોળ કરો

Beauty Hacks: સ્કિનને એવરયંગ રાખવા માટે દેશી ઘી કારગર, શરીરમાં આ જગ્યાએ મસાજથી નિખરશે ત્વચા

Beauty Hacks: વાસ્તવમાં પગની માલિશ અથવા પદભ્યામ આયુર્વેદિક પરંપરામાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ પ્રકારનું મસાજ,  ભારતીય દવાની પરંપરાગત પદ્ધતિઓમાંની એક ગણવામાં આવે છે. પગમાં ઘી લગાવવાથી વાયુ શાંત થાય છે,

Beauty Hacks: ભોજનના સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો ઘી, શરીર માટે બીજી ઘણી રીતે ફાયદાકારક છે. આજે અમે આપને  ત્વચાને લગતા તેના ચમત્કારિક ફાયદાઓ વિશે જણાવીશું.  રાત્રે પગના તળિયાને ઘીથી મસાજ કરવાથી.આપના  ચહેરા પર નિખાર આવી જાય  છે. હા, તમને આ સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ આ સત્ય છે.

વાસ્તવમાં પગની માલિશ અથવા પદભ્યામ આયુર્વેદિક પરંપરામાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ પ્રકારનું મસાજ,  ભારતીય દવાની પરંપરાગત પદ્ધતિઓમાંની એક ગણવામાં આવે છે. પગમાં ઘી લગાવવાથી વાયુ શાંત થાય છે,  વાયુ શાંત થવાથી  પેટનું ફૂલવાની સમસ્યા પણ દૂર થાય છે.  આપણા પગના તળિયામાં બધી જ નસોનો છેડો છે એટલે કે અંત છે.   આ જ કારણ છે કે તેમને માલિશ કરવાથી જ્ઞાનતંતુઓ મજબૂત બને છે. આટલું જ નહીં, પગના તળિયા પર ઘી લગાવવાના બીજા પણ અન્ય ફાયદા છે. ચાલો શોધીએ.

પગના તળિયા પર ઘી લગાવવાથી ફાયદો થાય છે

સારી ઊંઘ લેવામાં મદદ કરે છે. પગના તળિયા પર ઘીથી માલિશ કરશે તો તેને સારી ઊંઘ આવશે. જેના કારણે તેના ચહેરા પર પણ ચમક આવી જશે.

નસકોરાની સમસ્યા પણ દૂર થાય છે

જો તમને અપચો, ઓડકાર અને પાચન સંબંધી કોઈ સમસ્યા હોય તો પણ તળિયા પર ઘી લગાવવાથી તમને ફાયદો થશે.માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઘીની માલિશ કરી શકાય છે.સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરે છે,ત્વચાનમાં નિખાર આવે છે.   જો આપને  ઘી ન ગમે તો જો ઘીના બદલે  નારિયેળ તેલ અથવા કોકમ બટરનો પણ ઉપયોગ કરી શકો છો.

પગના તળિયા પર ઘીથી માલિશ કેવી રીતે કરવી

દરરોજ રાત્રે સૂતા પહેલા એક વાટકીમાં ઘી લો અને  તેને તમારી હથેળીમાં લો અને તળિયાની માલિશ કરો. પગ ગરમ થવા લાગે ત્યાં સુધી તેને ઘસો. બીજા પગના તળિયા પર પણ આનું પુનરાવર્તન કરો અને પછી સૂઈ જાઓ. ઊંઘ સારી આવવાની સાથે ચહેરા પર પણ નિખાર આવશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget