શોધખોળ કરો

World Cycle Day: સાયક્લિંગ બેસ્ટ એક્સરસાઇઝ, આ સમયે ચલાવશો તો ફટાફટ ઘટશે વજન

જો આપ ઝડપથી સાયકલ ચલાવો છો, તો તમે વધુ કેલરી બર્ન કરી શકશો કારણ કે તમારું શરીર વધુ ઊર્જાનો ઉપયોગ કરે છે.

Cycling for weight loss: જો આપ ઝડપથી સાયકલ ચલાવો છો, તો તમે વધુ કેલરી બર્ન કરી શકશો કારણ કે તમારું શરીર વધુ ઊર્જાનો ઉપયોગ કરે છે.

એ દિવસો ગયા જ્યારે સાયકલ ચલાવવાને માત્ર મનોરંજનની પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવતી હતી. સમય જતાં લોકોને રોજિંદા જીવનમાં સાયકલ ચલાવવાનું મહત્વ અને તેનાથી મળતા અનેક સ્વાસ્થ્ય લાભો હવે લોકોને સમજાયા છે. હકીકતમાં કોવિડ પછી, ઘણા લોકોએ વર્કઆઉટ માટે  સાયકલિંગને અપનાવ્યું છે કારણ કે તે સલામત છે અને તમે સામાજિક અંતરના ધોરણોને સરળતાથી અનુસરી શકો છો.

 સાયક્લિંગથી કેલેરી બર્ન કરવામાં મળે છે મદદ

પહેલા જ્યારે સાયકલ ચલાવવાને માત્ર મનોરંજનની પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવતી હતી. સમય જતાં લોકોને રોજિંદા જીવનમાં સાયકલ ચલાવવાનું મહત્વ અને તેનાથી મળતા અનેક સ્વાસ્થ્ય લાભો સમજાયા છે. હકીકતમાં કોવિડ પછી, ઘણા લોકોએ કસરત તરીકે  સાયકલિંગને અપનાવી છે. કારણ કે  તે સલામત છે અને તમે સામાજિક અંતરના ધોરણોને સરળતાથી અનુસરી શકો છો. જો સવારના સમયે નિયમિત એક કલાક ફાસ્ટ સાયક્લિંગ કરશો તો ફટાફટ વજન ઉતરશે

સાયકલિંગ એરોબિક કસરતનું ઉત્તમ સ્વરૂપ છે. આનો અર્થ એ છે કે જ્યારે તમે સાયકલ  ચલાવો છો, ત્યારે તમારું હૃદય, રક્તવાહિનીઓ અને ફેફસાં એકસાથે કામ કરે છે.  જો આપ સ્લિમ બનવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો  સાયકલિંગ એ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે, જેનાથી સરળતાથી કેલેરી બર્ન થાય છે.

ઊર્જાનો ખર્ચ

જો આપ  ઝડપથી સાયકલ ચલાવો છો, તો તમે વધુ કેલરી બર્ન કરી શકશો કારણ કે તમારું શરીર વધુ ઊર્જા વાપરે છે. હાર્વર્ડ યુનિવર્સિટી અનુસાર, 12 થી 13.9 mph ની મધ્યમ ઝડપે સાયકલ ચલાવવાથી 70 કિલો વજનવાળા વ્યક્તિને 30 મિનિટમાં 298 કેલરી બર્ન કરવામાં મદદ મળશે. જ્યારે 14 થી 15.9 માઇલ પ્રતિ કલાકની ઝડપે સવારી કરે છે, ત્યારે સમાન વજન ધરાવતી વ્યક્તિ લગભગ 372 કેલરી બર્ન કરશે.

આપણા જ્યારે બાળકો હતા ત્યારે સાઇકલ ચલાવતા શીખ્યા હતા અને સવારી કરતી વખતે આપણે પોઝિશન પર ધ્યાન ન હતું  પરંતુ જ્યારે વેઇટ લોસ માટે સાયક્લિંગ કરો છો. તો  વખતે તમારા ફોર્મનું ધ્યાન રાખવું જરૂરી છે.અહીં કેટલીક બાબતો છે જેના વિશે તમારે સાવચેત રહેવું જોઈએ-

  • તમારું શરીર માથાથી પગ સુધી ટ્ટાર રહેવું જરૂરી છે.
  • તમારા ખભાને સખત ન કરો. તેમને આરામની સ્થિતિમાં રાખો.
  • તમારા હાથ બ્રેક પર કોણીથી આંગળીઓ સુધી સીધી રેખામાં હોવા જોઈએ.
  • તમારી પીઠ ટટાર અને કરોડરજ્જુને સીધી રાખો. રાઇડિંગ પોઝીશનમાં ઢીંચણ ન કરો કારણ કે તેનાથી પીઠનો દુખાવો થાય છે.

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા   તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા,  ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મોટો ખુલાસો! ભારતીય વાયુસેનાએ PAKની ઢાલ બનેલી ચીની એર ડિફેન્સ સિસ્ટમને કરી દીધી હતી જામ,મિનિટોમાં પૂર્ણ કર્યું હતું ઓપરેશન
મોટો ખુલાસો! ભારતીય વાયુસેનાએ PAKની ઢાલ બનેલી ચીની એર ડિફેન્સ સિસ્ટમને કરી દીધી હતી જામ,મિનિટોમાં પૂર્ણ કર્યું હતું ઓપરેશન
Semiconductor Plant: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ રાજ્યમાં સ્થપાશે સેમિકન્ડક્ટર યુનિટ, 2 હજાર લોકોને મળશે રોજગારી
Semiconductor Plant: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ રાજ્યમાં સ્થપાશે સેમિકન્ડક્ટર યુનિટ, 2 હજાર લોકોને મળશે રોજગારી
કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી કરવી BJP નેતા પડી ભારે, હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ
કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી કરવી BJP નેતા પડી ભારે, હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ
ફ્લાઇટમાં સફર કરી રહેલા દેશના સૈનિકોને આ પાયલોટે આપી ખાસ સલામ, Operation Sindoor વચ્ચે વીડિયો વાયરલ
ફ્લાઇટમાં સફર કરી રહેલા દેશના સૈનિકોને આ પાયલોટે આપી ખાસ સલામ, Operation Sindoor વચ્ચે વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

GPSC Letter Bomb : ભાજપ નેતાના લેટરબોંબથી ખળભળાટ,GPSCની પરીક્ષાને લઈને શું લગાવ્યા ગંભીર આરોપ?SOU Demolition Protest : SOU ખાતે ગેરકાયદે દુકાનોના ડિમોલિશનનો વિરોધ કરતાં દુકાનદારોની અટકાયતKangana Ranaut Dance Controversy : ભાજપ સાંસદ કંગના ડાન્સને લઈ કેમ આવી વિવાદમાં?Surat Crime : પરણીતાને બ્લેકમેલ કરી 3 શખ્સોએ ગુજાર્યું દુષ્કર્મ, આરોપીઓની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટો ખુલાસો! ભારતીય વાયુસેનાએ PAKની ઢાલ બનેલી ચીની એર ડિફેન્સ સિસ્ટમને કરી દીધી હતી જામ,મિનિટોમાં પૂર્ણ કર્યું હતું ઓપરેશન
મોટો ખુલાસો! ભારતીય વાયુસેનાએ PAKની ઢાલ બનેલી ચીની એર ડિફેન્સ સિસ્ટમને કરી દીધી હતી જામ,મિનિટોમાં પૂર્ણ કર્યું હતું ઓપરેશન
Semiconductor Plant: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ રાજ્યમાં સ્થપાશે સેમિકન્ડક્ટર યુનિટ, 2 હજાર લોકોને મળશે રોજગારી
Semiconductor Plant: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ રાજ્યમાં સ્થપાશે સેમિકન્ડક્ટર યુનિટ, 2 હજાર લોકોને મળશે રોજગારી
કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી કરવી BJP નેતા પડી ભારે, હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ
કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી કરવી BJP નેતા પડી ભારે, હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ
ફ્લાઇટમાં સફર કરી રહેલા દેશના સૈનિકોને આ પાયલોટે આપી ખાસ સલામ, Operation Sindoor વચ્ચે વીડિયો વાયરલ
ફ્લાઇટમાં સફર કરી રહેલા દેશના સૈનિકોને આ પાયલોટે આપી ખાસ સલામ, Operation Sindoor વચ્ચે વીડિયો વાયરલ
Gandhinagar: રાજ્યના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને મળશે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”નો લાભ
Gandhinagar: રાજ્યના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને મળશે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”નો લાભ
GPSC સામે ભાજપ નેતાના લેટર બોમ્બથી ખળભળાટ, મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને વધુ માર્ક આપવાનો આક્ષેપ
GPSC સામે ભાજપ નેતાના લેટર બોમ્બથી ખળભળાટ, મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને વધુ માર્ક આપવાનો આક્ષેપ
lifestyle: આ લોકોને લાગે છે સૌથી વધુ ગરમી, જાણો તેની પાછળનું કારણ
lifestyle: આ લોકોને લાગે છે સૌથી વધુ ગરમી, જાણો તેની પાછળનું કારણ
આઇસ્ક્રિમના શોખિનો સાવધાન, આ કંપનીના ચોકલેટ કોર્નમાંથી નીકળી ગરોળીની પૂંછડી
આઇસ્ક્રિમના શોખિનો સાવધાન, આ કંપનીના ચોકલેટ કોર્નમાંથી નીકળી ગરોળીની પૂંછડી
Embed widget