શોધખોળ કરો
Kangana Ranaut Dance Controversy : ભાજપ સાંસદ કંગના ડાન્સને લઈ કેમ આવી વિવાદમાં?
Kangana Ranaut Dance Controversy : ભાજપ સાંસદ કંગના ડાન્સને લઈ કેમ આવી વિવાદમાં?
સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત હવે ટ્રોલર્સના નિશાન પર છે. કંગનાને તેના ડાન્સ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે. જયપુરમાં મોર સાથે ડાન્સ કરીને કંગના વિવાદમાં ફસાઈ ગઈ છે, જેમાં પાકિસ્તાની ગીતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર આ વિડીયો બે દિવસ પહેલા જયપુરની એક હોટેલમાં શૂટ કરવામાં આવ્યો હતો. આ 35 સેકન્ડના વીડિયોમાં કંગના રણોત કેટલાક ફોટા પણ છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા લોકો કંગના રનૌતની ટીકા કરી રહ્યા છે.
શિયલ મીડિયા પર કંગના રણતનો કેટલાક ફોટા અને એક વિડીયો પણ વાયરલ થયો છે, તો કેટલાક લોકો તેની ટીકા કરી રહ્યા છે. કારણ કે તેમાં જે ગીત ઉપર કંગના ડાન્સ કરી રહી છે તે પાકિસ્તાની ગીત હોવાનું સામે આવ્યું છે.
દેશ
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન
Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
આગળ જુઓ





















