શોધખોળ કરો

Dengue Fever: ડેન્ગ્યુથી ડરો નહીં, આ સાવધાની રાખશો તો નહીં આવો ઝપેટમાં

National Dengue Day 2022: ડેન્ગ્યુ થાય તો પણ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે ડેન્ગ્યુમાં માત્ર ત્રણ કે ચાર ટકા કેસ ગંભીર હોય છે.

National Dengue Day 2022 : મહાનગરમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા, ફાઇલેરિયાસિસ જેવી બીમારીઓ થાય છે, પરંતુ એ નોંધનીય છે કે દરેક તાવ ડેન્ગ્યુ નથી હોતો. ડેન્ગ્યુ થાય તો પણ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે ડેન્ગ્યુમાં માત્ર ત્રણ કે ચાર ટકા કેસ ગંભીર હોય છે.  આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે 16મી મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે.  

આ ઉપાય કરો

  • ડેન્ગ્યુના મચ્છર દિવસ દરમિયાન કરડે છે. ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો.
  • કુલર, ડોલ, ફ્લાવર પોટ્સ, ઘડા વગેરેમાં એકઠું કરેલું પાણી બદલતા રહો, કારણ કે ડેન્ગ્યુના મચ્છર સ્વચ્છ પાણીમાં ઈંડા મૂકે છે.
  • શરીર પર મચ્છર વિરોધી દવાઓ, લીમડાનું તેલ, સરસવનું તેલ લગાવો.
  • ઘરની આજુબાજુ પાણી ભેગી થતી જગ્યાઓને માટીથી ભરો.
  • જો ખૂબ જ તાવ અને સાંધામાં દુખાવો, માથાનો દુખાવો, પેટમાં દુખાવો અને ઉલ્ટી, શરીર પર ફોલ્લીઓ અને મોં કે નાકમાંથી લોહી પડવાની ફરિયાદ હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો. લોહી પરીક્ષણ જરૂરી છે.

આ પણ વાંચોઃ

Kesar Mango:  કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલામાં ઉત્પાદન ઘટવાનો અંદાજ, જાણો 10 કિલોનો શું છે ભાવ

Hardik Patel: કોંગ્રેસના કયા કદ્દાવર નેતાએ પોતાને  નાનો કાર્યકર ગણાવી હાર્દિકને ગણાવ્યો મોટો નેતા, જાણો વિગત

Ahmedabad: SG હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર-એક્ટિવાની ટક્કરમાં વિદ્યાર્થીનું કરૂણ મોત

Cotton Price:  ખેડૂતો માટે ખુશીના સમાચાર, કપાસના ભાવ ઓલ ટાઈમ હાઈ

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં સતત થઈ રહ્યો છે ઘટાડો, જાણો આજની શું છે સ્થિતિ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Embed widget