શોધખોળ કરો

Health: No ડાયટિંગ નો એક્સરસાઇઝ, માત્ર ઊંઘની આ પેર્ટન ઉનાળામાં આપનું ફટાફટ ઉતારશે વજન

આજકામ મોટાભાગના લોકો મેદસ્વીતાની સમસ્યાથી પીડિત છે. જો આપ પણ આમાંના એક છો તો વજન ફટાફટ ઉતારવાતા પહેલા ઉંઘની પેર્ટનને સમજો

Weight loss Tips: શું તમે પણ ઉનાળામાં વેઇટ લોસ કરવાનો સંકલ્પ કર્યો છે. તો ડાયટ અને વર્ક આઉટ પર કામ કરતા પહેલા આપ માત્ર પહેલા આપની ઊંઘની પેર્ટન પર કામ કરી જુઓ આ એક બાબત  આપને અસરકારક અને હેલ્ધી રીત વજન ઉતારવામાં કારગર નિવડશે.એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, ન્યુટ્રીશ્યન નમામી અગ્રવાલ ને ખરાબ નીંદ ચક્ર અને તમારા શરીરના વજન વચ્ચેના સંબંધ વિશે જણાવ્યુ છે. . "વજન કમ કરવા માટે સંઘર્ષ કરો છો? તમારી નીંદ તેના માટે જવાબદાર છે! ક્યારેક એવું અનુભવાય છે કે તમે કસરત કરો છો અને પ્રોપર ડાયટ પણ લો છો પરંતુ  , પરંતુ વજન ઓછું નથી થતું? તો તેના માટે આપની ઊંઘની પેર્ટન જવાબદાર  હોઈ શકે છે:  કેવી રીતે જાણીએ...

ઊંઘની ખરાબ પેર્ટન મેદસ્વીતા માટે કેમ જવાબદાર જાણો

 હઠીલા ચરબીનો સંગ્રહ:

ન્યુટ્રીશિયનના મતે મુજબ જ્યારે તમે ઊંઘથી વંચિત હોવ, ત્યારે તમારું શરીર ઊર્જા માટે ચરબી બાળવાને બદલે તેને સંગ્રહિત કરી શકે છે. આનાથી તમે એક દિવસમાં ઓછી કેલરી બર્ન થાય છે અને ફેટનો સંગ્રહ થાય છે.

કોર્ટિસોલનું ઉચ્ચ સ્તર:

ઊંઘનો અભાવ શરીરમાં કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન)નું સ્તર વધારી શકે છે. કોર્ટિસોલનું ઊંચું સ્તર વજન ઘટાડવાના પ્રયત્નોને અવરોધે છે. આને કારણે, તમે જરૂરિયાત કરતાં વધુ કેલરીનું સેવન પણ કરો છો.

નબળું ચયાપચય:

મેટાબોલિઝમ એ દર છે કે જેના પર તમારું શરીર કેલરી બર્ન કરે છે. ઝડપી ચયાપચયનો અર્થ વધુ સારું વજન ઘટાડવું. ઊંઘનો અભાવ તમારા મેટાબોલિક રેટને ધીમું કરી શકે છે અને તમારા માટે વજન ઘટાડવાનું મુશ્કેલ બનાવે છે.

વેઇટ લોસ માટે કેટલી ઊંઘ જરૂરી

હાલમાં જ એક સ્ટડીનું તારણ સામે આ્વ્યું છે. જેમાં ઉંઘની પેર્ટન સુધારીને વજન ઉતાર્યાના ઉદાહરણ સામે આવ્યાં છે. જો આપ નિયમિત એક સમયે અને 8 કલાક બાદ એ જ સમયે જાગો છો તો આ ઊંઘની પેર્ટન વેઇટ લોસમાં મદદ કરે છે. તો વેઇટ લોસ માટે સૂવા અને જાગનો નિશ્ચિત સમય ફિક્સ કરવો જરૂરી છે.આટલું જ નહિ આ8 કલાકની ઊંઘ પણ જરૂરી છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ

Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર

IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ

PLFS Report 2024:  શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
PLFS Report 2024:  શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા
PLFS Report 2024: શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Embed widget