શોધખોળ કરો

Health Tips: દારૂ પીનારા લોકો સાવધાન! અમેરિકી ડોક્ટરનો દાવો, ડ્રિન્ક્સ કરનારને રહે છે 5 પ્રકારના કેન્સરનું જોખમ

Health Tips: આજના સમયમાં કેન્સરનો ખતરો ઝડપથી વધી રહ્યો છે, જેમાં દારૂ પીવાથી પણ કેન્સરનું જોખમ વધી જાય છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે દારૂની બોટલો પર કેન્સરની ચેતવણી છપાયેલી હોવી જોઈએ.

Health Tips:  આજની ખરાબ જીવનશૈલીના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. માત્ર એક જ નહીં પરંતુ અનેક પ્રકારના કેન્સર હોય છે, જેના કારણો પણ અલગ-અલગ હોય છે. આ અંગે અમેરિકન સર્જન જનરલ વિવેક મૂર્તિએ એક રિપોર્ટમાં કહ્યું છે કે જે લોકો દારૂ પીવે છે તેમને કેન્સરનો ખતરો રહે છે. ડૉ. મૂર્તિના જણાવ્યા અનુસાર, દારૂના કારણે દર વર્ષે કેન્સરના 100,000 કેસ અને 20,000 લોકો મૃત્યુ પામે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આલ્કોહોલનું સેવન ઓછામાં ઓછા સાત પ્રકારના કેન્સર સાથે જોડાયેલું છે, જેમાં સ્તન, કોલોરેક્ટલ, લીવર અને ઓરલ કેન્સરનો સમાવેશ થાય છે. ડો. વિવેક મૂર્તિ કહે છે કે દારૂની બોટલો પર કેન્સર એડવાઈઝરી હોવી જોઈએ, કારણ કે તે કેન્સરનું મુખ્ય કારણ છે. ચાલો જાણીએ કે આલ્કોહોલ પીવાથી કેન્સરનું જોખમ કેવી રીતે વધી શકે છે?

કેન્સરને કારણે મૃત્યુ
ડોક્ટરોનું કહેવું છે કે આલ્કોહોલ પીવાથી અનેક પ્રકારના કેન્સરનો ખતરો વધી જાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, કેન્સરના નવા કેસોમાં લગભગ 5.5 ટકા અને તમામ કેન્સરના મૃત્યુમાંથી 5.8 ટકા દારૂ પીવાથી થાય છે.

એસીટાલ્ડીહાઇડ
આલ્કોહોલમાં ઇથેનોલ ભરપૂર માત્રામાં હોય છે અને જ્યારે તમારું શરીર તેને તોડી નાખે છે, ત્યારે તે એસીટાલ્ડીહાઇડ બની જાય છે, જે જાણીતું કાર્સિનોજન છે. ડોક્ટરોના મતે, આ સંયોજન ડીએનએ અને કોષોને નુકસાન પહોંચાડે છે, જેનાથી કેન્સરના કોષોને વધવાની તક મળે છે.

હોર્મોનલ અસરો
આલ્કોહોલ એસ્ટ્રોજન જેવા હોર્મોન્સના સ્તરને અસર કરે છે, જે શરીરના કોશો વધારવાનું કામ કરે છે અને જેટલું વધુ કોષોને નુકસાન થાય છે,  તેટલું જ કેન્સરનું જોખમ વધારે છે.

પોષણની ખામીઓ
આલ્કોહોલ પીવાથી શરીર માટે કેન્સરથી રક્ષણ આપતા પોષક તત્વોને શોષવામાં અને તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે. તેમાં વિટામિન A, B1, B6, C, D, E, K, ફોલેટ, આયર્ન અને સેલેનિયમ હોય છે.

વજન વધવું
આલ્કોહોલ પીવાથી તમારા શરીરમાં કેલરીની માત્રા વધે છે, જેનાથી વજન વધે છે. ડોકટરોનું કહેવું છે કે વધારે વજન 12 થી વધુ પ્રકારના કેન્સરનું જોખમ વધારે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો....

Health Benefits : બોડી કિલન્ઝર સાથે વેઇટ લોસનું કામ કરે છે આ ડ્રિન્ક, સેવનથી થાય છે આ ફાયદા

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, જુઓ લો મતદાન અને પરિણામની તારીખNavsari Crime : મારી પત્નીને જોઇ હોર્ન કેમ વગાડ્યો , પાડોશીએ દંપતી પર કરી દીધો હુમલોGujarat Local Body Election 2025 : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ થશે જાહેર, સૌથી મોટા સમાચારGujarat Assembly Winter Session 2025 : 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું શિયાળું સત્ર, 20મીએ રજૂ થશે બજેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
Vaishnavi Sharma: 4 ઓવર, 5 રન, 5 વિકેટ... કોણ છે વૈષ્ણવી શર્મા જેણે U-19 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો 
Vaishnavi Sharma: 4 ઓવર, 5 રન, 5 વિકેટ... કોણ છે વૈષ્ણવી શર્મા જેણે U-19 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો 
Saif Ali Khan Discharged: સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા, સામે આવી પ્રથમ તસવીર  
Saif Ali Khan Discharged: સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા, સામે આવી પ્રથમ તસવીર  
Budh Gochar: શનિની રાશિમાં થશે બુધ ગોચર, 24 જાન્યુઆરી બાદ આ રાશિઓને મળશે બમ્પર લાભ 
Budh Gochar: શનિની રાશિમાં થશે બુધ ગોચર, 24 જાન્યુઆરી બાદ આ રાશિઓને મળશે બમ્પર લાભ 
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Embed widget